हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
minimum temperature
Minimum temperature News
Gujarat Weather
આખરે જેનો ડર હતો એ જ થશે! હવે વધશે ગુજરાતીઓની મુશ્કેલી, આ આગાહીથી છૂટી જશે પરસેવો
Gujarat Weather Update: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો ના હોય તેવું કહીએ તો ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. માવઠા બાદ ઠંડીનો હળવો જે રાઉન્ડ આવ્યો હતો તે પછી હવે તાપમાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. જોકે ગરમીનો પારો ઉચકાય તે પહેલા નલિયા સહિત અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા છે. જ્યારે રાજ્યના ઘણાં ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી નોંધાયો હતો.
Mar 9,2024, 12:41 PM IST
Ooty
પ્રવાસીઓના હૉટ ફેવરિટ સ્પોટ એવા ઊટીમાં 2.5 ડિગ્રી તાપમાન, છોડ પર બરફ પથરાયો...
Frost forms on plants in Ooty shivers as minimum temperature dips to 2.5 degrees
Jan 27,2024, 10:59 AM IST
Winter Alert
ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા વચ્ચે દિલ્હીમાં યલ્લો એલર્ટ જાહેર, IMD એ આપી ચેતવણી
સમગ્ર ઉત્તર ભારત ઠંડીના કારણે ઠંડક ઠુંઠવાઇ ગયું છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પારો ગગડ્યો છે. પહાડો પર હિમવર્ષા બાદ ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસ સુધી પહોંચી ગયું છે. દિલ્હીમાં ઠંડી દરરોજ રેકોર્ડ તોડી રહી છે. કોલ્ડવેવના કારણે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
Dec 19,2021, 12:52 PM IST
ઠંડી
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, 13 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં ઠંડુંગાર
શુક્રવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાનમાં 15.9 ડિગ્રી નોધાયું હતું. મોડી રાત્રે ઠંડા પવનો ફૂકાતા લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનો વારો આવ્યો હતો.
Dec 1,2018, 9:13 AM IST
Trending news
Vice President Jagdeep Dhankhar
ધનખડના રાજીનામાં પછી કોણ બનશે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ? આ નામ પર ચાલી રહી છે ચર્ચા
Vice President
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું, આર્ટિકલ 67(A)નો આપ્યો હવાલો; શું જણાવ્યું કારણ
Baldness treatment
ટાલ પડવી પરમેનેન્ટ નથી, વૈજ્ઞાનિકનો દાવો- હવે સર્જરી-દવા વગર પોસિબલ છે હેર રિગ્રોથ
tallest building of pakistan
કેટલું ઊંચું છે પાકિસ્તાનનું બુર્જ ખલીફા, કયા શહેરમાં છે પાડોશીની સૌથી ઊંચી ઇમારત
New UPI Rule
સરકારનો મોટો નિર્ણય, હવે યુઝર્સ UPI દ્વારા જ ઉપાડી શકશે ગોલ્ડ લોન કે FDના પૈસા
Gautam Adani
અદાણી ગ્રુપ આ બિઝનેસમાં કરશે 960000000000 રૂપિયાનું રોકાણ, જાણો
Maruti Suzuki first electric car
ગુજરાતના સાણંદમાં બની આ કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, વિદેશમાં થશે વેચાણ
Sanjay Kaul
સંજય કૌલે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તરીકે સંભાળ્યો ચાર્જ, જાણો
government employee
રક્ષાબંધન પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, DAમા 4% વધારાની સંભાવના!
cancer
સવારે ઉઠીને શરીર આ સંકેત આપે તો હોઈ શકે છે ખતરનાક કેન્સર, સીધા ડોક્ટર પાસે પહોંચો