हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Money Saving tips
Money saving tips News
Money Saving tips
પગાર ઓછો છે? કોઈ વાંધો નહીં, 40-30-20-10 ફોર્મ્યુલા અપનાવો, થશે પૈસાનો વરસાદ
Money Saving Tips: વધતી જતી મોંઘવારી વચ્ચે ઓછા પગારમાં ઘર ચલાવવું એ આજે દરેક મધ્યમ વર્ગના પરિવાર માટે એક મોટો પડકાર છે. આ લેખમાં, અમે તમને જણાવીશું કે તમે 40-30-20-10 ફોર્મ્યુલા અપનાવીને તમારા પગારનું સ્માર્ટલી કેવી રીતે સંચાલન કરી શકો છો. આ ઉપરાંત, અમે તમને બજેટ બનાવવાથી લઈને આવક અને બચત કરવાની ટેવ સુધીના સરળ અને અસરકારક પગલાં જણાવીશું.
Jun 5,2025, 15:31 PM IST
Fixed Deposit
FD તોડાવાય કે તેના પર લોન લેવાય? ના બેન્ક બતાવશે કે ના કોઈ CA, જાણો શેમાં મળશે ફાયદો
FD vs Loan: જ્યારે પણ રૂપિયાની જરૂરત પડે છે, ત્યાર દરેક વ્યક્તિ સૌથી પહેલા પોતાની બચતનો ઉપયોગ કરવા માંગે છે. કેટલાક લોકો તો તેમની FD (Fixed Deposit) પણ તોડાવી નાખે છે, પરંતુ શું આવું કરવું યોગ્ય છે? એ જ FD પર નાની લોન કેમ ન લો. મોટાભાગના લોકો માને છે કે લોનથી દૂર રહેવું જોઈએ. જો કે, આ વિચારવું એકદમ યોગ્ય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં લોન લેવી ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે. જો તમે પણ રૂપિયા માટે FD તોડવાનું વિચારી રહ્યા છો તો થોડી વાર રાહ જુઓ. મોટા ભાગના કિસ્સાઓમાં તમે FD સામે લોન લઈ શકો છો, જેનાથી તમને ફાયદો થશે.
Apr 14,2025, 16:22 PM IST
Chanakya Niti
Chanakya Niti: આ 4 લોકોથી ધનના દેવી હંમેશા રહે છે દુર, આર્થિક સમસ્યાઓ નથી છોડતી પીછો
Chanakya Niti: ચાણક્ય નીતિમાં એવા લોકો વિશે પણ જણાવવામાં આવ્યું છે જે મહેનત કરીને થાકી જાય તો પણ ધન કમાઈ શકતા નથી. આવા લોકોના ઘરમાં ધન ક્યારેય ટકતું નથી. લાખો રૂપિયા કમાતા હોય તો પણ અણધાર્યા ખર્ચમાં રૂપિયા વહી જાય છે. આવું એવા લોકો સાથે થાય છે જે લોકો આ ચાર ખોટી આદત ધરાવતા હોય.
Apr 28,2024, 14:49 PM IST
saving tips
આ ટીપ્સ અપનાવશો તો બેંક એકાઉન્ટ અને ખિસ્સું હંમેશા રહેશે ભરેલું, અપનાવો આ આદતો
Financial Tips: પૈસાની બચત માટે ખર્ચ પર લગામ લગાવવી ખુબ જરૂરી છે. હવે સવાલ છે કે કયાં પ્રકારના ખર્ચ ઓછા કે બંધ કરી શકાય છે, જેથી પૈચાની બચત થવા લાગે. આવો જાણીએ..
Mar 24,2024, 9:29 AM IST
Money Saving tips
દર મહિને મળશે રૂ. 9,000 આવક, પોસ્ટ ઓફિસની આ શ્રેષ્ઠ યોજનામાં કરો રોકાણ
Investment Tips: પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરવાથી, તમને અન્ય બેંકોની તુલનામાં સારું વ્યાજ મળે છે અને આ યોજનામાં એકવાર રોકાણ કરીને તમે દર મહિને વ્યાજના રૂપમાં માસિક આવક મેળવી શકો છો.
Mar 11,2023, 22:22 PM IST
Vastu Shastra
Money Vastu Tips: ખિસ્સામાં નથી ટકતા રૂપિયા? આ સરળ ઉપાયથી થશે ધનવર્ષા
Vastu Remedies for Saving Money: આજકાલ દરેક વ્યક્તિની એક જ સમસ્યા છે કે ગમે તેટલા પૈસા કમાયા પછી બાકી રહે. મહિનો પૂરો થાય તે પહેલાં જ ખિસ્સું ખાલી થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં આવા જ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જો તેનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ ઓછી આવકમાં પણ ઘણી બચત કરી શકે છે. ઉપરાંત, તેને જીવનમાં ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી. આવો જાણીએ વાસ્તુશાસ્ત્રની મહાન ટિપ્સ.
Jan 8,2023, 15:48 PM IST
Viral News
Viral News: માત્ર 29 વર્ષની ઉંમરે કરી 7 કરોડ રૂપિયાની બચત! જાણો Saving ની Best Tips
આ દુનિયામાં કદાચ જ કોઈ વ્યક્તિ એવુ હશે જે અમીર બનવાની (How To Become Rich) ઈચ્છા ના રાખતા હોય. લોકો ઓછા સમયમાં કરોડપતિ બનવાની ઈચ્છા રાખતા હોય છે. અને તેના પર અમલ કરવા માટે ખુબ પ્રયત્નો કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં मीडिया (Social Media) 29 વર્ષીય મહિલાએ કરોડો રૂપિયાની બચત કરી લીધી છે. અને હવે તે લોકોને મની ઈન્વેસ્ટમેન્ટ્સ ટીપ્સ (Money Investment Tips) આપી રહી છે.
Sep 13,2021, 9:05 AM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ