हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
chemical factory
Chemical factory News
GPCB
ખંભાતમાં ઝેરી ગેસ લીકેજની મોટી દુર્ઘટના; 5 ગામોમાં અસર, લોકોની થઈ રહી છે આ તકલીફો
ખંભાતના કલમસર પાસે આવેલ રોહન ડાઇઝ કેમિકલ ફેકટરીમાં વહેલી સવારે વેસલમાં ભરેલા કલોરો ગેસ બોટમમાંથી ગેસ લીકેજની ઘટના બની હતી. જેને લઈ ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ઝેરી ગેસ હવાની સાથે પ્રસરતા આજુબાજુના પાંચ જેટલા ગામોમાં આ ઝેરી ગેસની અસર ફેલાઈ હતી.
Feb 6,2024, 19:30 PM IST
ગાંધીનગરમાં આગ
ગાંધીનગર: છત્રાલ જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીમાં આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે
છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી. કલોલ ફાયર બિગેડના બે ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન જારી છે. સદનસીબે કોઇ જાનહાની સર્જાઈ નથી. કલોલ તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
Oct 12,2020, 11:17 AM IST
આગ
મૌરયા પાસે સેનેટાઇઝર બનાવતી કંપનીમાં આગ, 13 ફાઇટર ઘટનાસ્થળે
મોરૈયા ગામમાં આવેલી સેનેટાઇઝર બનાવતી આરમેડ ફોર્મેશન નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પગલે ચાર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. 13
Sep 9,2020, 17:36 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ: 1નું મોત, 3 ઘાયલ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસર વિસ્તારમાં તારાપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નંડોલીયા કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે બ્લાસ્ટ થયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.
Aug 17,2020, 21:31 PM IST
આણંદ
આણંદ: ખંભાતમાં કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, ફાયરની 3 ગાડી ઘટના સ્થળે
આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જાણ થતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી.
Jun 28,2020, 10:15 AM IST
Blast
અંકલેશ્વરની એક ઇન્ડસ્ટ્રીમાં બ્લાસ્ટની ઘટના, 2 કામદારના સારવાર દરમિયાન મોત
અંકલેશ્વરની હિમાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીમાં બુધવારે મોડી રાત્રે રાસાયણીક પ્રક્રિયા દરમિયાન એક્ઝોથર્મિક રિએક્શન થતા અચાનક તાપમાન અને પ્રેસ વધી ગયું હતું. જેના પગલે બ્લાસ્ટ બાદ આગ લાગી ગઇ હતી. જેમાં 6 કામદાર દાઝ્યા હતા. જે પૈકી એક કામદારોને વડોદરાની BAPS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે એક વધારે કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેના પગલે બ્લાસ્ટનાં કારણે મોતનો આંકડો 2 પર પહોંચ્યો હતો.
Jun 13,2020, 17:25 PM IST
fire
હરિયાણા: કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે 4નાં મોત, 30થી વધારે લોકો ઘાયલ
રાજધાની બોર્ડર પર રહેલા હરિયાણાનાં બહાદુરગઢમાં એક ફેક્ટરીનું બોઇલર ફાટવાને કારણે 4 લોકોનાં મોત થયાનાં સમાચાર છે. બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે આ દુર્ઘટના થઇ. આ દુર્ઘટનામાં 30થી વધારે લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. બોઇલર ફાટ્યા બાદ વિસ્ફોટ એટલો ભયાનક થયો કે ત્રણ માળની ઇમારત તુટી પડી હતી. ત્યાર બાદ ફેલાયેલી આગના કારણે આસપાસની 4 ફેક્ટ્રીઓમાં પણ આગ લાગી ગઇ હતી.
Feb 28,2020, 22:31 PM IST
fire
મહેસાણા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, મહેસાણા ફાયર વિભાગ દોડતું થયું
મહેસાણા કેમિકલની ફેકટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મહેસાણા દેદીયાસણ જી.આઈ.ડી.સી વિભાગ બેમાં આવેલી એક કેમિકલની ફેક્ટ્રીમાં આગ લાગવાની ઘટના બની છે. દેદિયાસણ શેડ નં 295 પ્લોટમાં કેમિકલ સોલવન્ટ પોલીમર્સની ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તારણમાં શોટ સર્કિટનાં કારણે આગ ભભુકી ઉઠી હોવાનું સામે આવ્યું છે. મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ ચુકી છે. આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
Jan 8,2020, 18:13 PM IST
રાજકોટ
રાજકોટ કેમિકલ ફેક્ટરીમાં આગ મામલે ચોંકાવનારો ખુલાસો, જાણો એક ક્લિકમાં
રાજકોટ કેમિકલ ફિક્ટરીમાં આગ મામલે નવો ખુલાસો થયો છે. લાઇસન્સ વગર કેમીકલની ફેક્ટરી ધમધમતી હતી. મેસકોટ કંપનીના સંચાલકો પર કાર્યવાહી થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. રાજકોટના આજી GIDC, શાપર વેરાવળ અને મેટોડામાં GIDCમાં અનેક આવી ફેક્ટરીઓ ધમધમે છે. પ્રદુષણ નિયત્રણ બોર્ડે આંખ આડાકાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
Oct 11,2019, 13:49 PM IST
અમદાવાદ
અમદાવાદ: નારોલમાં પટેલ એસ્ટેટમાં થયેલા બ્લાસ્ટ મામલે એકની ધરપકડ
અમદાવાદનાં નારોલની મોની હોટેલની સામે આવેલા પટેલ એસ્ટેટમાં ગુરૂવારે તારીખ 20નાં રોજ સવારે ભયાનક ધડાકા સાથે બે મજૂરોના મોત નીપજ્યાં હતાં. એસ્ટેટમાં કામ કરાવનાર અશ્વિન અસારા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની ત્યાં જમીન અને દુકાન હતી અને અગાઉ બ્લાસ્ટ થયો હતો તે જાણવા છતાં તેણે મજૂરો પાસે કામ કાવ્યું જેથી તેની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.
Jun 23,2019, 19:39 PM IST
સાણંદ
અમદાવાદ: સાણંદ જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગને પગલે 18 ફાયર ફાઈટરને અમદાવાદથી મોકલવામાં હતા.
May 27,2019, 21:16 PM IST
Trending news
surat
માંડ માંડ બચ્યો બાળક, BRTS કોરિડોરમાં સાયકલ લઈને ઘૂસેલા બાળકનો આબાદ બચાવ, CCTV ફૂટેજ
Masturbation
હસ્તમૈથુન અને ગંદી ફિલ્મો શું તમે જોવાનું છોડી શકતા નથી? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો..
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે