हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
arrest accused
Arrest accused News
gujarat
સુરતમાં બેફામ દોડતું મોત! 130ની રફતારે 6 લોકોને કચડી નાખ્યાં! 2 સગા ભાઈઓના મોત
આરોપીએ બેફામ રીતે 130ની સ્પીડે કાર ચલાવી ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગયો હતો. કાર ચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Feb 9,2025, 17:52 PM IST
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
સુરત ચોક બજાર વિસ્તારમાં આવેલ ભરીમાતા સુમન મંગલ આવાસમાં રહેતા 40 વર્ષીય મુકેશ પરમાર, જે ભાડે રિક્ષા ચલાવતો હતો અને હાલમાં બીમાર હોવાથી ઘરે આરામ કરતો હતો. તેની 18 વર્ષીય દીકરી હેતાલીને મોબાઇલ પર વાતો કરતી જોઈ પિતાનો ગુસ્સો થકોર પર ફૂટ્યો હતો.
Nov 29,2024, 15:20 PM IST
gujarat
અમદાવાદમાં યુપી-બિહારવાળી! ગેંગવોરમાં એકનું મોત, મહિલાના વીડિયો મુદ્દે થયું ધીંગાણું
બે દિવસ પહેલા ચાંદખેડામાં મોટેરા સ્ટેડિયમ નજીક વણજારા સમાજ ના બે અલગ અલગ જૂથ વચ્ચે ધીંગાણું થયું જેમાં સરદારજી વણઝારા નામના યુવાન ની હત્યા કરવા માં આવી હતી.જેમાં 40 વર્ષીય સરદારજી વણઝારા નમણા વ્યક્તિની ધોળા દિવસે કરપીણ હત્યા કરી.
Nov 15,2024, 19:16 PM IST
gujarat
મિત્રએ જ મિત્રનું ખૂન કર્યું! એવું તે શું બન્યુ કે એકે ચપ્પુના ઘા ઝીંકી બીજાની હત્યા
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ બાપુનગર બોરડી વિસ્તારમાં રહેતો 35 વર્ષીય મુન્ના શેખ મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આજ રોજ વહેલી સવારે મુન્ના ઘર નજીકમાં આવેલ ચાની દુકાને ચા પીવા ગયો હતો.
Jul 20,2024, 18:43 PM IST
gujarat
વાલીઓ સાવધાન! સમોસાંની લાલચ આપી 5 વર્ષના બાળક સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો પાંચ વર્ષનો માસુમ બાળક ગત 25મી નવેમ્બરના રોજ પોતાના ઘર બહાર રમી રહ્યો હતો. આ દરમ્યાન એક અજાણ્યો શખ્સ આવી બાળકને સમોસા ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો.
Nov 28,2023, 17:52 PM IST
Vadodara
સસ્તા સોનાની લાલચ આપીને દિલ્હીના સોની પાસેથી 70 લાખ રૂપિયા પડાવી લીધા
સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી 72 લાખ રૂપિયા પડાવી લેવાના કેસમાં સહ-આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ભુજથી ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અલીમહંમદ ઉર્ફે હાજી નુરમહંમદ સોઢાની ધરપકડ કરી હતી. હાલ આરોપીનો કોરોના ટેસ્ટ કરી આ ગુનામાં તેની સંડોવણી અને તેના સહ આરોપીઓ અંગે તપાસ આદરી છે.
Feb 13,2022, 22:12 PM IST
Trending news
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત
Gujarat DGP
વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, મળ્યું એક્સટેન્શન
Japani Baba Vanga
જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, શું જુલાઈ 2025માં આવશે મોટી તબાહી?
Astronauts Wear Condoms In Space
જ્યારે અવકાશમાં સેક્સ નથી કરતા, તો કોન્ડોમ કેમ પહેરે છે એસ્ટ્રોનોટ? જાણો કારણ !
Tuesday Remedies In Gujarati
વાળ અને નખ ન કાપવા ઉપરાંત મંગળવારે આ કામો પણ ન કરો, નહીં તો હનુમાનજી થશે નારાજ !
breaking news
જયેશ રાદડિયા જેવો ખેલ થરા ભાજપના નેતાએ ખેલ્યો, કદાવર નેતાના ધમપછાડા છતાં ન ગાંઠ્યા
o-1 visa for indians
H1-B ન મળે તો કંઈ નહીં, હવે ભારતીયો આ વિઝા લઈને જઈ રહ્યા છે અમેરિકા, જાણો
Kolkata gang rape
કોલકાતા ગેંગરેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો, ઘટના પહેલા રૂમમાં હાજર હતી અન્ય એક યુવતી
MBBS
તમારી દીકરીને ડોક્ટર બનાવવા ગુજરાત સરકારની આ યોજના છે સૌથી દમદાર; મળે છે આટલા લાખ