हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kankrej
Kankrej News
gujarat
જૂનાગઢમાં વિવાદ શમ્યો નથી ત્યાં બનાસકાંઠામા નવો વિવાદ! થળી જાગીર મઠ ખાતે SRPની ટુકડી
બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઇ વિવાદ છેડાયો છે અને વિવાદ એટલો વકર્યો કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ઘેરાયો છે.
Nov 29,2024, 10:57 AM IST
congress MLA
કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્યના જોવા મળ્યા આકરા તેવર, ભલગામ ટોલટેક્સના કર્મચારીઓને પગાર ન મળતા કરી રજૂઆત...
Congress MLA of Kankrej was seen acrimonious, presenting Bhalgam Toltax employees not getting salary
Jul 12,2024, 19:05 PM IST
banaskantha
બનાસકાંઠાઃ કાંકરેજના ફતેપુરામાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત
કાંકરેજ તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે.
Jul 10,2023, 21:35 PM IST
banaskantha
Banaskantha Chutani Result 2022: 4 ભાજપ, 4 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારે બાજી મારી
Banaskantha Vidhan Sabha Chunav party wise candidates Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી ની મતગણતરી ચાલી રહી છે. કેટલીક સીટો પરિણામ જાહેર થઇ ગયા છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની 9 સીટોના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાં 4 સીટો ભાજપના ખાતામાં ગઇ છે તો 4 સીટો કોંગ્રેસને ફાળે ગઇ છે, જ્યારે 1 સીટ પર અપક્ષ ઉમેદવારે બાજી મારી છે.
Dec 8,2022, 18:01 PM IST
Gujarat Election 2022
Kankrej Gujarat Chutani Result 2022: કાંકરેજમાં કોંગ્રેસનો પંજો, અમૃત ઠાકોરનો વિજય
kankrej Gujarat Chunav Result 2022: કાંકરેજ વિધાનસભા બેઠક પર અત્યાર સુઘીમાં 12 ચૂંટણીઓ યોજવામાં આવી છે. કુલ 12 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 6 વાર, ભાજપે ત્રણ વાર, જનતા પાર્ટી અને જનતા દળે એક-એક વાર જીત મેળવી છે. આ બેઠક પર સૌથી વધુ ધારસિભાઈ ખાનપુરા 4 વાર જીત્યા છે.
Dec 8,2022, 16:53 PM IST
accident
બિન સચિવાલયની પરીક્ષા આપી પરત ફરી રહેલ વિદ્યાર્થીને ટ્રકે ટક્કર મારી, મોત
કાંકરેજના ચેખલા ગામ પાસે અકસ્માત સર્જાય હતો. થરા ખાતેથી બિન સચિવાલયની પરીક્ષા આપીને બહેનોને લઇને પરત ફરી રહેલા બાઇક ચાલકને ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં પાછળ બેઠેલી વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જેના પગલે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાર પાદ પાટણ સારવાર માટે લઇ જવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
Nov 17,2019, 21:26 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: કાંકરેજ પાસેથી શંકાસ્પદ ઘીનો ઝડપાયો જથ્થો
બનાસકાંઠાના કાંકરેજ પાસેથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. શિહોરી પોલીસે કરિયાણાની દુકાનમાં તપાસ કરી 17 કિલોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવામા આવ્યો છે.
Jun 6,2019, 11:03 AM IST
બનાસકાંઠા
દારૂ વેચવા મામલે ઠપકો આપતાં યુવકને મરાયો માર,વીડિયો વાયરલ
યુવકને વૃક્ષ સાથે બાંધીને માર મારવાનો વીડિયો થયો વાયરલ. વીડિયો બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા અરણીવાડા ગામનો હોવાનું જાણવા મળ્યું.
Jun 3,2019, 19:15 PM IST
Trending news
gujarat
સાયબર ક્રાઈમ ગર્લના રાઝ એક ડાયરીએ ખોલી નાખ્યા, હજુ એક મોબાઈલની શોધખોળ ચાલું!
Gujarat politics
માનહાનિની નોટિસ પર ગોપાલ ઈટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે
ajab gajab news
દુનિયાની ખૂંખાર જનજાતિ, જ્યાં છોકરીઓ જુવાન થતા જ કાપે છે આ 'ખાસમખાસ અંગ'
India Air Force
લો બોલો ! મા-બેટાએ કર્યો મોટો કાંડ, વેચી દીધી ભારતીય વાયુસેનાની જમીન, જાણો
Factory Blast
ભારતને કોની લાગી ખરાબ નજર? એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ તેલંગાણામાં 36 લોકોના મોત
gujarat
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, જાણો
Ahmedabad
અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, ભાઈએ આસામથી ફરિયાદ કરી
PM Svanidhi Yojana
ફક્ત આધાર બતાવો અને લઈ જાઓ 80 હજાર રૂપિયા! હવે સરકાર ગેરંટી વિના આપી રહી છે લોન
indian railway
1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરી હશે તો શું હવે ચૂકવવું પડશે વધેલું ભાડું ?
RSS ban
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત