हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Afternoon
Afternoon News
ZEE 24 Kalak Original Video
જૂનાગઢના માંગરોળનો દરિયા બન્યો તોફાની, બપોર બાદ વરસાદી માહોલ
બિપોરજોય વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠે અત્યંત ભયજનક સ્થિતિ બની રહી છે.... ઠેર-ઠેર લોકો સ્થળાંતર કરી રહ્યા છે... તો આ નજારો જોવા મળ્યો જૂનાગઢના માંગરોળ દરિયા કિનારાના.... જ્યાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો....
Jun 12,2023, 16:43 PM IST
Gujatat
નરોડામાં સગીરાએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, પરંતુ સ્મશાન ગૃહમાં યુવકે એવું જોઈ લીધું
જો કે સ્મશાન ગૃહમાં કામ કરતાં યુવકે સગીરાના ગળા પર ઇજાના નિશાન જોતા તેને શંકા ગઇ હતી. જેથી તેણે આ અંગેની જાણ પોલીસને કરી હતી.
Apr 25,2023, 23:03 PM IST
gujarat
ગુજરાતના આ શહેરમાં 4 જૂને બપોરે 12 વાગ્યા પછી તમારો પડછાયો થઈ જશે ગુમ
ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા પર આવે ત્યારે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદશ્ય થઈ જાય છે. જેને ઝીરો શૅડો ડે તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભૃમણ કરે છે અને સૂર્ય ની આસપાસ પરિક્રમા કરે છે.
Jun 1,2022, 14:27 PM IST
Arthritis fugitives
આંગડીયા પેઢીઓની દશા બેઠી: ભર બપોરે છાપી હાઇવે પર ગઠીયાઓ દાગીના ભરેલો થેલો લઇ ફરાર
પાલનપુર છાપી હાઇવે પર એસટી બસમાંથી અજાણ્યા ઇસમોએ આંગડીયા પેઢીના દાગીના ભરેલી બેગ લઇને ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ હતી. હાઇવે પર ખાનગી હોટલ પાસે એસટી બસ ઉભી હતી. તે દરમિયાન અજાણ્યા વ્યક્તિઓએ બસમાંથી આંગડીયા પેઢીના દાગીના ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા.
Feb 11,2022, 22:39 PM IST
Ahmedabad
અમદાવાદ આખુ લાઇનમાં લાગ્યું, બપોરે ઉંધીયાની તો સાંજે રેસ્ટોરન્ટ્સની બહાર લાઇનો
આજે ઉતરાયણનું પવિત્ર પર્વ જોરશોરથી અમદાવાદીઓએ ઉજવ્યું હતું. પતંગબાજીની મોજ માણી હતી. આખો દિવસ અમદાવાદમાં એ કાપ્યો જ છે અને લપેટ લપેટની બુમો જ સાંભળવા મળી હતી. સાંજ થતા જ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો મેળ નહી પડવાનાં કારણે આતશબાજી કરી હતી. અત્રે નોંધનીય છે કે, આ વખતે પોલીસ દ્વારા ચાઇનિઝ દોરી અને ચાઇનિઝ તુક્કલ પર કડક હાથે કાર્યવાહી કરી હતી.
Jan 14,2022, 23:49 PM IST
Afternoon
Afternoon: See all the important news from across the state with just one click
Afternoon: See all the important news from across the state with just one click
Mar 2,2021, 16:25 PM IST
Afternoon
See the important news of the afternoon with just one click
See the important news of the afternoon with just one click
Feb 19,2021, 17:35 PM IST
Rajkot
રંગીલું રાજકોટ: બપોરે ભિખારી પણ કટોરા ઉંધા કરીને સુઇ જાય તે કહેવત ખોટી ઠરશે !
રાજકોટ પોતાનાં રંગીલા સ્વભાવના કારણે જાણીતું છે. ખાસ કરીને રાજકોટ વિશે જોક્સ પણ ફરે છે કે બપોરે ભીખારીઓ પણ વાટકા ઉંધા કરીને સુઇ જાય. જેથી ખખડાટ થાય અને તેમની ઉંઘમાં ખલેલ ન પડે. અનેક દશકાઓથી રાજકોટની તમામ બજારો બપોરના સમયે સુનસાન થઇ જાય છે. સામે પક્ષે રાત્રે ખુબ જ મોડે સુધી ધમધમતું રહે છે. જો કે કોરોનાએ રાજકોટવાસીઓની આ આંદતને બદલી નાખી છે. વેપારીઓ સવારથી સાંજે સાત વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રાખી શકે તેવી છુટછાટ આપવામાં આવી છે. જેના કારણે હવે વેપારીઓ બપોરે પણ દુકાન ખુલ્લી રાખે છે.
Jun 2,2020, 0:23 AM IST
Speed News
બપોરના બુલેટિનના સ્પિડ ન્યૂઝ
બપોરના બુલેટિનના સ્પિડ ન્યૂઝ. આ ન્યૂઝમાં દેશ-વિદેશ તેમજ મનોરંજન અને સ્પોર્ટસની દુનિયાના મહત્વના તમામ સમાચારોનો સમાવેશ થાય છે.
May 4,2019, 15:35 PM IST
સ્પિડ ન્યૂઝ
દેશવિદેશના ખાસ સમાચાર જાણો સ્પિડ ન્યૂઝમાં
દેશવિદેશના ખાસ સમાચાર જાણો સ્પિડ ન્યૂઝમાં
Apr 6,2019, 13:20 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?
Bank Holidays in August 2025
ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !