हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
PAK
110/ 3
(30)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cashews
Cashews News
Cashews
કાજુ-બદામ જેવા ડ્રાયફ્રૂટ ટાઇગર નટ્સ સામે છે ચણા-મમરા સમાન, અદ્ભુત છે ફાયદા
Dry fruits: 28 ગ્રામ ટાઈગર નટ્સમાં 143 કેલરી એનર્જી મળે છે. આ સિવાય તેમાં 9 ગ્રામ ફાઇબર, 19 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 1 ગ્રામ પ્રોટીન, 7 ગ્રામ ફેટ જોવા મળે છે. તેની સાથે આયર્ન, ફોસ્ફરસ, વિટામિન સી, મેગ્નેશિયમ, ઝિંક, પોટેશિયમ વગેરે પણ તેમાં જોવા મળે છે. આ રીતે, આ નાનું અનાજ પોષક તત્વોનો ખજાનો છે.
Nov 18,2023, 11:13 AM IST
Cashews
રોજ એક સાથે સમાન માત્રામાં ખાવા કાજુ, બદામ, કિસમિસ, શરીરની આ સમસ્યાઓથી મળશે મુક્તિ
Health Benefits Of Dry fruits: સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે કાજુ, કિસમિસ અને બદામ નિયમિત એક સાથે ખાવા જોઈએ. કારણ કે કાજુ, કિસમિસ અને બદામમાં વિટામીન ઈ, કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કોપર, મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે જે ઘણી સમસ્યાઓ માટે ફાયદાકારક છે. જે લોકો દરરોજ કાજુ, બદામ અને કિસમિસનું એકસાથે સેવન કરે છે તેમને આ ફાયદા થાય છે.
Jul 30,2023, 15:22 PM IST
Soaked Cashews
Soaked Cashews: રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ ખાવ કાજૂ, શરીરને થશે આ 5 ફાયદા
Soaked Cashews: કાજુ પોષકતત્વોથી ભરપુર હોય છે. જો તમે કાજુનું સેવન નિયત માત્રામાં કરો છો તો તે સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે. જો કે કાજુથી સૌથી વધારે લાભ ત્યારે થાય છે જ્યારે તમે તેને પલાળીને ખાવાનું રાખો છો.
Jun 18,2023, 13:58 PM IST
ZEE 24 Kalak Original Video
તમે પણ દે ધનાધન ઉલાળતા હોય કાજુ તો સાચવજો, વધારે કાજુ ખાવાથી થાય છે આ નુકસાન
ડ્રાય ફ્રૂટ્સની વાત કરવામાં આવે તો કાજુનું નામ સૌથી પહેલા આવે. કાજુ ખાવા મળે તે કોઈ ખજાનો મળ્યા જેવી ખુશીની વાત લાગે છે. જો કે કાજુ ગુણકારી હોય છે તેથી કાજુ ખાવાથી હાડકા મજબૂત પણ બને છે. કાજુ ખાવાથી ત્વચાની રોનક પણ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે કાજુનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે ?
May 22,2023, 8:58 AM IST
ડ્રાય ફ્રૂટ્સ
તહેવાર પહેલા સસ્તુ થયું ડ્રાય ફ્રૂટ્સ, જાણો કાજુ, બદામ, સુકી દ્રાક્ષના નવા ભાવ
દશેરા, દિવાળી આવતા જ કાજુ, બદામ અને સુકી દ્રાક્ષ હમેશાં મોંઘી થઈ જાય છે, પરંતુ આ વખતે તહેવારની સીઝનમાં ડ્રાય ફ્રૂટ્સ (Dry fruits) સસ્તા થઈ ગયા છે. કોરોના વાયરસ મહામારી (coronavirus pandemic)ના કારણે ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કિંમતમાં ઘટાડો થયો છે. સમાન્ય રીતે તહેવાર પર ડ્રાય ફ્રૂટ્સની ડિમાન્ડ વધે છે, પરંતુ આ વખતે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારમાં પણ ગ્રાહક દુકાનોથી દુર છે.
Oct 23,2020, 13:27 PM IST
Trending news
Congress
કોંગ્રેસે એવું શું કર્યું કે એક્ટર કેકે મેનને આપવી પડી સ્પષ્ટતા? જાણો સમગ્ર મામલો
Surat diamond hub crisis
ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના ડાયમંડ બજારને મોટો ઝટકો, તહેવારો પહેલા ઓર્ડર અટક્યા
supreme court
શું હોય છે તલાક-એ-હસન? જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો,જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Business News
બાકી રહેલા DA અંગે સરકારની મહત્વપૂર્ણ જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ માટે જાણવી જરૂરી
Demat Account
રશિયા-જાપાનની વસ્તી કરતાં તો વધુ ભારતમાં ડીમેટ એકાઉન્ટ છે...જુલાઈમાં બન્યો રેકોર્ડ
surat news
પાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું, છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમો, પોલીસ.....
Royal Enfield
Royal Enfield તેની સૌથી સસ્તી બાઇક નવા અવતારમાં કરી રજૂ, જાણો ફીચર્સ અને કિંમત
Asia Cup 2025
ના યશસ્વી કે ના રાહુલ...સંપૂર્ણપણે બદલાઈ જશે ટીમ ઈન્ડિયા, એશિયા કપમાં આવી હશે ટીમ
mass suicide in Surat
બે બાળકો સાથે માતા રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનની અડફેડે મહિલાનું મોત, બાળકોને ઈજા
Trump tariffs
ટ્રમ્પના ટેરિફથી ભારતના આ સેક્ટર પર પડશે ખરાબ અસર, ગુજરાતના આ ઉદ્યોગમાં આવશે મંદી ?