हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DIG
Dig News
IPS officer
IPS જય વીરુની જોડી ગુજરાતના ગબ્બર પર પડી રહ્યા છે ભારી, આ કાર્ટુન થઇ રહ્યું છે વાયરલ
રાજ્યના નેતાઓ અને કેટલાક અધિકારીઓનાં કાર્ટૂન તો તમે વાયરલ થતા ખુબ જ જોયા હશે. જો કે આ તમામ મોટે ભાગે નેટેગિવ જ હોય છે. મોટે ભાગે પોલીસ અને પોલીસ અધિકારીઓની છબી લોકોનાં મગજમાં ખુબ જ વિપરિત જ હોય છે, પરંતુ હાલમાં રાજ્યના બે IPS અધિકારીઓના કાર્ટૂન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ખુબ જ પોઝિટિવ અર્થમાં આ અધિકારીનાં કાર્ટુન વાયરલ થઇ રહ્યા છે. રાજ્યનાં બે આઇપીએસ અધિકારીઓનાં સકારાત્મક કાર્ટુનમાં બંન્નેને ફિલ્મ શોલેના જય વિરૂ દર્શાવવામાં આવ્યા છે. જે ગુજરાતના ગબ્બરો પર ભારે પડી રહ્યા છે.
Oct 19,2020, 21:16 PM IST
transfers
કોરોનાને પગલે અટકેલી ફાઇલ પાસ, 15 પોલીસ અધિકારીઓને પ્રમોશન, થશે ધરખમ ફેરફાર
ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓની બઢતી અને બદલીનો દોર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી હતી. જો કે કોરોનાને કારણે લાંબા સમયથી આ કામ ટલ્લે ચડેલું હતું. મોટા પાયે અધિકારીઓની બદલી અને ડ્યુ પ્રમોશન આપવા માટે સરકાર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.કેશવ કુમાર હિત 4 ADGPને DGP થરીકે પ્રમોશન આપવાનું ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટી (DPC) દ્વારા ક્લિયરન્સ આપી દેવામાં આવ્યું છે. આ સાથે રાજ્યનાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) મુદ્દે પણ ટુંક જ સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.
Jul 20,2020, 21:01 PM IST
ભાવનગર
ઘર કંકાશથી કંટાળીને પોલીસ કોન્સ્ટેબલે જ કરી પોતાના ત્રણ બાળકોની હત્યા
ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં 'આસાન' વિભાગમાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના પોલીસ જવાને પોતાના સરકારી નિવાસસ્થાને પોતાના જ 3 માસૂમ બાળકોને તીક્ષ્ણ હથિયારથી ગળા કાપી મોતને ઘાટ ઉતારી દેતા સનસની મચી ગઇ હતી. ઘટના બાદ આરોપી પોલીસ જવાન પોલીસ તાબે થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ડીઆઇજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.
Sep 1,2019, 19:15 PM IST
Ahmedabad
જુઓ રેલવે પોલીસ કર્મીઓ માટે કેમ કરવામાં આવ્યું 'ટી મિટીંગ'નું આયોજન
રેલવે સ્ટેશન ઉપર અને ટ્રેનમાં ગુનાખોરી અટકાવવા માટે રેલવે પોલીસ વધુ સતર્ક બની છે.રેલવે પોલીસના ડીઆઇજીએ રેલવે પોલીસ કર્મચારીઓ સાથે ગુનેગારોને કેવી રીતે ઝડપી લેવા તે અંગે ચર્ચા કરી હતી. અને ખાસ ટી મિટીંગનું આયોજન પણ કર્યું હતું.
Jul 31,2019, 18:25 PM IST
Trending news
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?