हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
AUS
52/ 2
(15.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhool Bhulaiyaa 3
Bhool bhulaiyaa 3 News
Bhool Bhulaiyaa 3
હવે ઘર બેઠા જોઈ શકશો ભુલ ભુલૈયા 3, જાણો ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ
Bhool Bhulaiyaa 3 OTT: કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરીની ફિલ્મ ભુલ ભુલૈયા 3 જો તમે સિનેમાઘરોમાં જોવા જઈ શક્યા નથી તો હવે આ ફિલ્મ ઘર બેઠા જોવા મળશે. ડિસેમ્બર મહિનાના અંતે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
Dec 9,2024, 10:17 AM IST
entertainment
હોરર મસ્ત તો કોમેડી સુસ્ત, કાર્તિક આર્યનને વિદ્યા-માધુરીએ બચાયો, સેકન્ડ હાફમાં છે દમ
Bhool Bhulaiyaa 3 Review: કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી, રાજપાલ યાદવ, સંજય મિશ્રા, વિજય રાજ અભિનીત ફિલ્મ ભૂલ ભુલૈયા 3 રિલીઝ થઈ ગઈ છે. દિવાળીના અવસર પર એક કોમેડી હોરર ફિલ્મ થિયેટરમાં આવી ગઈ છે. અનીસ બઝમીની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સમીક્ષા વાંચો.
Nov 1,2024, 16:09 PM IST
Bhool Bhulaiyaa 3
'ભૂલ ભુલૈયા 3' રિલીઝ પહેલા નવો રેકોર્ડ બનાવ્યો, ટિકિટની કિંમત જાણી આંખો ફાટી જશે
Bhool Bhulaiyaa 3: કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભૂલૈયા 3 ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જેના કારણે આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ એક મોટો રેકોર્ડ બની ગયો છે. આ ફિલ્મની ટિકિટ ની પ્રાઈઝ રેકોર્ડ બ્રેકિંગ છે. ટિકિટ ની પ્રાઈઝ એટલી છે કે જેની તમે કલ્પના પણ ન કરી હોય.
Oct 31,2024, 10:06 AM IST
Bhool Bhulaiyaa 3
Teaser: જોરદાર છે ભુલ ભુલૈયા 3 ફિલ્મનું ટીઝર, જોઈ લો ફટાફટ મંજુલિકા અને રુહ બાબાને
Bhool Bhulaiyaa 3 Teaser: ભૂલભૂલૈયા 3 એક હોરર કોમેડી મુવી છે. આ ફિલ્મનું ટીસર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર કાર્તિક આર્યને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યું છે. આ ટીઝર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે ફિલ્મના ટીઝરમાં વિદ્યા બાલન એટલે કે મંજુલિકા ની એક ઝલક જોવા મળે છે.
Sep 27,2024, 13:18 PM IST
tripti dimri
Animal ફિલ્મ પછી Tripti Dimri એ વધારી ફી, જાણો ભુલ ભુલૈયા 3 માટે કેટલી લીધી ફી
Tripti Dimri Fees: ભુલભુલૈયા 3 ફિલ્મમાં તૃપ્તિ ડીમરી ની એન્ટ્રી ની સાથે તેની ફીની ચર્ચા પણ થઈ રહી છે. એનિમલ ફિલ્મની સફળતા પછી અભિનેત્રીએ પોતાની ફી ડબલ કરી દીધી છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે એનિમલ ફિલ્મ પછી તૃપ્તિ ડીમરીની ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીમાં કેટલી વધી છે.
Mar 14,2024, 12:04 PM IST
Bhool Bhulaiyaa 3
Bhool Bhulaiyaa 3 નું ટીઝર રિલીઝ, 'રુહ બાબા'એ શેર કરેલો Video જોઈને ડરી જશો તમે પણ
Bhool Bhulaiyaa 3 Teaser: ફ્લોપ ફિલ્મની અસરને દૂર કરવા માટે કાર્તિક આર્યને પોતાના ચાહકો માટે તેની આગામી ફિલ્મ ભૂલભૂલૈયા 3 નું અનાઉન્સમેન્ટ કરી દીધું છે. ગત વર્ષે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભૂલૈયા 2 બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસની કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત રૂહ બાબા લોકોને મનોરંજન પૂરું પાડવા આવી રહ્યા છે.
Mar 2,2023, 12:17 PM IST
Trending news
rinku singh
રિંકુ સિંહને લગ્ન પહેલા જ UP સરકારની મોટી ભેટ! આ વિભાગમાં બનશે ઓફિસર
Ahmedabad Rain
અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સરેરાશ 2 ઈંચ વરસાદમાં જ શહેર પાણીમાં ડૂબ્યું
Botad MLA
વિસાવદર જીતની ખુશી વચ્ચે AAP માટે ચિંતાજનક સમાચાર, MLA ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ
Gujarat Gram Panchayat Elections 2025
Panchayat Elections Result: અનેક દિગ્ગજ નેતાઓના પુત્ર-પૌત્રની પંચાયત ચૂંટણીમાં હાર
Home Remedies
કબજીયાત અને પાચનની સમસ્યાનો રામબાણ ઉપાય છે આ મસાલો, દૂધમાં મિક્સ કરી પીવો
airport
હવે આ એરપોર્ટ પર જતાં ખિસ્સા થઈ જશે ખાલી; ટિકીટ ઉપરાંત અન્ય ક્યા ચાર્જ લાગશે...
Gujarat Gram Panchayat Election
ગુજરાતના એક મંત્રીના પુત્રની હાર, પિતાએ પુત્રને હરાવ્યો, સરપંચની ચૂંટણીના પરિણામોના
White Hair
Oil For White Hair: એક-એક સફેદ વાળ થઈ જશે કાળા, બસ આ દેશી તેલનો કરો ઉપયોગ
millionaires
ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધશે! આ શહેરોમાં હશે દેશના સૌથી ધનવાન લોકો...
Post Office Monthly income Scheme
Post Office: લગ્ન બાદ આ સ્કીમમાં દર મહિને મળશે પગાર, બસ કરવું પડશે આ કામ