हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માવજી પટેલ
માવજી પટેલ News
Gujarat politics
વાવમાં વટ અને વર્ચસ્વના લિટમસ ટેસ્ટમાં કદાવર નેતા શંકરભાઈ ચૌધરી પાસ, ગેનીબેન ગયા ફેલ
Geniben Thakor Vs Shankar Chaudhary : વાવ વિધાનસભાની પેટા ચૂંટણીએ ભાજપના નેતાઓના અસ્તિત્વની લડાઈ હતી. 15 રાઉન્ડ સુધી પાછળ રહેલા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની છેલ્લા રાઉન્ડમાં રોમાંચક જીત થઈ છે અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 2,353 વોટથી ચૂંટણી હાર્યા છે. અપક્ષ માવજી પટેલને માત્ર 27 હજાર વોટ મળ્યા છે. ત્યારે આ જીત સાથે જ શંકરભાઈ ચૌધરીનો વટ પડ્યો છે
Nov 23,2024, 15:53 PM IST
Gujarat politics
વાવમાં વટ પાડ્યા બાદ ZEE 24 KALAK પર PATILની સૌથી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
Vav Byelection Result : વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ભાજપે લોકસભામાં હારનો બદલો વાવની પેટા ચૂંટણીમાં જીતીને મેળવી લીધો છે. વાવમાં જીત બાદ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતમાં સૌથી પહેલી ખુશી ZEE 24 KALAK પર વ્યક્ત કરી હતી. જાણો તેમને શું કહ્યું...
Nov 23,2024, 15:33 PM IST
Gujarat politics
કાંટાની ટક્કર વચ્ચે વાવ પેટાચૂંટણીમાં જીતી ગયું ભાજપ, ગુલાબસિંહની 2300 મતથી હાર
Vav Byelection Result 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે... ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે... તો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 1300 મતથી હાર્યા છે...
Nov 23,2024, 15:56 PM IST
Gujarat politics
વાવમાં જીત એ વટનો સવાલ, કોના કાર્યાલય પર ફૂટશે ફટાકડા? કોણ પહોંચશે ગાંધીનગર?
Vav Byelection Result 2024 : આજે વાવ વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ... ત્યારે જોવાનું રહ્યું કે આજના પરિણામમાં કોનું ભાગ્ય ખુલી જાય છે? વાવના પરિણામની પળેપળ અપડેટ તમે ઝી 24 કલાક પર જ લાઈવ નીહાળી શકશો....તો જોવાનું ભૂલતા નહીં....
Nov 23,2024, 7:13 AM IST
gujarat
વાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી પટેલ સહિત 4 ચૌધરી પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ
ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કરતા માવજી પટેલે કહ્યું કે સવાલ જ નથી, ભાજપમાં મારી પાસે કોઈ હોદ્દો નથી કે કોઈ પદ નથી એ એમની રીતે જે કરતા હોય એ કરે, મારી પ્રજા મને સસ્પેન્ડ કરે તો હું સસ્પેન્ડ થાઉં. બાકી પ્રજા મને જીતાડે તો મને કોઈ સસ્પેન્ડ કરી શકતું નથી.
Nov 10,2024, 19:00 PM IST
માવજી પટેલ
બનાસકાંઠાના દિગ્ગજ નેતા માવજી પટેલ જોડાયા ભાજપમાં
આજે માવજીભાઈ પટેલે ભાજપમાં જોડાયા પહેલા મારવાડી બોર્ડિંગમાં સભા સંબોધી હતી અને મારવાડી સમાજના લોકો અને માવજી પટેલના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માવજીભાઈ પટેલે થરાદના ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલને સાફો પહેરાવી જાહેર કર્યો ટેકો કર્યો હતો.
Oct 17,2019, 17:35 PM IST
Gujarat VidhanSabha By Election 2019
ચૂંટણી પહેલા થરાદનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભા
થરાદ (Tharad) ના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા માવજીભાઈ પટેલે (Mavji Patel) એક ઓડિયો ક્લિપ વાઇરલ કરીને મુખ્યમંત્રીના હસ્તે આજે ભાજપ (BJP) માં જોડાવવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને થરાદનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે કોંગ્રેસ (Congress) થી નારાજ માવજીભાઈ પટેલે ઝી મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તેમની સતત અવગણના કરતી હતી. જેના કારણે તેઓ નારાજ હતા. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ પક્ષ દ્વારા તેમને કોઈ પણ લાલચ કે રૂપિયા કે પછી સોદો કરવામાં આવ્યો નથી. પરંતુ થરાદનો વિકાસ થાય તે માટે તેઓએ સ્વેચ્છાએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે.
Oct 17,2019, 14:40 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ