हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાંકાનેર
વાંકાનેર News
gujarat
ટોલનાકા કૌભાંડમાં કોણ છે દિગ્ગજ પાટીદાર અગ્રણીનો 'કપૂત'? BJP નેતા સહિત કોની સંડોવણી
ગુજરાતમાં તો જાણે નકલ કરવાની ફેક્ટરીઓ ખુલી ગઈ છે. દરેક વસ્તુની નકલ બનતા વાર નથી લાગતી. અત્યાર સુધી આપણે તો નકલી હળદર, મરચું અને ઘી વિશે સાંભળ્યુ હતુ. ત્યારે હવે નકલી કચેરી બાદ નકલી ટોલનાકું ચાલતુ હોવાની વાત સામે આવી એટલું જ નહીં, આ નકલી ટોલનાકું ખોલવામાં પાટીદાર અગ્રણીના પુત્રને પણ સંડોવણી સામે આવી છે.
Dec 4,2023, 21:20 PM IST
vankaner
ટોલ નકલી ગુજરાતમાં વસૂલી અસલી: દોઢ વર્ષમાં 82 કરોડ કોના કોના ખિસ્સામાં ગયા?
સરકારની નાક તળે એક આખું બોગસ ટોલનાકું ચાલતું હતું, જેમાં પાટીદાર અગ્રણીના દીકરો સૂત્રધાર નીકળ્યો છે. જી હા...અમરશીભાઈ જેરામભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણીના દીકરા હોવાનું સામે આવ્યું છે. હવે સરકાર સામે સીધા સવાલો ઉભા થયા છે.
Dec 4,2023, 21:17 PM IST
vankaner
ભૂપેન્દ્ર પટેલ સરકારે કોની ભરી શરમ, બાહુબલીઓના બોગસ ટોલનાકા સામે તંત્ર કેમ છે ચૂપ
રે મોરબી નકલી ટોલનાકા કેસમાં એક મોટો ખુલાસો થયો. આ કેસમાં ગુજરાતના સૌથી મોટા પાટીદાર નેતાના પુત્રનું નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ રસ્તા પર રવિરાજસિંહ અને હરવિંરસિંહ નામનાં બે શખ્શો ટોલનાકુ ચલાવતા હતા.
Dec 4,2023, 19:44 PM IST
વાંકાનેર
લોકડાઉનમાં આ તે કેવી હરકત? વાંકાનેરના મહિલા પોલીસકર્મી અને જવાનનો VIDEO વાયરલ
હાલ કોરોનાકાળ છે અને પોલીસકર્મીઓ ફ્રન્ટલાઈન વોરિયર્સ ગણાતા જીવના જોખમે ફરજ નીભાવી રહ્યાં છે ત્યારે ક્યા કારણોસર મહિલા પોલીસકર્મી અને જવાન રાતના સમયે મંદિરે ગયા હતા તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
Apr 27,2020, 10:34 AM IST
accident
ગોઝારો શુક્રવાર : ત્રણ અકસ્માતમાં 4ના મોત, બે બાઈક સવાર અને ડ્રાઈવર પહેલા
આજે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ગુજરાત (Gujarat)માં અલગ અલગ ત્રણ સ્થળોએ અકસ્માત (Accidents)ના બનાવ બન્યા છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. વાંકાનેરમાં બે એસટી બસ સામસામે અથડાતા બંને ડ્રાઈવર્સ સહિત 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો પાટણમાં આઈસર અને મીની આઈસર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. તો વડોદરા-હાલોલ રોડ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક સવાર અને ટ્રક ડ્રાઈવર જીવતા ભૂંજાયા છે.
Oct 11,2019, 12:18 PM IST
મોરબી
મોરબીમાં એસટીની બે બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
ગુજરાત (Gujarat) ની એસટી બસો (ST Bus) ની મુસાફરી જરા પણ સલામત રહી નથી. મોરબી જિલ્લામાં બે એસટીની બસો સામસામે અથડાઈ છે. વાંકાનેર (Wankaner) તાલુકાના ખેરવા ગામ પાસે આ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એસટીના ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. તો બીજી તરફ, એક ડ્રાઈવરની હાલત ગંભીર છે, જેને રાજકોટ (Rajkot) માં સારવાર માટે ખસેડાયો છે. તો બીજી બસનો ડ્રાઈવર બસમાં જ ફસાયો હતો. જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.
Oct 11,2019, 12:14 PM IST
accident
વાંકાનેર : સલામત સવારી કહેવાતી STની બે બસો સામસામે અથડાઈ, 25થી વધુ મુસાફરો
ગુજરાત (Gujarat) ની એસટી બસો (ST Bus) ની મુસાફરી જરા પણ સલામત રહી નથી. મોરબી જિલ્લામાં બે એસટીની બસો સામસામે અથડાઈ છે. વાંકાનેર (Wankaner) તાલુકાના ખેરવા ગામ પાસે આ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એસટીના ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. તો બીજી તરફ, એક ડ્રાઈવરની હાલત ગંભીર છે, જેને રાજકોટ (Rajkot) માં સારવાર માટે ખસેડાયો છે. તો બીજી બસનો ડ્રાઈવર બસમાં જ ફસાયો હતો. જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.
Oct 11,2019, 12:15 PM IST
મોરબી
OMG... પાંચ વર્ષના બાળકે કર્યા પિતરાઇ સાથે અડપલાં, કાકાએ કરીનાખી હત્યા
વાંકાનેર તાલુકાના ઠીકરયાળી ગામ પાસે આવેલ દેવા દેવાબાપાની જગ્યા પાસેથી પ્રિન્સ નાકીયા નામના પાંચ વર્ષનું બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ પછી તેની હત્યા(murder) કરાયેલી લાશ મળી આવી હતી. જે ગુનામાં મૃતક બાળકના પિતરાઈ કાકા રસિકભાઈની પોલીસે ધરપકડ કરેલી છે. અને મૃતક બાળક તેના પિતરાઈ કાકાના ઘરે બાથરૂમમાં પીતરાઈ બહેનની સાથે શારરિક ચેષ્ટા કરતો હોવાથી તેની હત્યા કરી હોવાની આરોપીએ પોલીસને(Police) કબુલાત આપેલ છે.
Sep 16,2019, 20:12 PM IST
Wankaner
ઘરે-ઘરે નાસ્તામાં ખવાતા ભજીયા-જલેબી ગુજરાતના આ મંદિરમાં પ્રસાદ તરીકે અપાય
મેળા તો તમે ઘણા જોયા હશે પરંતુ જલેબી-ભજીયાનો મેળાઓ તમે જોયો નહિ જ હોય. જો આવો મેળો માણવો હોય તો મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે જવું પડે. કેમ કે ત્યાં વાંકાનેર રાજ્યના રાજ પરિવારના ગુરૂ એવા નાગાબાવાજીના મંદિરે શ્રાવણ વદ નોમથી ત્રણ દિવસનો મેળો ભરાય છે, જેમા વાંકાનેર અને તેની આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટે છે અને ખાસ કરીને મહાઆરતી પછી મંદિરે આવેલા દરેક ભક્તોને પ્રસાદમાં ભજીયા-જલેબી આપવામાં આવે છે. આ પ્રસાદ ખાવાથી લોકો વર્ષ દરમ્યાન બીમારી પડતા નથી તેવી માન્યતા છે. આ માન્યતાને પગલે હજારોની સખ્યામાં લોકો મંદિરે દર્શન કરવા આવે છે.
Aug 27,2019, 8:30 AM IST
બીજેપી
બીજેપી નેતાએ ડોક્ટરને માર્યા લાફા, ચોંકાવનારી ઘટના જાણવા કરો ક્લિક
વાંકાનેર સરકારી હોસ્પિટલના ઓન ડ્યુટી સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર જયદીપ મનસુખભાઈ ગોસાઈને વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણીએ લાફા માર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
Jul 27,2019, 13:28 PM IST
પીએમ મોદીનું મંદિર
PM મોદીને ભગવાન માનતા ગ્રામજનો માથે મુસીબતનો પહાડ
ગુજરાતના અનેક શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પાણીની સમસ્યા સર્જાયી છે. ત્યારે આજે અમે આપને એક એવા ગામની સમસ્યા બતાવવા જઇ રહ્યાં છે. જે ગામ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હાથ છે.
May 10,2019, 11:33 AM IST
વાંકાનેર પેલેસ
પેલેસમાંથી એન્ટિક વસ્તુઓની ચોરી, યુવરાજે જાહેર કર્યું 5 લાખનું ઇનામ
થોડા દિવસો પહેલા મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા વાંકાનેરને રાજમહેલમાંથી તા. ૧૬ થી ૧૯ દરમિયાન કોઈપણ સમયે એન્ટિક ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી.
Jul 22,2018, 10:05 AM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ