हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lalkrishna Advani
Lalkrishna advani News
લાલકૃષ્ણ અડવાણી
93 વર્ષના થયા ભાજપના શિખર પુરુષ લાલકૃષ્ણ અડવાણી, PM મોદી, અમિત શાહે પાઠવી શુભેચ્છા
ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક સભ્ય અને દાયકાઓ સુધી BJPને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે સંઘર્ષ કરનારા રાજનીતિના શિખર પુરુષ લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. તેઓ 93 વર્ષના થયા.
Nov 8,2020, 12:51 PM IST
લોકસભા ચૂંટણી 2019
આજે કલોલમાં અમિત શાહનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, રાઉન્ડ-ધ-ક્લોક બેઠકો પણ કરશ
અડવાણીની સીટ પર લડી રહેલા અમિત શાહને તેમના પહેલા રોડ શોમાં જંગી પ્રતિસાદ મળ્યો હતો. જેના બાદ આજે તેમનો પ્રચાર કરતો રોડ શો કલોલમાં યોજાવા જઈ રહ્યો છે. આજે દિવસભર બેઠકો બાદ તેઓ સાંજે કલોલમાં રોડ શોમાં ઝંઝાવાતી પ્રચાર કરશે.
Apr 14,2019, 9:17 AM IST
લોકસભા ચૂંટણી 2019
પૌત્રીનું મોઢુ જોઈને અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું, જુઓ દાદાનો વ્હાલ વરસાવતો Video
અમિત શાહે આજે જંગી રોડ શો દ્વારા ગાંધીનગરમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે તેમના ઘરથી લઈને જનસભા, રોડ શો તથા ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરવાની દરેક પળે તેમનો આખો પરિવાર તેમની સાથે રહ્યો હતો. સવારે ઘરેથી નીકળતા સમયે તેઓ પૌત્રીને ખોળામાં લઈને રમાડતા દેખાયા હતા. તો ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પણ તેમણે પૌત્રીનું મોઢું જોયું હતું.
Mar 30,2019, 17:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
અમિત શાહ પાસે કેટલી મિલકત છે? આ આંકડો રજૂ કર્યો ઉમેદવારી પત્રમાં
હિતલ પારેખ/ગાંધીનગર : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગાંધીનગર બેઠક પર પોતાની દાવેદારી નોંધાઈ. મેગા રોડ શોમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ અમિત શાહે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેથી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભાનો જંગ લડશે. અમિત શાહના આ પ્રસંગે તેમની સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રામવિલાસ પાસવાન, જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતી વખતે તેમની સાથે રહ્યો. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરથી પાર્ટીના ઉમેદવાર અમિત શાહની એફિડેવિટની કોપી રજૂ કરી હતી. જેમાં તેમની મિલકત 53.90 લાખ હોવાનું તેમણે જણાવ્યું છે.
Mar 30,2019, 17:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
અમિત શાહે ઉમેદવારી પત્ર સાથે કરોડોની મિલકત દર્શાવી, જુઓ શું છે આંકડો
અમિત શાહે ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામા પ્રમાણે 53 લાખ 90 હજારની વ્યક્તિગત સંપત્તિ દર્શાવી છે. તેમણે પત્ની સોનલ શાહના નામે દર્શાવી 2 કરોડ 30 લાખની સંપત્તિ દર્શાવી છે.
Mar 30,2019, 16:30 PM IST
લોકસભા ચૂંટણી 2019
અમિત શાહે ભર્યું ઉમેદવારી ફોર્મ, જુઓ Videoમાં આખી પ્રોસેસ
મેગા રોડમાં ભાજપનું શક્તિ પ્રદર્શન કર્યા બાદ અમિત શાહનો કાફલો ગાંધીનગર ઉમેદવારી ભરવા પહોંચ્યો હતો. આ વેળાએ દિગ્ગજ નેતાઓ શિવસેના સુપ્રીમો ઉદ્વવ ઠાકરે, ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરુમ જેટલી, મનસુખ માંડવીયા ઉદ્ધવ ઠાકરે, પરિમલ નથવાણી, ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ તમામ નેતાઓની હાજરીમાં તેમણે ગાંધીનગર કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર સોંપ્યું હતું. અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતા સમયે તેમની સાથે રહ્યો હતો. તેમની પત્નીએ તેમને ઉમેદવારી ભરતા પહેલા હાર પહેરાવ્યો હતો. તો સાથે જે તેમની પુત્રવધૂ પણ નાનકડી દીકરીને લઈને હાજરી રહી હતી.
Mar 30,2019, 14:30 PM IST
લોકસભા ચૂંટણી 2019
Pics: અમિત શાહની રેલી જોઈને એવુ લાગશે કે આખું અમદાવાદ રસ્તા પર ઉતરી આવ્યું
અમદાવાદમાં નારણપુરથી નીકળેલી અમિત શાહની મેગા રેલીને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. રસ્તામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જેના બાદ હવે અમિત શાહ ગાંધીનગર જવા રવાના થયા છે. અહીં તેઓ લોકસભા 2019ની ચૂંટણી માટે ઉમેદવારી ભરશે.
Mar 30,2019, 13:23 PM IST
લોકસભા ચૂંટણી 2019
જે ‘વડીલ નેતા’ની ટિકીટ છીનવી, તેમના જ નામનો ઉલ્લેખ અમિત શાહે સભામાં કર્યો
આજે અમિત શાહે શક્તિ પ્રદર્શન બતાવીને ગાંધીનગરનું પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. કોંગ્રેસના પેટમાં ફાળ પડે અને 26 સીટ પર જીતનું સપનુ ચકનાચૂર થઈ જાય તેવું શક્તિ પ્રદર્શન આજે ભાજપ દ્વારા કરવામા આવ્યું છે. ત્યારે આ પ્રસંગે કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં આંખે ઉડીને વળગે તેવી હાજરી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની રહી હતી. અમિત શાહે પોતાના સંબોધનમાં લોકોને ભાજપને જંગી જીત અપાવવાની અપીલ કરી હતી. પણ તેમની સ્પીચમાં તેમણે એલ.કે.અડવાણીનો બે વાર ઉલ્લેખ કર્યો હતો. જેનુ પત્તુ કાપીને અમિત શાહ આજે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે, તેમનો જ ઉલ્લેખ સભાને સંબોધન વખતે કર્યો હતો.
Mar 30,2019, 12:22 PM IST
બાબરી મસ્જિદ
બાબરી મસ્જિદઃ નિર્માણથી ધ્વંસ સુધીની ટાઈમલાઈન
6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદનું નિર્માણ 1528માં મોઘલ બાદશાહ બાબરના કમાન્ડર મીર બાકી દ્વારા કરવામાં આવ્યું છે. બાબરી મસ્જિદના ધ્વંસ બાદ તેના ઉપર આજ સુધી રાજકારણ ગરમાયેલું રહ્યું છે ત્યારે આવો જાણીએ તેના નિર્માણથી આજ સુધીની તવારીખી સફર...
Dec 6,2018, 7:30 AM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ