हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સી-પ્લેન
સી પ્લેન News
mansukh mandaviya
sabarmati to statue of unity and sabarmati to palitana sea plane project will be start soon
sabarmati to statue of unity and sabarmati to palitana sea plane project will be start soon
Jun 24,2020, 15:15 PM IST
સી-પ્લેન
SpiceJet નો આગામી પ્લાન, ગુજરાતમાં શરૂ કરશે સી-પ્લેનની સુવિધા
સસ્તી વિમાન સેવા પુરી પાડનાર કંપની સ્પાઇસજેટ ટૂંક સમયમાં ઉડાન-3 સ્કીમ હેઠળ 36 નવા રૂટ્સ પર વિમાન સેવા શરૂ કરશે. આ ઉપરાંત ટૂંક સમયમાં કંપની અસમ અને ગુજરાતથી સી-પ્લેનની સુવિધા પણ શરૂ કરશે. સ્પાઇસજેટ એવી પહેલી એરલાઇન બની ગઇ છે, જે રીજનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશન શરૂ કરશે.
Jan 29,2019, 14:57 PM IST
સી-પ્લેન
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે સી-પ્લેનની સુવિધા શરૂ થશે
સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ શેત્રુંજય ડેમ સુધી લોકો વિમાનમાં જઈ શકે તે માટે સી-પ્લેનની કવાયત કેન્દ્ર સરકારે શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ અમદાવાદથી ઉજ્જૈન સહિત અનેક નાના શહેરોને જોડતી વિમાન સેવા શરૂ કરવા માટે સરકારે પ્રક્રિયા શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ સરકારે સી-પ્લેન સહિત અનેક એરલાઈન્સ પાસેથી ત્રીજા તબક્કાના પ્રસ્તાવ મંગાવ્યા છે. જેની ચકાસણી બાદ 7 જાન્યુઆરીએ પસંદ થનારી એરલાઈન્સની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર રિવરફ્રન્ટથી અંબાજી સુધી સી પ્લેનમાં પ્રવાસ કર્યો હતો.
Dec 22,2018, 10:36 AM IST
સી-પ્લેન
હવે ગુજરાતમાં ઉડશે સી-પ્લેન, નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનમાં મુસાફરી કરી હતી. ત્યારથી સી-પ્લેન દેશમાં શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.
Aug 12,2018, 10:10 AM IST
Seaplane
રાજ્યમાં ત્રણ સ્થળોએ સી-પ્લેન શરૂ કરવાની યોજના, AAIએ રાજ્ય સરકારને લખ્યો
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અંતિમ દિવસે સાબરમતી નદીથી સી-પ્લેનમાં મુસાફરી કરી હતી.
Jun 11,2018, 21:15 PM IST
Trending news
Short term Stocks to BUY
3 સપ્તાહમાં શાનદાર કમાણી કરાવી શકે છે આ 3 Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
air india
ટેકઓફ પછી Air Indiaનું વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું...વાગવા લાગ્યું વોર્નિંગ એલાર્મ
Raja Raghuvanshi
રાજા સાથે લગ્ન પહેલા ગુપ્ત વિવાહ કર્યા હતા સોનમે, કોણ છે એ બીજો પતિ?
gujarat
સાયબર ક્રાઈમ ગર્લના રાઝ એક ડાયરીએ ખોલી નાખ્યા, હજુ એક મોબાઈલની શોધખોળ ચાલું!
Gujarat politics
માનહાનિની નોટિસ પર ગોપાલ ઈટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે
ajab gajab news
દુનિયાની ખૂંખાર જનજાતિ, જ્યાં છોકરીઓ જુવાન થતા જ કાપે છે આ 'ખાસમખાસ અંગ'
India Air Force
લો બોલો ! મા-બેટાએ કર્યો મોટો કાંડ, વેચી દીધી ભારતીય વાયુસેનાની જમીન, જાણો
Factory Blast
ભારતને કોની લાગી ખરાબ નજર? એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ તેલંગાણામાં 36 લોકોના મોત
gujarat
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, જાણો
Ahmedabad
અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, ભાઈએ આસામથી ફરિયાદ કરી