हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mob
Mob News
UK
બ્રિટનના લીડ્સમાં તોફાન ફાટી નીકળ્યા, રસ્તાઓ પર ઉત્પાત, આગજની અને હિંસા, જુઓ Video
આ તોફાનોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી તરફથી બાળકોને તેમના માતાપિતાથી અલગ કરીને ચાઈલ્ડ કેર હોમમાં રાખવાનું કહેવાઈ રહ્યું છે. જેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી ગયા છે. વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીડ્સના હેયરહિલ્સ વિસ્તારની લક્ઝરી સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય મુજબ પાંચ વાગે લોકોની ભીડ ભેગી થવાની શરૂ થઈ ગઈ હતી.
Jul 19,2024, 10:20 AM IST
gujarat
અમદાવાદના દરિયાપુરમાં મદરેસાના સર્વે દરમિયાન 100થી વધુ બદમાશોના ટોળાએ ટીમ પર હુમલો કર્યો
Gujarat: Mob of over 100 miscreants attack team during survey of Madrassa in Ahmedabad's Dariapur
May 18,2024, 16:30 PM IST
Russia
રશિયામાં રનવે પર પેલેસ્ટાઈન સમર્થકોની ધમાલ, પ્લેનમાં શોધવા લાગ્યા યહૂદી, એરપોર્ટ બંધ
રશિયન વિમાન એજન્સીએ દાગેસ્તાનના મુખ્ય એરપોર્ટને રવિવારે બંધ કરી દીધુ અને ફ્લાઈટ્સનો માર્ગ બદલી નાખ્યો. જેનું કારણ હતું ઈઝરાયેલથી એક વિમાન આવવાના સમાચાર મળ્યા બાદ પેલેસ્ટાઈન સમર્થકોની ભીડે ઈઝરાયેલી નાગરિકોની શોધમાં ત્યાં ધામા નાખ્યા.
Oct 30,2023, 8:46 AM IST
Rajkot
રાજકોટમાં પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ: ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું, 25ની અટકાયત
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા શ્રાવણીયો જુગાર રમાતા શખ્સો સામે લાલઆંખ કરી છે. ગત મોડી રાત્રીનાં રાજકોટનાં થોરાળા વિસ્તારમાં કુબલીયાપરા, મચ્છી ચોક સહિતનાં વિસ્તારમાં પોલીસે જુગારને લઇને દરોડા કર્યા હતા.
Sep 6,2023, 20:41 PM IST
gujarat news
વાવાઝોડાની દહેશત વચ્ચે અચાનક જુનાગઢમાં શું થયું? DySP સહિત અનેક પોલીસકર્મી ઘાયલ
JunagadhCommotion : હજુ તો બિપરજોય વાવાઝોડાની અસરમાંથી ગુજરાત મુક્ત નથી થયું ત્યાં જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં દરગાહનું ડિમોલિશન કરવાની નોટિસ પર વિવાદ થયો અને બાદમાં તોફાનો થયા. ગેરકાયદે બનેલી ડિમોલિશનની નોટિસ મળતા ટોળું બેકાબૂ બન્યું. પોલીસે તોફાનની આશંકા સાથે પહેલા જ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે રોષે ભરાયેલા ટોળાએ હિંસા અને તોફાન કરી એસટીના કાચ તોડ્યા. આ સાથે બેકાબૂ બનેલા ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો.
Jun 17,2023, 11:01 AM IST
driver
AHMEDABAD માં JCB અકસ્માત મામલે ચાલક અને ટોળાએ સામસામે ફરિયાદ નોંધાવી
શહેરના ખોખરામાં અનુપમ બ્રિજના નિર્માણ સમયે દિવાલ પડતા પિતા-પુત્રીના મોતનો મામલે આખરે પોલીસે ફરિયાદ નોધી છે. મૃતકના ભાઈએ JCB ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા JCBના ડ્રાઈવરે ટોળા સામે મારામારી અને વાહનને નુકશાન પહોચાડ્યું હોવાનો પણ ફરિયાદમાં આરોપ લગાવતા ગોમતીપુર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
May 22,2022, 19:16 PM IST
Bhavnagar
Bhavnagar: કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થર મારનાર એક વ્યક્તિનો ટોળાએ જીવ લીધો
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ લોહિયાળ બન્યું છે. ચૂંટણીની હારજીત બાદ એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી છે. ઘોઘાના સણોદર ગામે ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનો જીવ જતા જંગ લોહિયાળ બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદી બાદથી કોંગ્રેસ સતત આ પાલિકા જીતતું આવ્યું છે. અત્યાર સુધી ક્યારે પણ આ પાલિકામાં ભાજપ જીતી શક્યું નથી. પહેલીવાર ભાજપે આ પાલિકા કબ્જે કરી લીધી છે.
Mar 2,2021, 20:06 PM IST
Madhya Pradesh
VIDEO: 8 વર્ષની બાળકી પર ચાકૂની અણીએ રેપ, ભીડે આરોપીને કોર્ટમાં જ માર્યો
Bilaspur rape case: સરકંડામાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને પોલીસે સીજે કોર્ટમાં હાજર કર્યો. પોલીસ જેવો આરોપીને કાર્યવાહી બાદ જેલમાં લઈ જવા માટે કોર્ટમાંથી બહાર લાવી કે ભીડે તેના પર હુમલો કરી દીધો.
Dec 7,2019, 16:13 PM IST
હોંગકોંગ
હોંગકોંગઃ ચહેરો ઢાંકીને આવેલી ભીડે રેલવે સ્ટેશનમાં મુસાફરો પર કર્યો હુમલો
હોંગકોંગમાં લોકશાહી સમર્થક રેલી કાઢવામાં આવી હતી, આ રેલીમાંથી કેટલાક લોકોએ અચાનક જ સામાન્ય નાગરિકો પર હુમલો કરી દેતાં પોલીસને બળપ્રયોગ કરવા માટે મજબૂર થવું પડ્યું હતું
Jul 22,2019, 17:46 PM IST
અમદાવાદ
અમદાવાદ: યુવક પર ટોળાએ કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ
જોકે જોધપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચે ત પહેલાં જ મારામારી કરવા આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા. પરંતુ તેમની હરકત સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે
Mar 23,2019, 9:35 AM IST
Trending news
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો