हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બનાસકાંઠા ન્યૂઝ
બનાસકાંઠા ન્યૂઝ News
Banaskatha News
ભાદરવી પૂનમ પહેલા અંબાજી મંદિરને મળ્યું ચાંદીનું મોટું દાન, દાતાએ પોતાનું નામ-ગામ...
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોના-ચાંદીનું દાન કરી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના એક માઈભક્ત દ્વારા 40 કિલો ચાંદીનું દાન કરવામાં આવ્યું છે. દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી 40 કિલો ચાંદીનું દાન કર્યું છે.
Jul 26,2025, 10:52 AM IST
Banaskantha News
પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા નડાબેટમાં મોકડ્રીલ; સાંજે આ સમયે યુદ્ધના સાયરન વગાડી
Mock Drill: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી.
May 31,2025, 19:04 PM IST
banaskantha
ઉ. ગુજરાતમાં દર્દનાક રોડ અકસ્માત; ત્રણ લોકોના કરૂણ મોત, 15 -20 જેટલા લોકો ઇજાગ્રસ્ત
બનાસકાંઠા જિલ્લાના સૂઇગામના સોનેથ ગામ નજીક મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અકસ્માતમાં બસમાં સવાર 15 -20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
Jan 1,2025, 11:13 AM IST
Ambaji
કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ
Ambaji Bhadravi Mela: પગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
Sep 11,2024, 18:03 PM IST
Banaskantha News
ગુજરાતના 4 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ; યાત્રાધામ અંબાજીમાં ફરી રસ્તા બન્યા નદીઓ
બનાસકાંઠા, રાજકોટ અને અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો છે. યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા છે. અમરેલીના સાવરકુંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ સાવરકુંડલામાં વરસાદ પડ્યો છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના જસદણના આટકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આટકોટ, ચિતલિયા, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
Sep 27,2023, 17:51 PM IST
Ambaji
ભાદરવી પૂનમના મેળાને લઈ મહત્વપૂર્ણ જાહેરાત: મા અંબાના માઈભક્તોની મળશે આ સુવિધા
ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે હવે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર અંબાજી ભાદરવી પૂનમના મેળા અંગેનુ પ્લાનિંગ કરાયું હતું.
Aug 20,2023, 21:54 PM IST
MLA Ganiben Thakor
સગીરા પર દુષ્કર્મ: ગેનીબેને કહ્યું; બાળકી પર દુષ્કર્મ થયું તે ગેસ્ટહાઉસ અમરત માળી..'
ભાભરના ભાજપના શહેર પ્રમુખનું હોવાનો ગેનીબેન આક્ષેપ કરતાં ભાજપ શહેર પ્રમુખ અમરતભાઈ માળીએ ગેનીબેનના આક્ષેપને ફગાવ્યા હતા અને ગેનીબેન ઉપર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે મારુ કોઈ ગેસ્ટહાઉસ નથી. ગેનીબેન સામે મેં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.
Aug 20,2023, 17:14 PM IST
MLA Ganiben Thakor
ગેનીબેન ઠાકોર બગડ્યા! SP-DYSP, BJP નેતાને નોટિસ પાઠવી, કહ્યું; 'માફી માંગો નહીંતર...
વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વકીલ મારફતે બનાસકાંઠા SP, DySP, કોન્સ્ટેબલ અને ભાભર શહેર ભાજપ પ્રમુખને નોટિસ ફટકારીને માંફી માંગવા જણાવ્યું છે.
Jul 26,2023, 16:37 PM IST
Banaskantha News
મોટા સમાચાર: વિશ્વનું સૌથી મોટું અને મોંઘું 'શ્રી યંત્ર' શક્તિપીઠ અંબાજીમાં સ્થપાશે
જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંદાજીત ૧ કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર માં અંબાને અર્પણ કરવામાં આવશે, આવતીકાલે સવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ મેરુ શ્રી યંત્રની પૂજા કરી ચારધામ યાત્રાને પ્રસ્થાન કરાવશે
Apr 19,2023, 19:55 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે