हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pirates
Pirates News
INS Sumitra
ભારતીય નેવીનું એડનની ખાડીમાં જબરદસ્ત પરાક્રમ, INS સુમિત્રાએ ચાંચિયાઓને ધોબીપછાડ આપી
ભારતીય સેનાએ માછળી પકડનારા ઈરાની જહાજ ઈમાન પર સોમવારે ચાંચિયાઓની કોશિશને નિષ્ફળ બનાવી દીધી. આ સાથે જ ભારતીય સેનાએ 19 પાકિસ્તાનીઓને ચાંચિયાઓના ચુંગલમાંથી છોડાવ્યા.
Jan 30,2024, 13:28 PM IST
MV Leela Norfolk
દુશ્મનોનો કાળ છે માર્કોસ કમાન્ડો, પાણી, હવા કે જમીન ગમે ત્યાંથી ત્રાટકી કામ કરે તમામ
સોમાલિયા પાસે હાઈજેક કરાયેલા જહાજમાં રહેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. આ કારનામાને ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોએ અંજામ આપ્યો. હવે આ ઘાતક માર્કોસ કમાન્ડો કોણ છે તેના વિશે પણ ખાસ જાણો....
Jan 6,2024, 8:21 AM IST
Pirates of the Caribbean
Pirates of the Caribbean ફિલ્મની જેમ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધે છે સમુદ્રી લૂટેરા?
Feb 18,2022, 10:27 AM IST
Pirates
આંખો પર કાળી પટ્ટી કેમ બાંધે છે સમુદ્રી લૂટેરા? રસપ્રદ છે આખી કહાની
તમે નોંધ્યું હશે કે સમુદ્રી લૂટેરાઓ એક આંખને કાળા કે લાલ કપડાથી ઢાંકી દે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમુદ્રી લૂટેરા શા માટે તેમની એક આંખને પટ્ટીથી ઢાંકે છે અને આમ કરવાથી શું ફાયદો થાય છે.
Feb 6,2022, 12:54 PM IST
Pirates
આ 8 ચાંચિયાઓના કારનામાઓ જાણીને, તમે 'પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન'ના ચાંચિયાને ભૂલી જશો
પાઈરેટ્સનું નામ સાંભળીને 'પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન' ફિલ્મ શ્રેણીનાં કેપ્ટન જેક સ્પેરો અને તેના સાથી પાઈરેટ્સની યાદ આવે છે. તેઓ કાલ્પનિક ચાંચિયાઓ હતા, પરંતુ ભૂતકાળમાં કેટલાક ભયાનક અને ખતરનાક ચાંચિયાઓ રહી ચૂક્યા છે. આ ચાંચિયાઓની દહેશત એવી હતી કે, તેઓ જે જગ્યાએ હાજર હોય ત્યાંથી પોતાનું વહાણ લઈ જવાનો વિચાર પણ કરતા ન હતા. આ લેખના માધ્યમથી કેટલાક ચાંચિયાઓ વિશે જાણીએ જે તેમના સમયમાં ખૂબ કુખ્યાત હતા. આ ચાંચિયાઓ પૈકીનાં કેટલાકની એ વી દહેશત હતી કે તેમનું નામ સાંભળતા જ વહાણનો કેપ્ટન બધું જ તેમને સોંપી દેતો.
Oct 29,2021, 15:46 PM IST
Ching Xi
SEX WORKER માંથી બની સમુદ્રી ડાકુઓની રાણી, તાકાત માટે 'પુત્ર' સાથે પણ બનાવ્યા સંબંધ
નવી દિલ્હી: ચીન (China) ની એક મહિલાની એવી કહાની છે. જે તાકાતની ભૂખ, જીદ, દગો અને કલંકિત સંબંધોની ઘટનાથી ભરેલી છે. સેક્સ વર્કરમાંથી સમુદ્રી ડાકુઓની મહારાણી બનનાર ચિંગ શી 18મી સદીમાં સમુદ્રમાં પુર્તગાલ અને ચીનના સૈનિકોનો કાળ બની ગઇ હતી. તાકાતનો નશો એટલી હદે તેના માથા પર સવાર હતો કે સમુદ્રી ડાકુઓની 'સત્તા' હાથમાંથી ચાલી ન જાય એટલા માટે પોતે જ દત્તક લીધેલા પુત્ર સાથે અવૈધ સંબંધ બનાવતાં કચકાટ અનુભવ્યો નહી.
Oct 17,2021, 18:56 PM IST
પેટ્રોલિંગ
સુરત: બે પોલીસકર્મી પર લૂટારુઓએ કર્યો હુમલો, દોડીને બચાવ્યો જીવ
સુરતમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડેસરા વડોદગામ નજીક રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર લૂટારુઓ દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. જેમા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત બન્યો હતો.
Feb 27,2019, 22:09 PM IST
Trending news
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ