हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Petrol price in Delhi
Petrol price in delhi News
Petrol Diesel price
દેશની જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમા લાગ્યો આંચકો કે રાહત? તમારા શહેરમાં શું થયો ફેરફાર
Petrol-Diesel Price 06 April 2025: દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટરના દરે ઉપલબ્ધ છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ 103.50 રૂપિયા અને ડીઝલ 92.13 રૂપિયા પ્રતિ લીટરના દરે ગ્રાહકોને મળશે. કોલકાતામાં આજે પેટ્રોલની કિંમત 105.01 રૂપિયા અને ડીઝલની કિંમત 90.74 રૂપિયા પ્રતિ લીટર રહેશે. આજે ચેન્નાઈમાં પેટ્રોલ 100.93 રૂપિયા અને ડીઝલ 92.32 રૂપિયા પ્રતિ લીટરના જૂના ભાવે મળશે.
Apr 6,2025, 8:07 AM IST
petrol-diesel price
ચૂંટણી બાદ 15 રૂપિયા મોંઘુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, જાણો તેની પાછળના 3 મોટા કારણ
રશિયા તરફથી યુક્રેન પર હુમલો કરાયા બાદ ક્રૂડ ઓયલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. તેની અસર હવે ઘરેલૂ બજાર પર થઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે નવી કિંમતો 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ લાગૂ થઈ શકે છે.
Feb 25,2022, 14:24 PM IST
Petrol price
જનતાને મળી મોટી રાહત!, પેટ્રોલના ભાવમાં ધરખમ ઘટાડો
: Petrol Price Today: વધતી મોંઘવારી વચ્ચે દેશની રાજધાનીમાં જનતાને મોટી રાહત મળી છે.
Dec 1,2021, 13:36 PM IST
પેટ્રોલના ભાવ
Petrol Diesel Price: સસ્તુ થયું ડીઝલ, જાણો ગુજરાતમાં શું છે આજે પેટ્રોલનો ભાવ
સરકારી ઓઇલ કંપનીઓએ શનિવારના ડીઝલના ભાવમાં સમાન્ય જનતાને રાહત આપી છે. ત્યારે પેટ્રોલના રેટ્સ આજે સ્થિર છે. છેલ્લા 3 દિવસમાં બીજી વખત ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. IOCLની વેબસાઇટ અનુસાર, આજે ડીઝલમાં 13 પૈસાનો ઘટાડો થયો છે. આ રાહત બાદ ગુજરાતમાં એક લીટરનો ભાવ 78.84 રૂપિયા છે. જાણો ક્યાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ...
Sep 5,2020, 12:23 PM IST
પેટ્રોલના ભાવ
Petrol Diesel Price: 13 દિવસમાં 1.51 રૂપિયા મોંઘુ પેટ્રોલ, જાણો આજના ભાવ
શુક્રવારના પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 13 દિવસમાં અત્યાર સુધીમાં 11 વખત પેટ્રોલના ભાવ વધ્યા છે. આજે રાજધાનીમાં પેટ્રોલની કિંમતમાં 11 પૈસાનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટરનો ભાવ 81.94 રૂપિયા છે. ત્યારે ડીઝલના ભાવમાં 27 દિવસથી કોઇ ફેરફાર થયો નથી. 13 દિવસમાં અત્યાર સુધીમાં પેટ્રોલ 1.51 રૂપિયા સુધી મોંઘુ થયું છે. આવો ચેક કરીએ મહાનગરોના ભાવ.
Aug 28,2020, 15:29 PM IST
પેટ્રોલ
રાહત! સતત 5મા દિવસે પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો, ડીઝલના ભાવ સ્થિર
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 72.60 રૂપિયા, 75.32 રૂપિયા, 78.28 રૂપિયા, અને 74.45 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ કોઇ ફેરફાર ક્રમશ: 65.75 રૂપિયા, 68.16 રૂપિયા, 68.96 રૂપિયા અને 69.50 રૂપિયા પ્રતિ લીટર છે.
Nov 5,2019, 11:09 AM IST
પેટ્રોલ-ડીઝલ
નવા વર્ષના પહેલા સામાન્ય માણસને રાહત, 69 રૂપિયાથી નીચે જશે પેટ્રોલનો ભાવ
વર્ષના છેલ્લા દિવસે પણ સામાન્ય માણસને પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં રાહત મળી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમત સોમવારથી સતત ઘટી રહી છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
Dec 31,2018, 19:15 PM IST
પેટ્રોલ-ડીઝલ
આ વર્ષે સૌથી સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો તમારા શહેરનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ઘટતા ભાવને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.
Dec 30,2018, 11:05 AM IST
પેટ્રોલ-ડીઝલ
રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંતમમાં ભારે ઘટાડો, જાણો આજનો ભાવ
ચેન્નઈમાં એક લીટર ડીઝલની કિંમતમાં 19 પૈસા અને દિલ્હીમાં 18 પૈસાનો ઘટાડો થયો છે.
Dec 23,2018, 11:44 AM IST
Petrol price in Delhi
9 મહિનામાં સૌથી સસ્તુ થયું ડીઝલ, જાણો આજનો ભાવ
દિલ્હીમાં પેટ્રોલની હાલની કિંમત 70.34 રૂપિયા છે.
Dec 16,2018, 13:52 PM IST
પેટ્રોલ ડિઝલ
છેલ્લા એક મહિનામાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જાણો ક્યારે કેટલો થયો ઘટાડો
મહિનામાં પેટ્રોલના ભાવમાં 7.29 રૂપિયા ત્યારે ડીઝલમાં 3.89 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
Nov 19,2018, 10:18 AM IST
પેટ્રોલ
આજે ફરી ઘટ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, સતત થયેલા ઘટાડથી સમાન્ય લોકોને મળી
આર્થિક રાજધાની મુંબઇમાં પણ શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 17-17 પૈસા પ્રતિલીટરનો ઘટાડો આવ્યો છે. અને શહેરમાં પેટ્રોલના ભાવ 83.40 રૂપિયા પ્રતિલીટર છે. જ્યારે ડીઝલની કિંમત 76.05 રૂપિયા પ્રતીલીટર રાખવામાં આવી છે.
Nov 10,2018, 9:02 AM IST
પેટ્રોલ
ભાઇબીજે પણ પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં થયો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
કેન્દ્ર સરકાર દ્વાર ટેક્સમાં ઘટાડો કરવાને કારણે સતત 21માં દિવસે પેટ્રોલ ડિઝલના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Nov 9,2018, 9:42 AM IST
પેટ્રોલ
દિવાળી બાદ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતા લોકોને મળી રાહત, જાણો આજના ભ
દિલ્હી સિવાય મુંબઇમાં પણ પેટ્રોલ ડિઝલના ભાવમાં થયો ઘટાડો
Nov 8,2018, 10:11 AM IST
દિવાળી
દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
દિલ્હી સિવાય મુંબઇમાં પણ ક્રુ઼ડ ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે 14 પૈસાના ઘટાડા સાથે મુંબઇમાં પેટ્રોલની કિંમત 83.92 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ છે. જ્યારે આજે ડીઝલનો ભાવ 76.57 રૂપિયા પ્રતિ લીટર છે.
Nov 6,2018, 8:47 AM IST
પેટ્રોલ
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી ઉછાળો, 80ને પાર પહોંચ્યા ભાવ
જાણકારો અનુસાર આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તમને પરેશાન કરી શકે છે. વિપક્ષી દળ સતત પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી રહ્યા છે. સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ના પાડી ચૂકી છે.
Sep 7,2018, 8:12 AM IST
પેટ્રોલ
ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો એક અઠવાડીયામાં કેટલું મોંઘુ થયું ઓઇલ
ગુરૂવારે (6 સપ્ટેમ્બર)ના રોજ સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 36 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
Sep 6,2018, 8:02 AM IST
પેટ્રોલ
સતત 15મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉછાળો, જાણો આજના ભાવ
સતત ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે તેની કિંમત અત્યાર સુધીના ટોચના સ્તર પર પહોંચી ગઇ છે. શુક્રવારે ડીઝલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરના વધારા બાદ કિંમત 70.21 પર પહોંચી ગઇ હતી.
Sep 4,2018, 9:50 AM IST
પેટ્રોલ
રેકોર્ડ તોડી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજના ભાવ
સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 31 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 39 રૂપિયા પ્રતિ લીટરનો ઉછાળો આવ્યો.
Sep 3,2018, 10:35 AM IST
તેલંગણા
વિરોધ નોંધાવવા 'આ' વ્યક્તિએ PM મોદીને મોકલાવ્યો 9 પૈસાનો ચેક, જાણો મામલો
તેલંગણાના રંજના સિરસિલા જિલ્લાના ચંદૂ ગૌડે પ્રજા વાણી કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કૃષ્ણ ભાસ્કરને આ ચેક સોંપ્યો. તેમણે ઓફિસરને ભલામણ કરી કે ચેકને વડાપ્રધાન રાહત કોષમાં ખાસ મોકલાવે.
Jun 6,2018, 12:07 PM IST
Trending news
hair oil
30 વર્ષની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે તમારા વાળ? તો આજથી લગાવવાનું શરૂ કરો આ તેલ
India vs Bangladesh ODI Series
રોહિત-કોહલીના કમબેક પર લટકતી તલવાર, BCCIને હજુ સુધી સરકાર તરફથી નથી મળી લીલી ઝંડી
Aditya Gadhvi
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ અમદાવાદના રસ્તાની પોલ ખોલી
small savings schemes
PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર મોદી સરકારનો મોટો નિર્ણય...હવે આટલું મળશે વ્યાજ
rail fair hike
ATM માંથી પૈસા ઉપાડવા થયા મોંઘા; ક્રેડિટ કાર્ડથી લઈને PAN સુધી, 1 જુલાઈથી બદલાયા આ મ
Urvashi Dholakia
16 વર્ષની ઉંમરે લગ્ન, 17 વર્ષે માતા બની અને 18 વર્ષની ઉંમરે થયા છૂટાછેડા
Pavagadh
પાવાગઢની તળેટીમાં કારમાં મૃત મળેલા યુવક-યુવતીની ઓળખ થઈ, પરિવાર બે દિવસથી બંનેને શોધત
Ind vs Eng
બુમરાહ સહિત 3 ખેલાડી OUT...એજબેસ્ટન ટેસ્ટમાં કેપ્ટન ગિલ કરશે મોટા ફેરફાર
gujarat
વડોદરામાં સંતુષ્ટિનો રાજભોગ આઇસ્ક્રીમ, કબિરનું પનીર સહિત 21 ખાદ્ય નમૂના ફેલ; આ લિસ્ટ
muzaffarnagar police'
કેદારનાથ જતા 5 ગુજરાતીઓને UPમાં નડ્યો ગમખ્વાર અકસ્માત; 4ના કમકમાટીભર્યા મોત, 1 ગંભીર