हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gharelu upay
Gharelu upay News
mouth ulcers
Mouth Ulcers: આ છે અજમાવેલા નુસખા, મોઢાના ચાંદા મિનિટોમાં મટી જશે, તુરંત થશે આરામ
Effective Home Remedy For Mouth Ulcers: મોઢામાં પડતું ચાંદુ દેખાવમાં નાનું હોય છે પરંતુ તેના કારણે પીડા અસહ્ય થાય છે. મોઢામાં ચાંદા હોય તો બોલવામાં, ખોરાક ખાવામાં અને પાણી પીવામાં પણ તકલીફ પડે છે. આ તકલીફને તુરંત મટાડવી શક્ય છે. આજે તમને એક અજમાવેલા નુસખા વિશે જણાવીએ જેને કરવાથી મોઢાના ચાંદાની તકલીફ તુરંત મટે છે.
May 31,2025, 17:20 PM IST
Beauty Tips
મેલ દુર કરી ગરદનને રુપાળી કરી શકે છે આ 5 વસ્તુઓ, જાણો કઈ વસ્તુને કેવી રીતે યુઝ કરવી
Beauty Tips For Dark Neck: ગરમીના દિવસોમાં ગરદન પર મેલ જામી જવાની ફરિયાદ મોટાભાગના લોકોની હોય છે. આ મેલના કારણે ગરદન ચહેરા કરતાં વધારે કાળી દેખાય છે. ગરદન પર મેલ જામી ગયો હોય તો તેને દુર કરવો ઈઝી છે. આજે તમને 5 એવી વસ્તુ વિશે જણાવીએ જેને લગાડવાથી ગરદનની સ્કિન પણ ચહેરાની સ્કિન જેવી રુપાળી થઈ જશે.
May 25,2025, 12:38 PM IST
Blackheads
નાક આસપાસના બ્લેકહેડ્સ દુર કરવાની સૌથી સરળ રીત, 5 મિનિટમાં સ્કિન થઈ જાશે ક્લીન
How to Remove Blackheads: બ્લેકહેડ્સ એટલે કે નાકની આસપાસની ત્વચા પર દેખાતા કાળા રંગના કણ. આ કણ ઝીણા ઝીણા હોય છે પણ તેની સંખ્યા વધારે હોવાથી ત્વચા ખરાબ દેખાય છે. આ કણને દુર કરવાનો સૌથી અસરકારક ઉપાય તમને જણાવીએ.
May 14,2025, 11:38 AM IST
Mosquitoes
Mosquito: ઘરના ખૂણે-ખૂણામાં છુપાયેલા મચ્છર પણ ભાગી જશે, રુમમાં કરી દો આ તેલનો દીવો
Get Rid Of Mosquitoes: ધીરે ધીરે ગરમીની શરૂઆત થવા લાગી છે અને સાથે જ મચ્છરની સંખ્યા પણ વધવા લાગી છે. દિવસ અને દિવસે મચ્છરનો આતંક વધતો જાય છે. મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી ગંભીર બીમારી થઈ શકે છે. તેથી જ મચ્છરને ઘરમાંથી બગાડવા જરૂરી છે.
Feb 20,2025, 12:49 PM IST
White Hair
સફેદ વાળને મૂળમાંથી કાળા કરી નાખશે આ તેલ, અઠવાડિયામાં 3 વાર લગાડો અને જુઓ ચમત્કાર
White Hair: તમે ઘરે જ એવું તેલ બનાવી શકો છો જે વાળને કાળા કરી દેશે. માથામાં દેખાતી સફેદીને દુર કરવા આ તેલનો ઉપયોગ શરુ કરી દો. વાળને મૂળમાંથી કાળા કરવાનો આ બેસ્ટ રસ્તો છે.
Feb 9,2025, 10:30 AM IST
Wasp
Wasp: ભમરી કરડે તો ઝેરી અસરથી બચવા અજમાવો આ ઘરેલુ ઉપાય, સોજો તુરંત ઉતરશે
Wasp Sting: ભમરીના કરડવાથી ડંખ હોય ત્યાં સોજો પણ આવી જાય છે. જો ભમરી નો ડંખ ત્વચાની અંદર જાય તો સમસ્યા વધી જાય છે. ભરમીના કરડવાથી ઝેરી અસર પણ થઈ શકે છે.
Nov 28,2024, 8:58 AM IST
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
Gharelu Upay: શિયાળામાં મોટાભાગના લોકો શરદી, ઉધરસ અને ઠંડી લાગવાના કારણે પરેશાન રહે છે. આજે તમને આ સમસ્યાનો ઈલાજ જણાવી દઈએ. સવારના સમયે બસ એક વસ્તુનું સેવન કરી લેશો તો શરદી ઉધરસની સમસ્યાથી છુટકારો મળી જશે.
Nov 22,2024, 8:11 AM IST
Trending news
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો