हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mukesh ambani company
Mukesh ambani company News
mukesh ambani
પૈસા તૈયાર રાખજો ! IPO લઈને આવી રહી છે મુકેશ અંબાણીની આ કંપની
Upcoming IPO: મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ કંપનીના IPOની ચર્ચા છેલ્લા એક વર્ષથી થઈ રહી છે. રિલાયન્સે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે તેની સહયોગી કંપનીને લિસ્ટ કરશે.
May 3,2025, 13:35 PM IST
Business News
રોકાણકારોમાં હરખ! ડિવિડન્ડ આપશે અંબાણીની આ કંપની, 25 એપ્રિલે કરશે જાહેરાત !
Mukesh Ambani: આ બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25 (Q4FY25) ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, ઇક્વિટી શેર પર ડિવિડન્ડની ભલામણ કરવામાં આવશે.
Apr 18,2025, 21:04 PM IST
mukesh ambani
મુકેશ અંબાણીની આ કંપની જર્મનીની આલિયાન્ઝ કંપની સાથે કરશે જોડાણ
Mukesh Ambani: આલિયાન્ઝે બજાજ ગ્રુપ સાથેના તેના 24 વર્ષના સંયુક્ત સાહસના અંતની જાહેરાત કરી હતી. જર્મનીની અગ્રણી કંપની આલિયાન્ઝ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની અને બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં તેનો 26% હિસ્સો તેના ભારતીય ભાગીદારને $2.8 બિલિયનમાં વેચશે.
Mar 19,2025, 9:04 AM IST
mukesh ambani
Penalty: મુકેશ અંબાણીની કંપની પર લગાવવામા આવી 125 કરોડની પેનલ્ટી, જાણો કારણ
Penalty: પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર બેટરી સેલના મોરચે સ્થાનિક ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહી છે. જેનાથી વિદેશી દેશો પર નિર્ભરતા ઓછી થશે. રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડે આ માટે સફળ બોલી લગાવી હતી.
Mar 3,2025, 14:13 PM IST
mukesh ambani company
20 રૂપિયાની નિચે આવ્યો મુકેશ અંબાણીની આ કંપનીનો શેર, અચાનક રોકાણકારોની ભારે ખરીદી
Mukesh Ambani Share: ટેક્સટાઇલ કંપનીનો શેર મંગળવારે અને 07 જાન્યુઆરીના રોજ 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર રૂ. 19.85ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 39.24 રૂપિયા છે. આ ભાવ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં હતા.
Jan 7,2025, 19:06 PM IST
mukesh ambani
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી
Reliance: ઉર્જાથી માંડીને ફેશન સુધી, ઇન્ટરનેટથી માંડીને લોટ-દાળ સુધી... રિલાયન્સનું 1985000 કરોડ રૂપિયાનો બિઝનેસ દિવસે ને દિવસે ફેલાતો જાય છે હવે મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે. રિલાયન્સ ઇંડ્સ્ટ્રીઝ કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસને લઇને મોટો પ્લાન બનાવી રહી છે.
Apr 26,2024, 23:38 PM IST
reliance share price
ગૌતમ અદાણી બાદ મુકેશ અંબાણીની ખુરશી પણ ખતરામાં, એશિયામાંથી છીનવાઈ શકે છે બાદશાહત
Reliance Share Price: કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં આ વર્ષે 11.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અત્યારે તે 75.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 12મા નંબરે છે. એશિયાઈ અમીરોની યાદીમાં અંબાણી નંબર વન પર છે. પરંતુ તેમની ખુરશી જોખમમાં છે.
Mar 27,2023, 23:50 PM IST
reliance insurance
LICની વધશે મુશ્કેલીઓ ! મુકેશ અંબાણી ઈન્સ્યોરન્સ સેક્ટરમાં મચાવશે ખળભળાટ
Jio Financial Services: ટેલિકોમ બાદ હવે Jio ઈન્સ્યોરન્સ સેક્ટરમાં પ્રવેશવા જઈ રહ્યુ છે. Jioના આ આયોજનથી LIC સહિત તમામ વીમા કંપનીઓની મુશ્કેલી વધી જશે. રિલાયન્સ પાસે વિશાળ ડેટાબેઝ છે, જે તેમને આ ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવામાં મદદ કરશે. હેલ્થ સેક્ટરમાં રિલાયન્સની એન્ટ્રીથી વીમા કંપનીઓની ચિંતા વધી છે.
Mar 24,2023, 8:59 AM IST
Trending news
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી