ઓપરેશન મહાદેવ: માર્યા ગયેલા 3 આતંકીઓમાં પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ સામેલ

જમ્મુ કાશ્મીરમાં હાલ સુરક્ષાદળોનું ઓપરેશન મહાદેવ ચાલુ છે. આ કાર્યવાહીમાં 3 ખૂંખાર આતંકીઓ ઠાર મરાયા જેમાંથી 2 પહેલગામ હુમલામાં સામેલ હોવાનું કહેવાય છે. જુઓ વીડિયો. 

Trending news