हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમૃતસર
અમૃતસર News
ચક્રવાતી તોફાનની અસર ઘણા રાજ્યોના જિલ્લાઓમાં જોવા મળશે. ભૂંતર
તોફાની ચેતવણી! ચક્રવાતની અસર આ જિલ્લામાં જોવા મળશે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જશે તબાહી
Ambalal Patel Weather Forecast: દેશમાં હવામાનમાં વધઘટ જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાએ તબાહી મચાવી છે. ફરી એકવાર ચક્રવાતી તોફાન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. તાપમાન પણ ઘટશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
Mar 2,2025, 16:49 PM IST
india
Nitin Gadkari બનાવી રહ્યા છે એવો પ્લાન, માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે અમૃતસરની યાત્રા
Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીથી અમૃતસર જતા લોકો માટે મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પછી તમે ટ્રાન્ઝિટ માર્ગ દ્વારા માત્ર 40 મિનિટમાં અમૃતસરની યાત્રા પૂર્ણ કરી શકો છો.
Oct 20,2023, 16:37 PM IST
દિવાળી 2020
દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી, જુઓ તસવીરો
દેશના અલગ-અલગ ભાગમાં શનિવારે ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. લોકોએ દીવડા પ્રગટાવ્યા. આ પ્રસંગે ઈન્ડિયા ગેટ અને રાજપથને રોશનીથી જગમગી ઉઠ્યા હતા.
Nov 14,2020, 23:01 PM IST
દિવાળી 2020
Diwali 2020: દેશભરમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી, પ્રતિબંધ છતાં લોકોએ ફોડ્યા ફટાકડા
દેશના અલગ-અલગ ભાગમાં શનિવારે ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. લોકોએ દીવડા પ્રગટાવ્યા. આ પ્રસંગે ઈન્ડિયા ગેટ અને રાજપથને રોશનીથી જગમગી ઉઠ્યા હતા.
Nov 14,2020, 22:31 PM IST
ઝેરી દારૂ
પંજાબમાં ઝેરી દારૂ પીતા 31ના મોત, CM અમરિંદર સિંહે આપ્યા તપાસના આદેશ
પંજાબના અમૃતસર, બટલા અને તરન તારન જિલ્લામાં નકલી દારૂના સેવનના કારણે ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે. અમૃતસરમાં 11, બટાલામાં 7 અને તરન તારનમાં 13 લોકોના મોત થયા છે.
Jul 31,2020, 19:33 PM IST
એક્સપ્રેસવે
માત્ર 4 કલાકમાં પહોંચ જશો દિલ્હીથી અમૃતસર, જાણો આ નવા હાઇવે શાનદાર વાતો
આ એક્સપ્રેસવે (Expressway) બનાવવાથી અમૃતસરથી દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Delhi IGI) સુધીની યાત્રાનો સમય ઘટીને ચાર કલાક રહી જશે. અત્યારે તેમાં આઠ કલાક લાગે છે.
Jun 3,2020, 9:48 AM IST
corona virus
અમૃતસરઃ કોરોનાના ડરથી પતિ-પત્નીએ કરી આત્મહત્યા, ડોક્ટરોનો પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર
ઘટના અમૃતસરના બાબા બકાલાના સઠિયાલા ગામની છે. મૃતકોનું નામ ગુરજિંદગ કૌર અને બલવિંદર સિંહ છે. તો ડોક્ટરોએ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી દીધી છે.
Apr 3,2020, 22:45 PM IST
બિટિંગ રિટ્રીટ સેરેમની
વંદેમાતરમ અને ભારત માતાની જયના નારા સાથે ગુંજી અટ્ટારી-વાઘા બોર્ડર
દર્શકોના ઉત્સાહને જોતા જવાનોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો હતો. જવાનોએ પોતાના કમદતાલથી પાકિસ્તાની જવાનોને લલકાર્યા હતા.
Jan 26,2020, 17:54 PM IST
અમૃતસર
2018 અમૃતસર ટ્રેન દુર્ઘટનાના પીડિતોનું વિરોધ પ્રદર્શન
ગયા વર્ષે અમૃતસરના ચોરા બાઝારની નજીક જોધા ફાટક પર ધોબીઘાટ મેદાનમાં દશેરા ઉત્સવ નિહાળી રહેલા લોકો પર ટ્રેન ફરી વળી હતી. રાવણના પુતળા દહન કાર્યક્રમ દરમિયાન થયેલી આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોનાં મોત થયા હતા અને અસંખ્ય લોકો ગંભીર રીતે ઘાયલ થઈને કાયમ માટે વિકલાંગ બની ગયા હતા.
Oct 8,2019, 16:08 PM IST
પંચમહાલ
પંચમહાલ: ઘોઘંબા તાલુકાના શેરપુર ગામનો આર્મી જવાન અમૃતસરથી થયો ગુમ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામનો શેર સમાન એક પુત્ર જયેશ પરમાર જે છેલ્લા 2 વર્ષથી આર્મીમાં જોડાયો હતો. અને કોઈ કારણોસર પંજાબના અમૃતસર ખાતે ફરજ દરમિયાન ક્યાંક ગુમ થઇ ગયેલ છે. અને એ વાતને આજે 2 મહિના થઇ ગયા. પરંતુ જયેશના ગરીબ માબાપને પુત્રના ગુમ થવા અંગે કોઈ સગડ નથી મળ્યા અને સ્થાનિક તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ જ મદદે આવતું ન હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
Aug 25,2019, 18:03 PM IST
અમદાવાદ
40 દિવસોમાં આ ફૂડ ટ્રક દેશના છ શહેરોમાં ફરશે, કાપશે 6761 કિમી અંતર
આ ફૂડ ટ્રકને સૈફ અલી ખાને મુંબઇથી લીલી ઝંડી આપી હતી. અમદાવાદ, અમૃતસર, લખનૌ, પૂણે, મદુરાઇ અને કોચીની સફર કરતા આ ફૂડ ટ્રક 40 દિવસોમાં 6761 કિમીનું અંતર કાપશે.
Apr 7,2019, 12:30 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનને અડીને આવેલા અમૃતસરમાં મધરાતે જોરદાર વિસ્ફોટના અવાજ, કારણ આવ્યુ
સરહદી રાજ્ય અને પાકિસ્તાનને અડીને આવેલા અમૃતસરમાં ગુરુવારે રાતે લોકોને વિસ્ફોટનો અવાજ સંભળાતા દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકોના જણાવ્યાં મુજબ રાતે 1.30 વાગે મોટા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પોલીસે જો કે કોઈ પણ પ્રકારના વિસ્ફોટના વાતનો ઈન્કાર કર્યો છે. તો પછી લોકોએ જે અવાજ સાંભળ્યો તે શેનો હતો? જો કે હવે આ વિસ્ફોટનું અસલ કારણ સામે આવ્યું છે.
Mar 15,2019, 11:11 AM IST
રિક્ષા ડ્રાઇવર
પિતા રિક્ષા ડ્રાઇવર છે અને પુત્ર ચલાવે છે સ્કૂલ, બાળકોને આપે છે મફત શિક્ષણ
Feb 4,2019, 16:40 PM IST
વૈષ્ણોદેવી
વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયેલા ગુજરાતની બસને કાશ્મીરમાં અકસ્માત નડ્યો છે. જમ્મુ-પઠાનકોટ હાઈવે પર બસ પલટી ખાતા બે લોકોની મોત થયા છે. તેમજ 24 લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. સુરતના શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી દર્શન માટે ગયા હતા. તેઓ દર્શન કર્યા બાદ વાઘા બોર્ડર તરફ જવા નીકળ્યા હતા.
Jan 27,2019, 15:50 PM IST
વૈષ્ણોદેવી
વૈષ્ણોદેવી દર્શને ગયેલી સુરતની બસને અકસ્માત, 2ના મોત, 24 ઘાયલ
વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયેલા ગુજરાતની બસને કાશ્મીરમાં અકસ્માત નડ્યો છે. જમ્મુ-પઠાનકોટ હાઈવે પર બસ પલટી ખાતા બે લોકોની મોત થયા છે. તેમજ 24 લોકો ઘાયલ થયાની માહિતી મળી છે.
Jan 27,2019, 16:13 PM IST
Amritsar train accident
અમૃતસર: રેલ્વેએ રિપોર્ટમાં કહ્યું લોકોની બેદરકારીનાં કારણે ઘટી દુર્ઘટના
ગત્ત મહિને 19 ઓક્ટોબરથી દશેરાનાં દિવસે થયેલા ટ્રેન અકસ્માતમાં 60 લોકોનાં મોત નિપજ્યાં હતા
Nov 22,2018, 20:21 PM IST
અમરિંદર સિંહ
નિરંકારી બ્લાસ્ટ માટે પંજાબ CMએ પાકિસ્તાન તરફ આંગળી ચીંધી, કહ્યું-ISIનો છે
એક પ્રેસ કોન્ફરન્સમાં સિંહે કહ્યું કે, આ એક આતંકી હુમલો હતો. આ હુમલામાં કોઈ પણ સાંપ્રદાયિક એન્ગલ નથી. તેમણે બુધવારે માહિતી આપતા કહ્યું કે, પોલીસે નિરંકારી ભવનમાં ગ્રેનેડથી હુમલો કરનારા બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી લીધી છે.
Nov 21,2018, 17:54 PM IST
ખાલિસ્તાન
ખાલિસ્તાન આતંકવાદીઓએ હાફિઝ સાથે મિલાવ્યો હાથ, ચોંકાવનારી તસ્વીરો સામે આવી
સૈન્ય વડા અગાઉ ખાલિસ્તાન આતંકવાદ અંગે ચેતવણી ઉચ્ચારી ચુક્યા છે, ત્યારે ખાલિસ્તાનીઓ ફરી માથુ ઉચકી રહ્ય હોવાના પુરાવા પણ મળ્યા
Nov 19,2018, 16:41 PM IST
અમૃતસર
અમૃતસર બ્લાસ્ટ: હુલાખોરની જાણકારી આપનારને 50 લાખનું ઇનામ
અદિલવાલ ગામના નિરંકારી ભવન પર થયેલા આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે અને લગભગ 20 લોકો ઘાયલ થયા છે.
Nov 19,2018, 12:25 PM IST
નિરંકારી સંપ્રદાય
અમૃતસર બ્લાસ્ટ: કોણ છે નિરંકારી સંતો અને કેમ થાય છે તેમના પર હુમલા?
નિરંકારી સમુદાયને રુઢિવાદી શીખો દ્વારા વિધર્મી માનવામાં આવે છે. કેમ કે, ગુરુ ગ્રંથ સાહિબ કરતા તેઓ જીવિત ગુરુઓ પર વિશ્વાસ રાખે છે. આ કારણે તેઓ કટ્ટરપંથીઓનું મુખ્ય નિશાન હોય છે. 13 એપ્રિલ, 1978માં જનરલ સિંહ ભિંડરાવાલાના નેતૃત્વમાં થયેલ એક હિંસામાં 13 લોકો માર્યા ગયા હતા
Nov 19,2018, 12:04 PM IST
Trending news
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી
Best Saving Scheme
Post Office ની આ ધાંસૂ સ્કીમ.. વ્યાજથી થશે ₹450000 ની કમાણી, માત્ર એકવાર લગાવો પૈસા