हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jaspur
Jaspur News
Ahmedabad
વટ છે તમારો! ગુજરાત નહીં હવે પાટીદારો પહોંચ્યા અમેરિકા, 5 દેશોમાં ઉજવાશે ભવ્ય પ્રસંગ
વિશ્વઉમિયાધામનો ચતુર્થ પાટોત્સવ અમેરિકા સહિત 5 દેશમાં ઉજવાશે. 28 ફેબ્રુઆરીએ વિશ્વઉમિયાધામ ખાતે બિઝનેસ કોન્ક્લેવનું આયોજન. ચતુર્થ પાટોત્સવ નિમિતે હજારો લોકો અંગદાનના સંકલ્પ લેશે.
Feb 27,2024, 17:09 PM IST
meeting
પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓની બેઠક પૂર્ણ, વિશ્વઉમિયાધામના પ્રમુખનું મોટું નિવેદન
આજે સાંજે 5 વાગ્યે અમદાવાદમાં બે સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે મળી હતી. પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક પર આજે સૌ કોઈની નજર હતી.
Jul 9,2023, 20:04 PM IST
World tallest temple
પાટીદારો વટ છે તમારો : મા ઉમિયા માટે ગુજરાતી નહીં, અમેરિકન અને કેનેડિયનમાં પણ પડાપડી
World Tallest Temple : અમદાવાદમાં વૈષ્ણૌદેવી સર્કલની પાસે જાસપુરમાં બની રહેલા જગત જનની માં ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિર માટે ગર્ભગૃહ બેઝ બનીને તૈયાર થઇ ગયા બાદ આને લઇને ઉત્સુકતા વધી
Feb 27,2023, 12:27 PM IST
World tallest temple
દુનિયાના સૌથી ઊંચા મંદિરમાં તમારા નામનું પિલ્લર બનાવી શકશો, અહીં બની રહ્યું છે મંદિર
World Tallest Temple : અમદાવાદમાં વૈષ્ણૌદેવી સર્કલની પાસે જાસપુરમાં બની રહેલા જગત જનની માં ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિર માટે ગર્ભગૃહ બેઝ બનીને તૈયાર થઇ ગયા બાદ આને લઇને ઉત્સુકતા વધી
Feb 22,2023, 13:06 PM IST
Bhupendra Patel
CM સાથે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક, જાણો બેઠકમાં કોણ-કોણ જોડાશે
આ મિટિંગમાં પાટીદાર અગ્રણીઓની થયેલી ચર્ચા અને પાટીદાર ઓર્ગેનાઈઝેશન કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી. પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત માટે લખેલા પત્ર સંદર્ભે આજે 20/07/22, બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને સવારે 10 વાગ્યે એક મિટિંગ મળવાની છે.
Jul 20,2022, 11:18 AM IST
Umiya Foundation
ગુજરાતમાં બંધાઈ રહેલ દુનિયાના સૌથી ઉંચા મંદિરની શું છે ખાસિયતો...
ગુજરાતમાં તૈયાર થઈ ગયું છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા, જ્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દેશ અને દુનિયામાં પ્રખ્યાત બની ગયું છે. ત્યારે હવે ગુજરાતના નામે વધુ એક ઊંચી સિદ્ધિ જોડાવા જઈ રહી છે. જી, હા ગુજરાતના નામે દુનિયાના સૌથી ઊંચા મંદિરનો રેકોર્ડ પણ જોડાઈ જશે. ત્યારે આ મંદિરની શું છે ખાસિયતો... જોઈએ આ વિશેષ અહેવાલ....
Feb 29,2020, 14:30 PM IST
Umiya Foundation
જર્મનીના આર્કિટેક્ટ દ્વારા તૈયાર થશે મા ઉમિયાનું ભવ્ય મંદિર
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જાસપુરમાં વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહનું આયોજન કર્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. જાસપુરમાં સૌથી ઉંચા મંદિરના શિલાન્યાસના બીજા દિવસે શાસ્ત્રોક વિધી સાથે શિલાયન્સ વિધિ શરૂ કરવામાં આવી છે. 500થી વધુ દંપતી શીલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે 20 દાતાઓના ઘરેથી એકત્રિત કરવામાં આવેલું સોનુ, ચાંદી, તાંબુ ,મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાંખવામાં આવશે. તો જર્મનીના ફેમસ આર્કિટેક્ટ દ્વારા આ મંદિર તૈયાર કરવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટ પર 30 જેટલા આર્કિટેક્ટ કામ કરી રહ્યાં છે.
Feb 29,2020, 13:15 PM IST
Umiya Foundation
વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મા ઉમિયાના મંદિરનું આજે શિલાન્યાસ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જાસપુરમાં વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહનું આયોજન કર્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. જાસપુરમાં સૌથી ઉંચા મંદિરના શિલાન્યાસના બીજા દિવસે શાસ્ત્રોક વિધી સાથે શિલાયન્સ વિધિ શરૂ કરવામાં આવી છે. 500થી વધુ દંપતી શીલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે 20 દાતાઓના ઘરેથી એકત્રિત કરવામાં આવેલું સોનુ, ચાંદી, તાંબુ ,મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાંખવામાં આવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ સમારોહમાં પ્રસાદ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ માટે કુલ 75 લાખ લાડુ બનાવવામાં આવ્યા છે. જ્યારે કે, 20 હજાર લીટર દાળ પણ તૈયાર કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક રાજકીય અને સામાજીક આગેવાનોની ઉપસ્થિતી જોવા મળી રહી છે.
Feb 29,2020, 10:40 AM IST
ઉમિયા મંદિર
વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિરનો આજે શિલાન્યાસ સમારોહ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર આકાર પામવા જઇ રહ્યું છે. જે નિમિત્તે શુક્રવારથી બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાશે. એસજી હાઇવે ખાતે વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર પાસે ખાતે યોજાનારા શિલાન્યાસ સમારોહ નિમિત્તે 28 ફેબુ્આરી-શુક્રવારે સવારે 8થી બપોરે 12 દરમિયાન અયુત આહુતિ મહાયજ્ઞા- મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે બપોરે 2થી 4 દરમિયાન 11 હજાર જ્વારા શોભાયાત્રા-108 કળશ પૂજન કરાશે.
Feb 28,2020, 11:55 AM IST
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
અમદાવાદમાં 1 હજાર કરોડના ખર્ચે બનશે 431 ફૂટ ઉંચું મંદિર, આવી હશે સુવિધાઓ
અમદાવાદ શહેરના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મા ઉમિયાનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. મા ઉમિયા ધામનો આગામી 29મી ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવામાં આવશે. તેવી આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે જાહેરાત કરી હતી. આ પ્રસંગે 5 લાખ લિટર ગંગાજળનો અભિષેક કરવામાં આવશે.
Feb 20,2020, 16:18 PM IST
Trending news
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'