हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
chintan shivir
Chintan shivir News
Statue of Unity Kevadiya
સ્ટેચ્યુ ઓફ યુનિટી:બસમાં CM, સાયકલ પર DGP અને ગુજરાતના IAS કરી રહ્યાં છે રિવરરાફ્ટિગ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન શિબિર કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ પ્રથમ દિવસે શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાંજે નર્મદા આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે રાજ્યની સુખ અને સમૃદ્ધિની કામના કરી હતી. બીજા દિવસે સવારે મંત્રીઓ અને અધિકારીઓએ કેવડિયાની સુંદરતામાં નવા પડકારો માટે પોતાને ચાર્જ કર્યા હતા. રાજ્ય સરકારના 10મા ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી બસ દ્વારા કેવડિયા પહોંચ્યા ત્યારે DGP વિકાસ સહાયે સાયકલ સવારી કરી હતી. અગાઉ, મુખ્યમંત્રી, મંત્રીઓ અને અધિકારીઓએ કેટલાક નિષ્ણાતોના સત્રમાં પણ હાજરી આપી હતી.
May 20,2023, 20:15 PM IST
pm narendra modi
ફેક ન્યૂઝનો નાનકડો ટુકડો તોફાન લાવી શકે છે, લોકોને શિક્ષિત કરવા પડશે- PM મોદી
PM Modi News: તમામ રાજ્યોના ગૃહમંત્રીઓના ચિંતન શિબિરને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આપણે નક્સલવાદના તમામ રૂપોને હરાવવા પડશે પછી ભલે તે બંદૂક ચલાવવાનું હોય કે કલમ ચલાવવાનું, આપણે તે બધાનું સમાધાન શોધવું પડશે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ સરકારોએ, આતંકવાદના ગ્રાઉન્ડ નેટવર્કને ધ્વસ્ત કરવા માટે જવાબદારીથી કામ કર્યું છે.
Oct 28,2022, 13:48 PM IST
Congress
રાજસ્થાનમાં કોણ બનશે કોંગ્રેસનો ચહેરો, સામે આવી આ જાણકારી
એવામાં કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં સત્તા બચાવવા માટે તમામ પ્રયત્નો અને ઉપાયોને અમલમાં મુકવામાં આવશે. તેના માટે રાજ્યસભાની ચૂંટણી પુરી થાય તેની રાહ જોવામાં આવી રહી છે અને 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી બાદ કોઇપણ પ્રકારની અસમંજસની સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.
May 26,2022, 18:06 PM IST
Congress Mission 2024
કોંગ્રેસે પોલિટિકલ અફેર ગ્રુપ અને ટાસ્ક ફોર્સની કરી રચના, આ નેતાઓને મળી જગ્યા
Congress Mission 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા વિવિધ કમિટીની રચના કરી દીધી છે. આ કમિટીઓમાં જી-23ના નેતાઓને પણ સ્થાન મળ્યું છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ જાહેરાત કરી છે.
May 24,2022, 16:15 PM IST
Shivsena
કોંગ્રેસ પાર્ટીની હાલત 'વાદળ ફાટવા જેવી', શિવસેનાએ કહ્યું- 'જાખડ- હાર્દિકે' કેમ છોડી
Shivsena in Saamna Editorial: શિવસેનાના 'સામના' માં પોતાના તંત્રીલેખમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીની હાલત વાદળ ફાટવા જેવી થઈ ગઈ છે. પૈબંધ પણ ક્યાં લગાવવો? પંજાબમાં કોંગ્રેસના નેતા સુનીલ જાખડ અને ગુજરાતમાંથી હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે.
May 21,2022, 12:56 PM IST
congress chintan shivir
કોંગ્રેસના ચિંતન શિબિરમાં મોબાઈલ સાથે એન્ટ્રી પર પ્રતિબંધ કેમ? પાર્ટીને કંઈ વાતનો...
Congress Chintan Shivir: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવાર ત્રણ દિવસીય ચિંતન શિબિર માટે રાજસ્થાનના ઉદયપુરમાં છે. તેણે નવ સંકલ્પ ચિંતન શિબિર પણ કહેવામાં આવી રહી છે. ચિંતન શિબિરમાં 2024ની સામાન્ય ચૂંટણીઓની પણનીતિ, ધ્રુવીકરણની રાજનીતિનો મુકાબલો કરવાની ટેકનિક પર ચર્ચા કરવામાં આવી રહી છે.
May 13,2022, 22:10 PM IST
Trending news
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'