हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
72/ 2
(23)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lok Sabha Result 2024
Lok sabha result 2024 News
india
NDA સરકાર: ગુજરાતમાંથી કોણ થશે IN, કોણ થશે OUT? આ નેતાઓના તો નસીબ ખરાબ
Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, આ પરિણામથી વિપક્ષમાં આનંદ છવાયો છે, હા તેમને સત્તા નથી મળી, પરંતુ તેમનો હરખ સમાતો નથી. તેમના હરખનું કારણ ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી તે છે. આ બધા વચ્ચે ગુજરાતની નજર ગુજરાતમાંથી કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેના પર છે.
Jun 6,2024, 17:15 PM IST
Lok Sabha Result 2024
હવે પરીક્ષા! મોદી પાસે નથી ગઠબંધન સરકાર ચલાવવાનો અનુભવ, નીતિશ અને નાયડું છે પલટુરામ
સીએમ-પીએમ રહેતા અત્યાર સુધી નરેન્દ્ર મોદીએ ભાજપની બહુમતની સરકાર ચલાવી છે. આ વખતે 12 સહયોગી દળોથી તાલમેલ કરી સરકાર ચલાવવી પડશે. હવે ગઠબંધન સરકારમાં ચંદ્રબાબૂ નાયડૂ અને નીતીશ કુમાર મજબૂત સ્થિતિમાં હશે. તેની અસર યુસીસી, એક દેશ એક ચૂંટણી જેવા મોટા એજન્ડા પર પણ પડશે.
Jun 5,2024, 17:19 PM IST
Kerala News
કેરલમાં પ્રથમવાર જીત્યું ભાજપ, સુરેશ ગોપીએ ત્રિશૂર લોકસભા સીટ પર મેળવી જીત
Suresh Gopi Lok Sabha Election Results 2024: ભાજપ ઉમેદવાર સુરેશ ગોપીએ ત્રિશૂરમાં 74 હજાર કરતા વધુ મતથી જીત મેળવી છે. કેરલમાં આખરે કમળ ખીલી ગયું છે. સુરેશ ગોપીએ તિરૂવનંતપુરમ સ્થિત ઘર પર જીતનો જશ્ન મનાવ્યો છે.
Jun 4,2024, 19:09 PM IST
lok sabha result
શરૂઆતી ટ્રેન્ડમાં સૌથી મોટો ધડાકો! ગુજરાતની આ 6 લોકસભા બેઠકો પર જીતશે કોંગ્રેસ?
Gujarat Lok Sabha Election Result 2024: ગુજરાતમાં આ વખતે માહોલ બદલાયો છે. પહેલાં અને બીજા રાઉન્ડમાં કોંગ્રેસ કેટલીક સીટો પર આગળ ચાલી રહી છે. આ સ્થિતિ હાલ પરિસ્થિતિમાં પરિવર્તનનો ઈશારો કરી રહી છે. જો આજ પ્રકારનું વલણ રહ્યું તો ગુજરાતમાં ભાજપના ભારે લપડાક પડી શકે છે.
Jun 4,2024, 10:05 AM IST
Loksabha election 2024
જો કોઈને બહુમતી ન મળે તો બંધારણની રક્ષા કરો, 7 પૂર્વ જજોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
Lok Sabha Chunav 2024 Result: સેવાનિવૃત્ત ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઈ. ચંદ્રચૂડ અને મુખ્ય ચૂંટણી કમિશનરને પણ આગ્રહ કર્યો કે જો વર્તમાન સત્તામાં રહેલી સરકાર જનાદેશ ગુમાવી દે તો તે સત્તાના સુચારૂ હસ્તાંતરણ નક્કી કરી બંધારણની મર્યાદા યથાવત રાખે.
Jun 3,2024, 23:37 PM IST
Trending news
surat
સુરતમાં વધુ એક પરિવાર હિંમત હાર્યો! પિતાનો બે પુત્રો સાથે સામુહિક આપઘાત
belly fat
જિમ-ડાયટિંગ છોડો, બસ અપનાવો આ દેશી ઉપાય, 1 મહિનામાં ઘટી જશે 8 કિલો વજન!
Feeding Pigeons
કબૂતરોને દાણા નાખવા પર થઈ શકે છે જેલ, કોર્ટનો કડક નિર્ણય
AI
આ 40 નોકરીઓને AI થી સૌથી વધુ ખતરો, માઇક્રોસોફ્ટની સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
India U19 vs Australia U19
ભારતની અન્ડર-19 ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓને મળ્યું સ્થાન, ઓસ્ટ્રેલિયામાં રમશે
lions
ગુજરાતના સાવજો પર મોટું સંકટ, ભેદી રોગના ઝપેટમાં આવ્યા, દોઢ મહિનામાં 8 ના મોત
Ravindra Jadeja
રવિન્દ્ર જાડેજાની બહેને ઉઠાવી મોટી માંગ, ભાઈને સરકાર તરફથી મળવું જોઈએ આ મોટું સન્માન
US Tariffs
10-15 ટકા ટેરિફની વાત થઈ હતી, અમે દેશના હિતમાં જરૂરી દરેક પગલાં લઈશું : સરકાર
Causes Of Lung Cancer
પુરૂષોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે આ ખતરનાક કેન્સર, ઝડપથી લઈ જાય છે મોતની નજીક
KL Rahul
કેએલ રાહુલનું ચમકશે કિસ્મત, કેપ્ટનશીપ સાથે મળશે 25 કરોડ રૂપિયા !