પરિશ્રમને મળ્યું સન્માન આયુર્વેદનું વૈશ્વિક સ્તરે વધ્યું માન! પતંજલિની ઐતિહાસિક ઉપલબ્ધિ!

A Historic Achievement by Patanjali : રેનોગ્રીટ પર કરાયેલો અભ્યાસ એ વિશ્વ પ્રસિદ્ધ પ્રકાશક Nature Portfolio ના રિસર્ચ જનરલ Scientific Reports ના વર્ષ 2024ના ટોચના 10 રિસર્ચ પેપરમાં સામેલ થયું છે. 

પરિશ્રમને મળ્યું સન્માન આયુર્વેદનું વૈશ્વિક સ્તરે વધ્યું માન! પતંજલિની ઐતિહાસિક ઉપલબ્ધિ!

Patanjali’s Ayurvedic formulation Renogrit : યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજની પ્રેરણા અને પતંજલિના વૈજ્ઞાનિકોના પુરાવાઓ આધારિત આયુર્વેદિક દવા (Evidence based medicine) અનુસંધાનથી નિર્મિત કિડનીની દવા રેનોગ્રીટના રિસર્ચને વિશ્વ પ્રસિદ્ધ પ્રકાશક  Nature Portfolio ના રિસર્ચ જનરલ Scientific Reports ના વર્ષ 2024ના ટોચના 100 રિસર્ચમાં સામેલ કરાયો છે. 

રિસર્ચ પેપરને 2,568 લોકો દ્વારા ડાઉનલોડ કરાયું

Scientific Reports નું ઈમ્પેક્ટ ફેક્ટર 3.8 છે અને તે વિશ્વની પાંચમી સૌથી વધુ Cited જર્નલ છે. રેનોગ્રીટ પર પ્રકાશિત આ રિસર્ચ પેપરને 2,568 લોકો દ્વારા ડાઉનલોડ કરાયું છે. જે એ તથ્યની પુષ્ટિ કરે છે કે આયુર્વેદિક ઔષધીઓ માત્ર રોગોના ઈલાજમાં જ સફળ નથી સાબિત થઈ રહી પરંતુ તે વૈજ્ઞાનિકો માટે પણ તે એક કુતૂહલનો વિષય છે કે જડીબુટ્ટીઓમાંથી બનેલી કોઈપણ દવા કોઈપણ આડઅસર વિના મોટામાં મોટા રોગોને પણ કેવી રીતે દૂર કરવામાં સક્ષમ છે.

એવો દાવો પણ કરાયો છે કે પતંજલિ દ્વારા નિર્મિત આયુર્વેદિક ઔષધી રેનોગ્રીટ કેન્સરની એલોપેથિક દવા Cisplatin થી ખરાબ થયેલી કિડનીને ઠીક કરવા ઉપરાંત સાથે સાથે કિડની સેલ પર પડનારા oxidative stress ને પણ ઠીક કરે છે.

આ અવસરે આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે રેનોગ્રીટની આ સફળતા આયુર્વેદની વૈજ્ઞાનિક પ્રમાણિકતાને વૈશ્વિક સ્તર પર માન્યતા અપાવનારું એક મહત્વપૂર્ણ પગલું છે. તે દર્શાવે છે કે જ્યારે સનાતન વિજ્ઞાનને નવીન ટેક્નોલોજીની કસોટી પર પરખવામાં આવે છે તો કઈ રીતે અદભૂત પરિણામ મળે છે. 

આ રિસર્ચ પેપરને વિસ્તારપૂર્વક વાંચવા માટે લિંક પર ક્લિક કરો... https://www.nature.com/articles/s41598-024-69797-3

Disclaimer: (This article is part of IndiaDotCom Pvt Lt’s consumer connect initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility or liability for any errors or omissions in the content of the article.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news