हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાપનો વીડિયો
સાપનો વીડિયો News
Viral Video
ક્યારેય સાપને ઈંડા આપતા જોયો છે? કુદરતના કમાલની આ અદભૂત ઘટના નજરે જુઓ
Snake Lays Eggs Viral Video : એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સાપ ઇંડા આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
Jan 11,2025, 13:37 PM IST
Snake Video
શું સાપોમાં પણ હોય છે લવ-ટ્રાયએન્ગલ? એકબીજાને વળગીને પ્રેમ કરવા લાગ્યા ત્રણ સાપ
Snake Video Viral : હાલ જ્યાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે, ત્યારે પ્રાણીઓ પણ ગેલમાં આવી ગયા છે. આવામાં મગરોની સાથે વડોદરામા સાપ પણ બહાર નીકળી પડ્યા છે. સિંઘરોટ ગામ પાસે ત્રણ સાપ પ્રણયક્રીડા કરતા જોવા મળ્યા
Jul 18,2022, 13:15 PM IST
Viral Video
ઝેરી સાપને ગળામાં લટકાવીને ગુજરાતી ગાયકે વીડિયો બનાવ્યો, વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું
સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવી જાણે એક ટ્રેન્ડ બની ગયો છે. લાઈક્સ મેળવવા અને ફેન ફોલાઈંગ વધારવા માટે લોકો હદ પાર કરી રહ્યાં છે. ત્યારે ડીસાનો એક વીડિયો જીવદયા પ્રેમીઓને હચમચાવી દે તેવો છે. ડીસાના ઝાબડીયા ગામનો દેશી ગાયક કલાકાર અર્જુન ઠાકોર કોબ્રા સાપ ગળે લપેટીને ગીત ગાતો વીડિયો (viral video) સામે આવ્યો છે. હાલ આ વીડિયો (snake video) એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
Sep 15,2021, 16:16 PM IST
Viral Video
ઈંડામાંથી બહાર આવતા બેબી કોબ્રાએ બતાવ્યા તેવર, વાયરલ થયો આ video
આ વીડિયોને લાઈફ ઓન અર્થ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા તેના પર લખ્યું છે કે, જુઓ આ નવજાત બેબી કિંગ કોબ્રા
Oct 2,2020, 15:47 PM IST
વાયરલ વીડિયો
ગુજરાતના 2 મજેદાર viral video : રસ્તા પર લડી પડ્યા વર્ષો જૂના જાની દુશ્મન....
આ વીડિયોમાં સાપ અને નોળિયાની રોમાંચક લડાઈ છે. તો બીજા વીડિયોમાં કચ્છની એક દરગાહ હલી રહી છે
Aug 22,2020, 14:39 PM IST
Snake Video
વિકૃતિની હદ વટાવતા લોકો, કુહાડીના ઘાથી સાપના બચ્ચાના બે કટકા કર્યાં
કેટલાક લોકો વિકૃતિની એવી હદ વટાવે છે કે, વિચારમાં ન આવે. તેમાં પણ વિકૃતિમાં લોકો પ્રાણીઓ સાથે વિચિત્ર વ્યવહાર કરે છે. આવી જ વિકૃતિનો એક વીડિયો સામે આવ્યો છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, આ વીડિયો ગુજરાતનો જ છે. ભરૂચના દહેજ સ્થિત ખુલ્લી જગ્યામાં સાપના દરમાંથી ઈંડા કાઢી સાપના બચ્ચાને મારતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવકો એવી ભયાનકતા આચરી રહ્યાં છે જે જોઈને લોહી ઉકળી ઉઠે.
Jul 10,2020, 9:04 AM IST
Snake Video
સાપ પકડીને ગરબે ઘૂમી બાળાઓ, video Viral થયા બાદ વનવિભાગ દોડતું થયું
જુનાગઢ (Junagadh) ના માંગરોળનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કિશોરીઓ સાપ સાથે રમતી હતી. ત્યારે આ કિશોરીઓને સાપ સાથે ગરબે રમવું ભારે પડ્યું હતું. આ મામલે વનવિભાગે (Forest Department) તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, એક ગરબા (Navratri 2019) ના આયોજનમાં સાપનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં બાળાઓ સાપ સાથે રમતી હતી.
Oct 12,2019, 13:16 PM IST
Trending news
Gujarat politics
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોળી સમાજના હશે? કુંવરજી બાવળિયાએ આપ્યો આ જવાબ
Sardardham
કડવા પટેલ Vs લેઉવા પટેલ : સરદારધામના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા ખોડલધામના નરેશ પટેલ
Avasaneshwar Temple
બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં કરન્ટ ફેલાવાથી ભાગદોડ મચી, 2 ના મોત અનેક ઘાયલ
Besan
ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ
Gandhinagar Na Kavadava
ગાંધીનગરના કાવાદાવા : એક મંત્રીએ સિનિયર અધિકારીની ગેમ કરી નાંખી
Shravan 2025
ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?
Bank Holidays in August 2025
ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ