हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિદ્યાર્થીનીઓ
વિદ્યાર્થીનીઓ News
Bhavnagar
ભાવનગરની સરદાર પટેલ સ્કૂલમાં પાવર કટ થતાં, બફારાંથી વિદ્યાર્થીનીઓ બેભાન
ભાવનગર શહેરની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિયુટ સંચાલિત લાખાણી વિદ્યા સંકુલમાં વીજપ્રવાહ બંધ થઈ જતાં ઉકળાટ અને ગરમીના કારણે અનેક વિદ્યાર્થીનીઓ બેભાન બની જતા હોસ્પિટલ ખસેડાઇ, શાળા સંચાલકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીનીઓ બેભાન બની હોવાનો વાલીઓનો આક્ષેપ.
Jul 17,2024, 14:55 PM IST
gujarat
ગુજરાતમાં કઈ જગ્યાએ પૂર આવશે તે 10 દિવસ પહેલા ખબર પડી જશે! જાણો શું છે આ સિસ્ટમ?
ગુજરાતમાં પણ પૂરની સ્થિતિ જોવા મળતી હોય છે વર્ષ 2006 માં સુરત શહેરમાં આવેલ પૂર અને વડોદરાના વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોઈને સુરતની બે વિદ્યાર્થીનીઓએ ખાસ મોડલ તૈયાર કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની બે વિદ્યાર્થીનીઓએ આ અંગે દક્ષિણ કોરિયામાં પ્રેઝન્ટેશન આપ્યું હતું.
Jul 10,2024, 16:47 PM IST
ભૂજ
ભૂજ: શિક્ષણના ધામમાં અ'ધર્મ', મહિલા આયોગની ટીમે છાત્રાઓના નિવેદન નોંધ્યા
ભૂજમાં માસિક ધર્મ બાબતે વિદ્યાર્થીનીઓના કપડાં ઉતરાવવાના મામલે મહિલા આયોગની ટીમ આજે ભૂજ પહોંચી અને છાત્રાઓના નિવેદન નોંધ્યા.
Feb 16,2020, 19:20 PM IST
January 26 Parade
26 જાન્યુઆરીની પરેડમાં દિલ્હી સાથે ગુજરાતની વિદ્યાર્થીનીઓ કરશે પર્ફોમન્સ
26 જાન્યુઆરીની પરેડમાં ભાગ લેનાર સ્કૂલના વિદ્યાર્થીઓમાં ત્રણ દિલ્હીની શાળાની સાથે ગુજરાતનું એક ગ્રુપ પણ સિલેક્ટ થયું છે. જેમાં ગાંધીનગર, રાજકોટ અને ગોંડલની 150 વિદ્યાર્થીનીઓનો સમાવેશ છે. જે 26 જાન્યુઆરીએ પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે વિશ્વના નેતાઓની સમક્ષ યોજાનાર પ્રજાસત્તાક દિવસની પરેડનો ભાગ બની છે. જે ગુજરાતના ગરબાની પ્રસ્તુતિની પરેડમાં પ્રદર્શની કરશે.
Jan 17,2020, 19:20 PM IST
cut a hair
રાજકોટમાં પ્રિન્સિપાલે શાળાની વિદ્યાર્થીનીઓના ચોટલા કાપ્યા
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં કોર્પોરેશન હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.1માં 2 વિદ્યાર્થિનીઓના પ્રિન્સિપાલ હેતલબેન પારીયાએ અન્ય વિદ્યાર્થિનીઓ પાસે હાથ પકડાવી વાળ કાપી નાખતા વાલીઓમાં દોડધામ મચી ગઇ હતી. વાળ કાપી નાંખ્યા તે વિદ્યાર્થિનીઓએ ચોટલા લીધા નહોતા. આથી પ્રિન્સિપાલે વાળ કાપી નાંખ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ દોડી જઇ હોબાળો મચાવ્યો હતો.
Dec 18,2019, 19:40 PM IST
ભાવનગર
ભાવનગરમાં SNDPના વિદ્યાર્થીનીઓનો વિરોધ, જુઓ વીડિયો
ભાવનગરમાં SNDPના વિદ્યાર્થીનીઓનો વિરોધ, જુઓ વીડિયો
Nov 25,2019, 17:25 PM IST
ગુજરાત બોર્ડ પરિણામ 2019
ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ, જાણો કયા જિલ્લામાં કેટલા ટકા પરિણામ
આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સ ગ્રુપ-Aનું પરિણામ 78.92 ટકા, ગ્રુપ-Bનું પરિણામ 67.26 ટકા અને ગ્રુપ-ABનું પરિણામ 64.29 ટકા જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે.
May 9,2019, 15:10 PM IST
ગુજરાત બોર્ડ પરિણામ 2019
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થીનીઓએ બાજી મારી
ધોરણ-12 સાયન્સનું સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે. જેમાં 71.83 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. જે જોતા તમે કહી શકો તે વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થીનીઓ ફરી એકવાર બોર્ડના પરિણામમાં બાજી મારી ગઇ છે.
May 9,2019, 12:48 PM IST
આફગાનિસ્તાન
આફગાનિસ્તાનની સાંસદે કરી હતી PM મોદીને મદદની અપીલ, ભારત બનાવશે 2 સ્કૂલ
સાંસદ નાહિદ ફરીદ અને આફગાનિસ્તાનમાં ભારતના કાઉન્સિલ જનરલ કુમાર ગૌરવે 2 હાઇ સ્કૂલનો પાયો નાખ્યો છે. સ્કૂલના નિર્માણનું કામ 8 મહિનામાં પૂરું થઇ જશે.
Dec 9,2018, 21:17 PM IST
ભરૂચ
ભરૂચ: શાળાનું તઘલખી ફરમાન, મહેંદીનો રંગ ન ઉતરે ત્યાં સુધી શાળાએ આવવું નહીં
ભરૂચની એક શાળાનું તઘલખી ફરમાન જાહેર થયું છે. આ ફરમાન બાદ વિદ્યાર્થીનીઓના વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
Aug 1,2018, 11:39 AM IST
દાદરા નાગર હવેલી
VIDEO:બોયફ્રેન્ડ માટે બે છોકરીઓની ક્લાસરૂમમાં જ છૂટ્ટા હાથે મારામારી
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની એક પ્રતિષ્ઠિત કોલેજનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ક્લાસરૂમમાં જ બે વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડો થયો.
Jun 23,2018, 16:01 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ