"ન કરે નારાયાણ... જો ચૂંટણી થાય તો ઇટાલિયા સામે કાંતિ અમૃતિયા હારી જાય...", વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ જણાવી અંદરની વાત
ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયા મામલા અંગે ZEE24કલાક સાથે વાતચીત કરતાં પત્રકાર જગદીશ મહેતાએ એક અંદરની વાત જણાવી કે મોરબીના જ કેટલાય ક્ષેત્રોના અગ્રણીના મતે જો ચૂંટણી થાય અને ભાજપ કાંતિ અમૃતિયાને ઉમેદવાર તરીકે રાખે તો તેઓ ઈટાલિયા સામે હારી જાય...