हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
33/ 1
(2.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાનીપત
પાનીપત News
કૃતિ સૈનન
આજકાલ કઇ વાતથી ખુશ છે Kriti Sanon? 2021ની જોઇ રહી છે રાહ
ફિલ્મ 'પાનીપત' (Panipat)માં ભજવેલા રોલ માટે કૃતિ સૈનન (Kriti Sanon)ની ખૂબ પ્રશંસા થઇ રહી છે. હાલ અભિનેત્રી ખૂબ ખુશ છે, જેની એક નહી, ઘણા કારણો છે.
Nov 25,2020, 22:34 PM IST
Panipat Movie Review
Movie Review: સંજય અને અર્જુનને ધાંસૂ એક્ટિંગએ 'પાનીપત'ને બનાવી દમદાર
panipat movie review in gujarati: સંજય દત્ત (Sanjay Dutt), અર્જુન કપૂર (Arjun Kapoor) અને કૃતિ સેનન (Kriti Sanon) સ્ટારર અને આશુતોષ ગોવારિકર (Ashutosh Gowariker) દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પાનીપત' (Panipat)' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. ભારતના ઇતિહાસમાં 18મી સદીમાં તહ્યેલા એક યુદ્ધ પર આધારિત આ ફિલ્મ 'પાનીપત (Panipat)' પોતાના ભવ્ય સેટ્સ અને દમદાર એક્ટિંગના લીધે વાહવાહી પ્રાપ્ત કરવા માટે તૈયાર છે.
Dec 6,2019, 16:42 PM IST
ઝીનત અમાન
અર્જુનની 'પાનીપત'માં ખાસ સ્ટારની એન્ટ્રી
આશુતોષના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ ત્રીજા પાનીપતના યુદ્ધ પર આધારિત છે. આ યુદ્ધ 14 જાન્યુઆરી, 1761માં મરાઠા તથા અફઘાની શાસક અહમદ શાહ અબ્દાલીના સૈન્ય વચ્ચે થયું હતું.
Jun 18,2019, 13:53 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ ડાંગના નાંદનપેડામાં પાણીની કારમી સ્થિતિ
રાજ્યમાં પાણી માટે ધમાસાણ ચાલી રહ્યુ છે, ડાંગ જિલ્લાના નાંદનપેડા ગામમાં પીવાનું ચોખ્ખું પાણી મળવુ મુશ્કેલ બન્યુ છે.
May 14,2019, 21:30 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ પાટણના કામલપુરમાં પાણીની કારમી સ્થિતિ
પાણીપતમાં આપણે એવા ગામની વાત કરીએ જ્યાં પીવાના પાણી માટેનો ટાંકો અને સંપ છે પરંતુ પાણીની લાઈન નાંખવાની રાહ જોતા તંત્રના કારણે લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે તો બાજુમાં જ બનાસ નદી છતાં પણ લોકોને પુરતુ પાણી નથી મળતુ કેમ નથી મળતું આવો જોઈએ આ અહેવાલ
May 14,2019, 21:30 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ જામનગરના જોડિયામાં પાણીની કારમી સ્થિતિ
રાજયના અનેક વિસ્તારોના લોકો પીવાના પાણી માટે આમતેમ આંટા મારી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાનું જોડિયા ગામ પણ આમાંથી બાકાત નથી જોડિયાને અછતગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે પુરતી સહાય તો દૂર રહી લોકોને જીવન જરૂરિયાતનું શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યુ
May 14,2019, 21:30 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ તાપીના સોનગઢમાં પાણીની કારમી સ્થિતિ
ઉનાળો દિવસેને દિવસે આકરો થઈ રહ્યો છે ત્યારે તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીને લઈ કપરી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે, અંતરિયાળ ગામોમાં અત્યારથી જ પાણીના સ્તર નીચે ઉતરી જતાં મહિલાઓ પાણી માટે વલખાં મારતી નજરે પડી રહી છે.
May 14,2019, 14:20 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ કચ્છના નખત્રાણામાં પાણીની કારમી સ્થિતિ
કચ્છના 20માંથી 17 ડેમ ખાલી, એકએક ટીપા માટે ટળવળતી જિંદગી, સમગ્ર કચ્છમાં દુષ્કાળ નો પંજો પ્રસરી રહ્યો છે ત્યારે પશુપાલન નાં વ્યવસાય પણ તેના થી પરેશાન થયો છે ત્યારે અમારી ટીમે નખત્રાણા તાલુકાના અલગઅલગ ગામો ની મુલાકાત લીધી તો લોકોએ પોતાની વ્યથા ઠાલવી છે. ઊંટના માલધારીઓ વધારે પરેશાન છે
May 13,2019, 15:59 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ મોરબીના અમરાપરમાં પાણીની કારમી સ્થિતિ
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામે પાણીની સમસ્યા સર્જાઇ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક બેડું પાણી લેવા માટે મહિલાઓએ દૂર-દૂર સુધી ભટકવુ પડે છે.
May 7,2019, 18:35 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ નવસારીના આમધરામાં પાણીની કારમી સ્થિતિ
નવસારીના ચીખલી તાલુકાના આમધરા ગામે પાણીની તંગી સર્જાઇ છે.. લોકોને વેંચાતુ પાણી લઇને ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે.
May 7,2019, 15:14 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ છોટાઉદેપુરના કવાંટમાં પાણીની કારમી સ્થિતિ
ગુજરાતના છેવાડાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ લોકોને પાણી નથી પહોંચી રહ્યુ. છોટાઉદેપુરના કવાંટ ગામે આજે પણ પાણી માટે લોકો જંગ લડી રહ્યા છે.
May 7,2019, 13:49 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ નર્મદાના વંઢમાં પાણીની કારમી સ્થિતિ
રાજ્યમાં પાણીના સંકટ વચ્ચે નર્મદા જિલ્લાનું વંઢ ગામ પણ બાકાત નથી, ગ્રામજનોને પીવાના પાણી માટે ઢોર માટે ભરેલા હવાળામાંથી પાણી ભરવુ પડે છે ત્યારે ઝી 24 કલાકની ટીમે વંઢ ગામની મુલાકાત લઇ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.
May 7,2019, 13:46 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ વલસાડના મોટી કોરવડમાં પાણીની કારમી સ્થિતિ
ગુજરાતના છેવાડાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ લોકોને પાણી નથી પહોંચી રહ્યુ. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોરવડ ગામે આજે પણ પાણી માટે લોકો જંગ લડી રહ્યા છે.
May 6,2019, 14:47 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ સાબરકાંઠા જિલ્લામાં પાણીની કારમી સ્થિતિ
પાણીપત કાર્યક્રમમાં જુઓ સાબરકાંઠા જિલ્લામાં પાણીની કારમી સ્થિતિ
May 5,2019, 12:25 PM IST
પાનીપત
પાણીપતમાં જાણો અરાવલી જિલ્લામાં પ્રવર્તી રહેલી પાણીની કપરી સમસ્યા વિશે
પાણીપતમાં જાણો અરાવલી જિલ્લામાં પ્રવર્તી રહેલી પાણીની કપરી સમસ્યા વિશે. કાર્યક્રમમાં વિસ્તારમાં પ્રવર્તી રહેલી સમસ્યાનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
May 4,2019, 15:20 PM IST
પાનીપત
પાણીપતમાં જાણો મોરબીના વિસ્તારોમાં પ્રવર્તી રહેલી પાણીની કપરી સમસ્યા વિશે
મોરબીમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેટલાક ગામના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. તો બીજી તરફ નર્મદા કેનાલમાંથી ખુલ્લેઆમ પાણીની ચોરી થઇ રહી છે. કેવી રીતે થઇ રહી છે પાણીની ચોરી ઝી 24 કલાકની ટીમે સમગ્ર કૌભાંડનો કર્યો પર્દાફાશ.
May 3,2019, 13:41 PM IST
પાનીપત
પાણીપતમાં જાણો જામનગરના વિસ્તારોમાં પ્રવર્તી રહેલી પાણીની કપરી સમસ્યા વિશે
પાણીપતમાં જાણો જામનગરના વિસ્તારોમાં પ્રવર્તી રહેલી પાણીની કપરી સમસ્યા વિશે. ઉનાળામાં ગરમી વધવાની સાથેસાથે વિસ્તારમાં પાણીને લગતી સમસ્યાઓ પણ વધી રહી છે. આ પાણીની સમસ્યા લોકોની હાડમારીમાં વધારો કરી રહી છે.
May 3,2019, 12:45 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ બનાસકાંઠા જિલ્લામાં પાણીની કારમી સ્થિતિ
પાણીપત કાર્યક્રમમાં જુઓ બનાસકાંઠા જિલ્લામાં પાણીની કારમી સ્થિતિ. આ ખાસ રિપોર્ટમાં આ વિસ્તારમાં રહેતા લોકોની વ્યથા દર્શાવવામાં આવી છે.
Apr 28,2019, 15:07 PM IST
ગેંગ રેપ
હરિયાણામાં સગીરાનું 8 લોકોએ કર્યું અપહરણ, ખેતરમાં લઇ જઇ કર્યો ગેંગરેપ
પાનીપતની સનોલી સ્ટેશન વિસ્તારના એક ગામમાં માતા પાસે સુઇ રહેલી 17 વર્ષની સગીરાનું આઠ લોકો દ્વારા અપહરણ કર્યા બાદ ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આરપી સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઇ ગયા અને ત્યાં તેની સાથે કથિત દુષ્ક્રર્મ આચરી અને પીડિતાને કોઇને આ વિશે જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Oct 29,2018, 11:35 AM IST
Trending news
Anand
દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી હવે અમૂલ ફેડરેશનના નવા ‘બિગબોસ’
Ahmedabad
અ'વાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો સુરક્ષા એજન્સીઓની તપાસમાં શુ મળ્યું?
Home Buyer
પત્નીના નામે ઘર ખરીદશો તો એક નહીં, ઘણા ફાયદા મળશે! વ્યાજથી લઈને ટેક્સમાં થશે લાભ
Budh Ast 2025
24 જુલાઈથી આ રાશિઓનો શરૂ થશે ખરાબ સમય, બુધ કર્ક રાશિમાં અસ્ત થતાં વધશે મુશ્કેલી
parliament
1 મિનિટમાં 2.5 લાખ...એક કલાકમાં 1.5 કરોડ, જાણો સંસદમાં એક દિવસમાં કેટલો થાય છે ખર્ચ
Anand
GCMMF માં પરિવર્તન : અશોક ચૌધરી બન્યા નવા સુકાની, ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન
donald trump
ગ્રીન કાર્ડ ધારકો માટે ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ, ભારત સહિત લાખો લોકોને આંચકો
Vadodara
બાબા અમરનાથના દર્શન પણ નસીબ ન થયા, ગુફાથી 20 પગથિયા દૂર વડોદરાવાસીને આવ્યું મોત
Gita Gopinath
જગદીપ ધનખડ બાદ વધુ એક રાજીનામું! કોણ છે ગીતા ગોપીનાથ? ભારત સાથે શું છે કનેક્શન?
Ruturaj Gaikwad
પાકિસ્તાની ઓપનરે લીધી ઋતુરાજની જગ્યા, ગાયકવાડે પોતાનું નામ પાછું ખેંચ્યું