हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આર્થિક અનામત
આર્થિક અનામત News
increase
બિન અનામત વર્ગમાં વધારે 32 જાતીઓને મળશે અનામત, આ રહી તમામ યાદી
બિન અનામત વર્ગ ની નીતિઓમાં વધુ 32 જ્ઞાતિઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં બિન અનામત જાતિઓમાં હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ અનેક રજૂઆતો ને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિન અનામત વર્ગ ની જાતિ માં સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.
Nov 12,2020, 20:30 PM IST
ભાજપ
દેશમાં મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
150 બેઠકો વાળી કોલેજમાં હવે 185 બેઠકો બનશે જેમાં 185 બેઠકમાંથી 28 બેઠક ઓલ ઇન્ડિયાના ક્વોટામાં જશે. ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં 10 ટકા ઈબીસીને કારણે બેઠકોમાં વધારો થશે.
May 29,2019, 17:23 PM IST
આર્થિક અનામત
આર્થિક રીતે નબળા વર્ગ અંગેનું પ્રમાણપત્ર આપનારા અધિકારીઓ નિયત કરાયા
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં આર્થિક રીતે પછાત સવર્ણ વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરાયા બાદ તેને લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું, હવે રાજ્ય સરકાર દ્વારા સવર્ણ વર્ગના આર્થિક રીતે નબળા લોકોને અનામતનો લાભ લેવા જરૂરી પ્રમાણપત્ર આપનારા અધિકારી નિયત કરવામાં આવ્યા છે
Jan 28,2019, 22:21 PM IST
RESERVATION FOR GENERAL CASTE
આનંદો! 1 ફેબ્રુઆરીથી કેન્દ્રનાં તમામ વિભાગોમાં લાગુ થશે આર્થિક અનામત
સામાન્ય શ્રેણીના આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના લોકોને 1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં 10 ટકા અનામતનો લાભ મળી શકશે
Jan 22,2019, 8:57 AM IST
General reservation
કોલેજ અને યુનિવર્સિટીઝમાં નહી લાગુ પડે આર્થિક અનામત: UGCની સ્પષ્ટતા
દેશની 8 શૈક્ષણીક સંસ્થાઓમાં આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગનાં લોકોને અનામત નહી મળી શકે.
Jan 21,2019, 11:36 AM IST
ઉત્તરપ્રદેશ
યુપી સરકારે 10 ટકા અનામત લાગુ કરી, દેશનું ત્રીજું રાજ્ય બન્યું
આ અગાઉ ગુજરાત અને ઝારખંડ પોતાના રાજ્યમાં ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામત લાગુ કરી ચૂક્યા છે
Jan 18,2019, 16:45 PM IST
reservation for economically weak general class
સવર્ણ અનામત : આ તો SC,ST, OBCના અધિકાર પર પડેલી ધાડ છે જાણો કોણે શું કહ્યુ
કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે બપોરે 12 વાગ્યે 124માં સંવિધાન સંશોધન બિલને રાજ્યસભામાં રજુ કર્યું હતું
Jan 9,2019, 14:00 PM IST
Reservation Bill
સવર્ણ અનામત:મોદીએ કલાકોમાં લીધો નિર્ણય,PMનાં નિર્ણયથી મંત્રીઓમા પણ આશ્ચર્ય
આર્થિક આધાર પર અનામત આપવાનો નિર્ણય નોટબંધીની જેમ જ અચાનક લેવામાં આવ્યો, આ નિર્ણય અંગે કોઇ વરિષ્ઠ મંત્રીઓને પણ માહિતી નહોતી
Jan 9,2019, 10:19 AM IST
pm narendra modi
મુખ્યમંત્રી રાવતે વડાપ્રધાન મોદીને ગણાવ્યા આધુનિક સમયના આંબેડકર
નરેન્દ્ર મોદીએ કોઇ ચોક્કસ જાતી નહી પરંતુ ગરીબીને અનામતની વ્યવસ્થા કરી છે તેથી તેઓ નિષ્પક્ષ હોવાની સાથે આધુનિક સમયનાં આંબેડકર છે
Jan 9,2019, 9:12 AM IST
Forward Caste Reservation
સવર્ણ અનામત: આજે રાજ્યસભામાં થશે સરકારની અગ્ની પરીક્ષા
રાજ્યસભામાં ભાજપની પાસે સૌથી વધારે 73 સભ્યો છે, જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાસે 50 સભ્યો છે, રાજ્યસભા સભ્યોની કુલ સંખ્યા 244 છે
Jan 9,2019, 8:32 AM IST
Forward Reservation
LIVE સવર્ણ અનામત: NRCની આડમાં કોંગ્રેસનું લોકસભામાંથી વોકઆઉટ
વિધેયકને પાસ કરાવવાથી સંવિધાનમાં સંશોધન થઇ શકશે પછી તે સામાન્ય વર્ગોનાં ગરીબોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત મળશે
Jan 8,2019, 15:13 PM IST
આઝમ ખાન
10માંથી 5% માત્ર મુસ્લિમોને આપો, ગામ વસ્યું નહી અને લૂંટારા આવી ગયા
આઝમ ખાને જણાવ્યું કે, મુસ્લિમોને પહેલાથી જ અન્યાય થતો રહ્યો છે માટે તેમને 5 ટકા અનામત આપવું જોઇએ
Jan 8,2019, 12:22 PM IST
Reservation
સવર્ણોને અનામત મુદ્દે અરવિંદ કેજરીવાલનું મોદી સરકારને સમર્થન
કેન્દ્રીય મંત્રીમંડળને સામાન્ય શ્રેણીમાં આર્થિક રીતે પછાત વર્ગ માટે નોકરીઓ અને શૈક્ષણીક સંસ્થાઓમાં 10 ટકા અનામતને મંજુરી આપી છે
Jan 8,2019, 9:32 AM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે