हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
destruction
Destruction News
report
ધરતીની તબાહીની થઈ ચૂકી છે શરૂઆત, કોઈ માણસ નહીં બચે! ભારત માટે વધુ ચિંતા....
કુદરતી આફતોનો કહેર સતત વધી રહ્યો છે. IDMC નો રિપોર્ટ જણાવે છે કે જળવાયુ પરિવર્તનથી દર વર્ષે કરોડો લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે. જેમાં ભારત સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે.
Jun 11,2025, 12:11 PM IST
Baba Venga
7 જૂન પછી વિનાશ! સાચી પડી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી, દુનિયામાં ડરનો માહોલ!
Baba Vanga prophecy: આજકાલ ઘણા લોકો આવનારા સમય વિશે ચિંતિત છે. ક્યાંકને ક્યાંક એવું લાગે છે કે કંઈક મોટું અને અનિચ્છનીય બની શકે છે. અવકાશ વૈજ્ઞાનિકો, હવામાન નિષ્ણાતો અને કેટલાક અહેવાલો અનુસાર, જૂન 2025 પછી, કંઈક એવું બની શકે છે જે સમગ્ર વિશ્વને અસર કરશે.
Jun 7,2025, 13:17 PM IST
Japanese Manga Prediction
જુલાઈની આ તારીખે આવશે વિનાશ, લોકો કેન્સલ કરાવી રહ્યા છે ટિકિટ
Destruction Prediction: 1999માં, મંગા કલાકાર ર્યો તાત્સુકીના કોમિક્સ પ્રકાશિત થયા હતા. તેનું નામ હતું The Future I saw (મેં જોયું ભવિષ્ય). એવું કહેવામાં આવ્યું હતું કે માર્ચ 2011 માં જાપાનમાં એક મોટી કુદરતી આફત આવશે.
May 20,2025, 14:04 PM IST
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
Baba Vanga Predictions for 2025: એકવાર ફરીથી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે તેમણે વર્ષ 2025 માટે અનેક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરેલી છે. જે લોકોને ખુબ ડરાવી રહી છે. જો કે કેટલીક રાહત આપનારી વાત પણ જણાવી છે. બાબા વેંગાની આ 2025ના વર્ષ માટે શું ભવિષ્યવાણીઓ હાલ ચર્ચામાં છે તે ખાસ જાણો.
Dec 23,2024, 11:39 AM IST
Cyclone Tej
બિપરજોય જેવા વાવાઝોડાની આગાહી, જાણો કોણે રાખ્યું છે 'તેજ' નામ અને કેટલી તબાહી સર્જે?
હવામાન વૈજ્ઞાનિકોને અરબ સાગરમાં સંભવિત ચક્રવાત તોફાનના પહેલા સંકેત મળી રહ્યા છે. પરંતુ તેની તીવ્રતા અંગે હજુ અનિશ્ચિતતા છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વીપ ક્ષેત્રમાં ચક્રવાતી પવનનું ક્ષેત્ર બનેલું છે.
Oct 17,2023, 12:32 PM IST
Patan
આખા વિશ્વનો નાશ થતો અટકાવવો હોય તો ઉત્તર ગુજરાતનું પાટણ જ છે એક માત્ર વિકલ્પ
જો પ્રયોગ સફળ રહ્યો તો સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો અને સમગ્ર વિશ્વ આ એક પ્રોફેસરનાં આભારી રહેશે, પૃથ્વીમાતા સ્વયં આ પ્રોફેસરના આભારી રહેશે
May 4,2022, 19:36 PM IST
Asteriod
પૃથ્વી તરફ તેજ ગતિથી આગળ વધી રહી છે આ વસ્તુ! મચાવી શકે છે તબાહી, નાસાએ આપી ચેતવણી
Asteroid Moving Rapidly Towards Earth: એસ્ટ્રોઇડ લાંબા સમયથી પૃથ્વી માટે ખતરો છે. ગયા વર્ષના અંતમાં પણ એફિલ ટાવરના કદનો એક એસ્ટ્રોઇડ પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. જેના વિશે નાસાએ ચિંતા વ્યક્ત કરી હતી, જો કે તેના કારણે પૃથ્વી પર કોઈ નુકસાન થયું નથી. ત્યારે, વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ફરી એકવાર એક વિશાળ કદનો એસ્ટ્રોઇડ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. જેના માટે નાસાએ પણ ચેતવણી જાહેર કરી છે.
Feb 7,2022, 12:24 PM IST
દીવ
વાયુ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પત્રકાર પરિષદ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયુ વાવાઝોડા અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, વાયુનો ખતરો ટળી ચુક્યો છે. જો કે તેમણે ભારે વરસાદની આગાહી હોવાનાં કારણે તેમણે આજની રાત હજી પણ તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા માટેનાં નિર્દેશો આપ્યા હતા. સાથે જ સવાર સુધી સ્થળાંતરીત થયેલા લોકોને પણ શિબિરમાં જ રહેવા માટે અપીલ કરી હતી.
Jun 13,2019, 23:50 PM IST
દીવ
''વાયુ''નો પ્રકોપ ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં કુલ 6 લોકોનાં મોત
વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં સર્જાયેલા વાદળછાયા વાતાવરણને પગલે કેટલાક સ્થળો પર વરસાદ તો કેટલાક સ્થળે વિજળી પડવાની ઘટના બની હતી. ગુજરાતમાં વાયુના પ્રકોપના કારણે અત્યાર સુધીમાં કુલ 6 લોકોનાં મોત નિપજ્યા છે.
Jun 13,2019, 1:40 AM IST
દીવ
વાવાઝોડા દરમિયાન દર્શાવાતા સિગ્નલ અંગેની રસપ્રદ માહિતી
વાવાઝોડુ ત્રાટકવાનું છે ત્યારે 1 નંબરનાં સિગ્નલથી શરૂઆત કરી તબક્કાવાર એક પછી એક સિગ્નલ દર્શાવાઇ રહ્યા છે. હાલ 9 નંબરનું સિગ્નલ દર્શાવ્યું છે. ત્યારે આ સિગ્નલનો અર્થ શું થાય છે. આ સિગ્નલનો ઇતિહાસ પણ રસપ્રદ છે અને તેના વિશે માહિતી હોવી પણ જરૂરી છે.
Jun 13,2019, 1:35 AM IST
દીવ
જામનગરમાં વાવાઝોડુ ત્રાટકે તે અગાઉ જ વીજ ધાંધીયા
જામનગરમાં વાવાજોડુ ત્રાટકે તે અગાઉ જ વીજળી કનેક્શન કાપી નંખાતા પંચેશ્વર ટાવર અને આસપાસનાં લોકો હાલાકીમાં મુકાય છે. લાંબા સમયથી વિજકાપથી કંટાળેલા લોકોએ પીજીવીસીએલની ઓફીસે હોબાળો મચાવ્યો હતો.
Jun 13,2019, 1:35 AM IST
દીવ
વાવાઝોટુ ત્રાટકે ત્યારે આટલી કાળજી રાખવી જરૂરી
વાયુ વાવાઝોડુ જ્યારે ગુજરાતને ધમરોળવા આવી રહ્યું છે ત્યારે સરકારે કોઇ પણ પ્રકારનું નુકસાન ટાળી શકાય તે માટેની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જો કે માત્ર સરકારનાં પ્રયાસોથી નુકસાન ટાળી શકાતું નથી. સરકારને નાગરિકોનાં પણ તેટલા જ સહકારની જરૂર હોય છે. ત્યારે સરકારને સહકાર આપવા ઉપરાંત આગમચેતી રૂપે આટલા પગલા જરૂર ભરો, જેથી કોઇ પણ પ્રકારનું નુકસાન ટાળી શકાય.
Jun 13,2019, 1:30 AM IST
દીવ
મોડી રાત્રે મુખ્યમંત્રીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક
વાવાઝોડાની કોઇ પણ અસરને ખાળવા માટે તંત્ર ખડેપગે ઉભુ છે. ત્યારે ન માત્ર ઉચ્ચ અધિકારીઓ પણ મુખ્યમંત્રી પોતે પણ દરેક પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે. મોડી રાત્રે પણ તેઓએ વાવાઝોડુ ત્રાટકવાની ભીતીને લઇને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું.
Jun 13,2019, 1:30 AM IST
દીવ
પાણી ઘુસી જતા દીવના મોટા ભાગનાં રસ્તાઓ બંધ...
હાલ વાયુ નામનું વાવાઝોડાની અસરના પગલે દીવ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનો દરિયા ગાંડોતુર બન્યો છે. ત્યારે દીવના કેટલાક વિસ્તારોમાં દરિયાનાં ઉંચા મોજાઓ ઉછળતા પાણી ભરાઇ ગયું છે. આગમચેતીનાં ભાગ રૂપે કેટલાક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.
Jun 13,2019, 1:25 AM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ