हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Micromax
Micromax News
Top 5 Best Smartphones
10 હજારથી ઓછી કિંમતના Top 5 Best Smartphones, ફીચર્સ જોઈને થશે કે અત્યારે જ ખરીદી લઉ
નવી દિલ્હીઃ જાણીતી બ્રાંન્ડના 10 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતના સ્માર્ટ ફોન લોંચ થતાની સાથે લોકપ્રિય બની ગયા છે. જો તમે 10 હજારથી ઓછી કિંમતના સારા સ્માર્ટ ફોન લેવાનું વિચારી રહ્યા છો તો આ ફોન ખાસ તમારા માટે જ છે. આજે તમને એવા ટોપ-5 સ્માર્ટ ફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ખુબ જ સારા છે. સારો કેમરો, બેટરી અને ગેમિંગ પરફોર્મન્સ પણ લાજવાબ છે. ટોપ-5ના લીસ્ટમાં Micromax IN 2b, Realme Narzo 30A, Moto E7 Plus, Realme C25 અને Realme C21Y સ્માર્ટ ફોનનો સમાવેશ થાય છે. આ ફોન વિશે જાણીને તમે ખુદને ખરીદવાથી નહીં રોકી શકો.
Nov 18,2021, 16:05 PM IST
Micromax
ધમાકેદાર વાપસી માટે તૈયાર Micromax, લોન્ચ કરશે 20 નવા સ્માર્ટફોન
સ્માર્ટફોન માર્કેટમાં માઇક્રોમેક્સ 20 નવા સ્માર્ટફોનની સાથે ધમાકેદાર વાપસી કરવાની છે. રિપોર્ટ્સ પ્રમાણે કંપની સપ્ટેમ્બરના અંતમાં પોતાનો નવો એક સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.
Aug 27,2020, 18:15 PM IST
make in india
આ દમદાર ભારતીય Smartphones વિશે ખાસ જાણો, ચીની કંપનીઓને આપે છે જબરદસ્ત ટક્કર
ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ઘરેલુ બજારમાં ચીની ઉત્પાદનોનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. આવામાં મોટાભાગના લોકો ચીની સ્માર્ટફોનનો પણ ખુબ વિરોધ કરી રહ્યાં છે. તમારા મનમાં પણ ચીની સ્માર્ટફોન્સની જગ્યાએ ભારતીય મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ ખરીદવાનો વિચાર આવતો હશે. પરંતુ અનેકવાર બ્રાન્ડ્સની જાણકારી ન હોવાના કારણે લોકોના મનમાં કન્ફ્યૂઝન રહેતી હોય છે. અહીં તમને ભારતમાં જ બનનારા કેટલાક જબરદસ્ત સ્માર્ટફોન્સની જાણકારી આપીએ છીએ.
Jun 24,2020, 11:50 AM IST
માઇક્રોમેક્સ
આ કંપનીએ લોન્ચ કરી સસ્તી SMART TV સીરીઝ, 14 હજારથી ઓછી છે કિંમત
ઇલેક્ટ્રિક પ્રોડક્ટ બનાવનાર ઘરેલૂ કંપની માઇક્રોમેક્સ ઇંફોર્મેટિક્સ લિમિટેડ (Micromax)એ મંગળવારે એંડ્રોઇડ ટીવીની નવી સીરીઝ 13,999 રૂપિયાથી કરી. 32 ઇંચ (80 સે.મી), 40 ઇંચ (120 સે.મી) અને 43 ઇંચ (109 સે.મી) એંડ્રોઇડ ટીવી 16 : 9 એસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. માઇક્રોમેક્સે કહ્યું કે ટીવી યૂજર્સને ગૂગલના સત્તાવાર પ્લે સ્ટોર, ગેમ્સ, મૂવી અને મ્યૂઝિકની સુવિધા તેનાથી મળશે.
Jul 10,2019, 13:58 PM IST
RV400
Revolt એ લોન્ચ કરી ભારતની પ્રથમ Al બાઇક RV400, મોબાઇલ ફોનથી થશે સ્ટાર્ટ
માઇક્રોમેક્સ (Micromax) અને Revolt Intellicorp ના સંસ્થાપક રાહુલ શર્માએ ભારતમાં પહેલી ઇલેક્ટ્રિક લોન્ચ કરી છે. આ બાઇક આર્ટિફિશિયલ ઇંટેલિજેંસી ટેક્નિકથી સજ્જ છે. તેને તમે મોબાઇલ ફોન વડે પણ સ્ટાર્ટ કરી શકો છો. બાઇકમાં કિક સ્ટાર્ટ અને સેલ્ફ બંને સુવિધા આપવામાં આવી છે. આ બાઇક પેટ્રોલથી નહી પરંતુ બેટરીથી ચાલે છે.
Jun 19,2019, 12:33 PM IST
માઇક્રોમેક્સ
5000 માં ઇચ્છો છો વિદેશી ફોન જેવા ફીચર્સ? માર્કેટમાં આવ્યો આ સ્માર્ટફોન
4જી આવ્યા બાદથી સસ્તા સ્માર્ટફોનની ડિમાંડ વધી ગઇ છે. જોકે, 4જી સિમકાર્ડ ફક્ત સ્માર્ટફોનમાં સપોર્ટ કરે છે, જેના લીધે તેનું વેચાણ વધી ગયું છે. ખાસકરીને ગ્રામીણ અને નાના શહેરોમાં સસ્તા સ્માર્ટફોનની ડિમાંડ વધુ છે. બજારના આ વર્ગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને Micromax ને ione લોન્ચ કર્યો છે. આ ફોનમાં એવું કોઇ નવું ફીચર નથી જેની અલગથી વાત કરવાની જરૂર છે. આ ફોનની સૌથી મોટી ખાસ વાત એ છે કે આ ફક્ત 4,999 રૂપિયાનો છે. માર્કેટમાં હાલ બીજા ફોનના ફીચર્સની તુલના કરીએ તો Micromax ione ખૂબ સસ્તો છે.
May 20,2019, 14:45 PM IST
Trending news
surat
માંડ માંડ બચ્યો બાળક, BRTS કોરિડોરમાં સાયકલ લઈને ઘૂસેલા બાળકનો આબાદ બચાવ, CCTV ફૂટેજ
Masturbation
હસ્તમૈથુન અને ગંદી ફિલ્મો શું તમે જોવાનું છોડી શકતા નથી? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો..
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે