हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ News
International womens day
દર વર્ષે 8 માર્ચે જ શા માટે ઉજવાય છે મહિલા દિવસ ? જાણો મહિલા દિવસનું મહત્વ
International Women's Day 2025: દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમોમાં મહિલાઓને સમ્માનિત પણ કરવામાં આવે છે.
Mar 8,2025, 8:40 AM IST
SBI bank
SBIની મહિલાઓને મોટી ભેટ, ઓછા વ્યાજ દર અને ગેરંટી વગર મળશે લોન
SBI digital SME loan: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 થી, સાર્વજનિક ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સૌ પ્રથમ મહિલા સાહસિકો માટે ઓછા વ્યાજ દરો સાથે ગેરંટી વગર લોન ઓફર કરી.
Mar 8,2025, 0:00 AM IST
Gujartat
ગુજરાતમાં ‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ; જાણો શુ છે લાભ? કેવી રીતે અરજી
International Women Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આગામી 8 માર્ચના રોજ નવસારી ખાતે યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’. વડાપ્રધાનના હસ્તે 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ
Mar 6,2025, 15:01 PM IST
Why womens day is celebrated
શા માટે 8 માર્ચે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો રસપ્રદ તથ્યો
Women's Day 2023: મહિલાઓને સન્માન આપવા દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ દિવસની ઉજવણીનું કારણ અને તેના ઈતિહાસ વિશે.
Mar 5,2023, 15:37 PM IST
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
PM મોદીનું Twitter હેન્ડલ આજે આ મહિલાઓના હાથમાં, જાણો પ્રેરણાદાયી કહાનીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે નારી શક્તિ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે પોતાનું ટ્વીટર એકાઉન્ટ 7 મહિલાઓને સમર્પિત કર્યું. આ મહિલાઓ આજે પોતે પીએમ મોદીના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓપરેટ કરી રહી છે.
Mar 8,2020, 13:13 PM IST
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, PM મોદી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ કોને સોંપશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તેઓ આજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ મહિલાને સોંપશે. આજે જોવાનું એ રહેશે કે કોઈ એક મહિલાને તેઓ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સોંપશે કે પછી અનેક મહિલાઓને. આ જ મામલે સરકારે સોશિયલ મીડિયા પર એવી અનેક મહિલાઓની કહાની શેર કરી જે સમાજ માટે પ્રેરણાદાયી રહી.
Mar 8,2020, 7:38 AM IST
સુરત
સુરત: સાંસદ દર્શના જરદોષ કૂપોષિત દીકરીઓને લેશે દત્તક
સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરશે. દર્શનાબેને કૂપોષિત દીકરીઓને દતક લેવાનો નિર્ણય કર્યો છે. આ દીકરીઓની તમામ જવાબદારી સાંસદ ઉપાડશે.
Mar 7,2020, 13:51 PM IST
ક્રિકેટ
'સાડી અવતાર'માં જોવા મળી ટીમ ઇન્ડીયાની પૂર્વ કેપ્ટન, જુઓ Video
ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ (Mithali Raj)ના સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સાડી પહેરીને ક્રિકેટ રમતી જોવા મળી છે. મિતાલીએ આ વીડિયોને પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે
Mar 6,2020, 15:00 PM IST
International Women's Day
વિશ્વમાં પ્રથમ ભારતીય મહિલાએ જ કોમર્શિયલ પાયલોટ તરીકે કોકપિટમાં માંડ્યુ ડગ
વિમાન જગતમાં ભારતીય મહિલાઓએ શરૂઆતથી અગ્રણી ભુમિકા નિભાવી છે. ભારતે વિમાન જગતને ન માત્ર પહેલા કોમર્શિયલ પાયલોટ આપ્યો, પરંતુ પહેલા સૌથી ઓછી ઉંમરનાં જેટ કમાન્ડરની વિરુદ્ધ પણ ભારતીય મહિલા પાસે છે. જી હાં વિશ્વની પહેલી કોમર્શિયલ પાયલોટ બનનારા ભારતીય મહિલા કેપ્ટન દુર્ભા બેનર્જી છે. તેમને 1966માં ઇન્ડિયન એરલાઇન્સનાં કેપ્ટનનાં પદ પર ફરજંદ કરવામાં આવ્યા હતા.
Mar 8,2019, 17:44 PM IST
સચિન તેંડુલકર
Video: મહિલા દિવસ પર પોતાના માતા અને પત્ની માટે કુક બન્યો સચિન તેંડુલકર
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મહિલા નિમિત દિવસે પોતાની માતા અને પત્ની માટે ભોજન બનાવ્યું હતું.
Mar 8,2019, 17:24 PM IST
International Women's Day
મહિલા દિવસ વિશેષ : સંઘર્ષ, સફળતાનો પર્યાય IPS સરોજ કુમારી
મહિલા દિવસ વિશેષ સફળગાથા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અહીં એક એવા વ્યક્તિત્વની ચર્ચા છે કે જેઓ સંઘર્ષ અને સફળતાનો સાચા અર્થમાં પર્યાય છે ઓળખ છે. આઇપીએસ સરોજ કુમારી કઠોર પરિશ્રમ થકી સફળ થયા અને આઇપીએસ અધિકારી તરીકે સફળ કામગીરી બજાવી રહ્યા છે, આવો જાણીએ...
Mar 8,2019, 13:10 PM IST
મહિલા દિવસ
મહિલા દિવસ: આ એરલાઇન્સે 12 ઇન્ટરનેશનલ ફ્લાઇટની કમાન મહિલાઓને સોંપી
આ ઉડાણોમાં દિલ્હી-સિડની, મુંબઇ-લંડન, દિલ્હી-રોમ, મુંબઇ-દિલ્હી-શંઘાઇ, દિલ્હી-પેરિસ, મુંબઇ-ન્યૂવોર્ક, મુંબઇ-ન્યૂયોર્ક, દિલ્હી ન્યૂયોર્ક, દિલ્હી-વોશિંગ્ટન, દિલ્હી-શિકાગો અને દિલ્હી-સૈન ફ્રાંસિસ્કો માર્ગની ઉડાણો સામેલ છે.
Mar 8,2019, 10:49 AM IST
Trending news
Masturbation
હસ્તમૈથુન અને ગંદી ફિલ્મો શું તમે જોવાનું છોડી શકતા નથી? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો..
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા