हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cyclone yaas
Cyclone yaas News
pm modi
Cyclone Yaas: PM મોદી આવતીકાલે યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનનું કરશે નિરિક્ષણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલાં ભુવનેશ્વર જશે, અહીં તે સમીક્ષા બેઠક કરશે. તે પછી બાલાસોર, ભદ્રક, અને પુરબા મેદિનીપુરના પ્રભાવિત વિસ્તારોમાં હવાઇ નિરિક્ષણ માટે જશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી પશ્વિમ બંગાળમાં સમીક્ષા બેઠકમાં ભાગ લેશે.
May 27,2021, 18:30 PM IST
cyclone yaas
વાવાઝોડું યાસ હવે ઝારખંડ પહોંચ્યું, પ.બંગાળ-ઓડિશામાં ભારે તબાહી મચાવી દીધી, જુઓ PICS
26મીએ 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતા પવન સાથે વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ભારે કેર વર્તાવ્યો.
May 27,2021, 11:20 AM IST
cyclone yaas
લેન્ડફોલની સાથે જ તબાહી મચાવવા લાગ્યું 'યાસ', વાવાઝોડાના તાંડવના જુઓ Video
વાવાઝોડા યાસ (cyclone yaas) ની ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ પાસેના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જેને પૂરી થતા લગભગ 3 કલાકનો સમય લાગશે. લેન્ડફોલની સાથે જ વાવાઝોડાનું તાંડવ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળવા લાગ્યો છે.
May 26,2021, 13:53 PM IST
cyclone yaas
યાસ: ઓડિશા-બંગાળના રહેણાંક વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસ્યા, એક વ્યક્તિનું મોત
પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કાંઠા વિસ્તારો પર વાવાઝોડા યાસનું જોખમ તોળાઈ રહ્યું છે.
May 26,2021, 14:24 PM IST
cyclone yaas
Cyclone Yaas થી સાવધાન! ભારતીય રેલવેએ 90 ટ્રેનો રદ કરી, વિમાન સેવા ઉપર પણ અસર
દેશના પશ્ચિમ ભાગમાં ચક્રવર્તી તોફાન તૌકતે દ્વારા તબાહી મચ્યા બાદ હવે દેશના પૂર્વ ભાગમાં તેનાથી પણ ખતરનાક તોફાન યાસ ત્રાટકવાનું છે. આ તોફાનની અસર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના કેટલાક વિસ્તારો પર પડશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સમુદ્ર કિનારે તોફાનની સૌથી વધુ અસર રહેશે જ્યારે ઝારખંડમાં ભારે વરસાદની આશંકા છે.
May 25,2021, 14:35 PM IST
Yaas cyclone
ચક્રવાત ‘યાસ’ને કારણે અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે
ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્વિમ બંગાળની ખાડી બની રહેલા દબાણના ક્ષેત્રના ચક્રવાતી વાવાઝોડા 'યાસ' માં બદલાવવની સંભાવના છે અને તે 26 મેના રોજ પશ્વિમ બંગાળ તથા ઓડિશાના તટ પર પહોંચવાનું અનુમાન છે.
May 23,2021, 17:09 PM IST
cyclone yaas
PM મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, 'યાસ' વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરી
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કહ્યુ કે, ચક્રવાત યાસના ઉત્તર, ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સંભાવના છે, જે 24 મે સુધી એક તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે અને આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે.
May 23,2021, 15:54 PM IST
pm narendra modi
વધુ એક વાવાઝોડું દેશને ઘમરોળવા તૈયાર, PM મોદીએ તાબડતોબ બોલાવી બેઠક
તૌકતે બાદ વધુ એક વાવાઝોડું દેશને ઘમરોળવા માટે તૈયાર છે. વાવાઝોડા યાસ Cyclone Yaas) ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
May 23,2021, 9:33 AM IST
cyclone yaas
આજે ચક્રવાતી વાવાઝોડામાં બદલાઇ શકે છે 'યાસ', એલર્ટ પર નેવી અને કોસ્ટ ગાર્ડ
ભારતીય હવામાન વિભાગ (IMD) ના 26 મેના યાસ વાવાઝોડા (Cyclone ‘Yaas’) ના ઓડિશા-પશ્વિમ બંગાળના તટીય જિલ્લાઓને સતર્ક કરી દીધા છે. રાજ્ય સરકારની આશંકાઓને વ્યક્ત કરતાં ઓડિશા સરકાર (Odisha Government) એ 30 માહિતી 14 જિલ્લાઓને સતર્ક કરી દીધા છે.
May 22,2021, 9:22 AM IST
meteorological department
તૌક્તે બાદ હવે 'Cyclone Yaas' મચાવી શકે છે તબાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
તૌક્તે વાવાઝોડા (Cyclone Tauktae) માંથી દેશ હજુ બહાર નિકળ્યો નથી કે એક બીજા ચક્રવાતનો સળવળાટ શરૂ થઇ ગયો છે. આ વખતે દેશના પૂર્વી તટ નજીક બંગાળની ખાડીમાં 'યાસ' વાવાઝોડું (Cyclone Yaas) આવવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
May 20,2021, 22:21 PM IST
cyclone yaas
Cyclone Tauktae બાદ વધુ એક વાવાઝોડાનો ખતરો, નામ છે 'યાસ', હવામાન વિભાગની ચેતવણી
ચક્રવાતી તોફાન તાઉ-તે (Cyclone Tauktae) બાદ અંડમાનના ઉત્તરી ભાગ અને પૂર્વી-મધ્ય બંગાળની ખાડીમાં વધુ એક તક્રવાતી તોફાન બની રહ્યું છે. તેનું નામ યાસ (Yass) છે.
May 19,2021, 17:07 PM IST
Trending news
surat
માંડ માંડ બચ્યો બાળક, BRTS કોરિડોરમાં સાયકલ લઈને ઘૂસેલા બાળકનો આબાદ બચાવ, CCTV ફૂટેજ
Masturbation
હસ્તમૈથુન અને ગંદી ફિલ્મો શું તમે જોવાનું છોડી શકતા નથી? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો..
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે