हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
inside photos
Inside photos News
World Cup 2023
Photos: કરોડની કિંમતના આલીશાન ઘરમાં રહે છે જસપ્રીત બુમરાહ, જોઈ ખુશ થઈ જશે દિલ
Jasprit Bumrah House: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ખૂબ જ ઓછા સમયમાં પોતાના કરિયરમાં સફળતા મેળવી છે. જસપ્રીત બુમરાહ ભારતના અમીર ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. જસપ્રીત બુમરાહ BCCI કોન્ટ્રાક્ટમાં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. આ યાદીમાં જસપ્રિત બુમરાહ ઉપરાંત વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાના નામ પણ સામેલ છે.
Oct 30,2023, 23:14 PM IST
Star Yash
KGF ના રોકીભાઈનું ઘર છે મહેલ જેવું! અંદરની તસ્વીરો જોઈ દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન!
KGF Star Yash Inside House Photos: આજે અમે તમને KGF ના 'રોકી ભાઈ' ઘરની ટૂર પર લઈ જઈશું જે જોવામાં કોઈ મહેલથી ઓછું નથી. સાઉથના સુપરસ્ટાર યશની કોઈ ઓળખ આપવાની કોઈ જરૂર નથી. પોતાના અભિનય અને પોતાના વ્યક્તિત્વથી યુવાનોના દિલો પર રાજ કરનાર યશે તેની ફિલ્મ 'KGF'થી સિનેમા જગતમાં ખળભળાટ મચાવ્યો હતો.
Jan 19,2022, 14:43 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
Taarak Mehta ની ટીમે રીટા રિપોર્ટરના લગ્નમાં મચાવી ધમાલ, જુઓ INSIDE PHOTOS
'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ પ્રિયા આહૂજા (Priya Ahuja) એ પોતાના પતિ તથા નિર્દેશક માલવ રાજદા (Malav Rajda) સાથે ફરીથી લગ્ન કર્યા છે. આ લગ્નમાં શોની ટીમના ઘણા સભ્યોએ જોરદાર ધમાલ મચાવી છે. આવો જોઇએ આ અનોખા લગ્નના કેટલીક સુંદર INSIDE તસવીરો...
Nov 21,2021, 9:12 AM IST
Shilpa Shetty
Inside Photos: બ્રિટનમાં Shilpa Shetty અને Raj Kundra નો આલીશાન 'રાજ મહેલ'
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra) ને મુંબઇ પોલીસે 19 જુલાઇના રોજ અશ્લીલ ફિલ્મો બનાવવા અને ટેલીકાસ્ટ કરવાના આરોપમમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા હાલ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસે આ મુદ્દે શિલ્પા શેટ્ટી સાથે પૂછપરછ કરી. રાજ કુંદ્રા દુનિયાભરમાં ઘણી પ્રોપર્ટીઝના માલિક છે અને તેમણે શિલ્પાને ઘણી મોંઘી વસ્તુઓ પણ ગિફ્ટ કરી છે. આવો એક નજર કરીએ આ હાઇપ્રોફાઇલ કપલ બ્રિટનના આલીશાન ઘર 'રાજ મહેલ' ની વણજોયેલી તસવીરો પર જેને રાજ કુદ્રાએ શિલ્પા શેટ્ટીને ગિફ્ટ કર્યો હતો.
Jul 25,2021, 18:33 PM IST
inside photos
Salman Khan નું પનવેલનું ફાર્મ હાઉસ અંદર છે એટલું આલીશાન કે જોઈને મજા આવી જશે
વીક એન્ડ અથવા ઈચ્છા થાય ત્યારે રજાની મજા માણવા માટે તેણે પનવેલ ખાતે એક અલીશાન ફાર્મ હાઉસ બનાવ્યું છે. તે ઘણીવાર પોતાના મિત્રો અને પરિવાર સાથે અહીં સમય પસાર કરવા માટે આવતો હોય છે.
Apr 22,2021, 16:19 PM IST
Trending news
Liver
તમારા પગમાં જોવા મળશે ખરાબ લીવરના આ લક્ષણ, નજરઅંદાજ કરશો તો પડશે ભારે!
Gujarat politics
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોળી સમાજના હશે? કુંવરજી બાવળિયાએ આપ્યો આ જવાબ
Sardardham
કડવા પટેલ Vs લેઉવા પટેલ : સરદારધામના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા ખોડલધામના નરેશ પટેલ
Avasaneshwar Temple
બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં કરન્ટ ફેલાવાથી ભાગદોડ મચી, 2 ના મોત અનેક ઘાયલ
Besan
ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ
Gandhinagar Na Kavadava
ગાંધીનગરના કાવાદાવા : એક મંત્રીએ સિનિયર અધિકારીની ગેમ કરી નાંખી
Shravan 2025
ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?