हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Private Sector
Private sector News
EPFO
ખાનગી સેક્ટરમાં કામ કરતા કરોડો લોકો માટે માઠા સમાચાર ! EPFO લઈ શકે છે આ મોટો નિર્ણય
EPFO : ખાનગી સેક્ટરમાં કામ કરતા લોકોના બેઝિક સેલરીમાં 12% EPF એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. આ સાથે કંપની પણ કર્મચારીના પીએફ ખાતામાં એટલી જ રકમ જમા કરાવે છે. EPFOના લગભગ 7 કરોડ ગ્રાહકો છે. ત્યારે EPFO હવે એક મોટો નિર્ણય લઈ શકે છે, જે આ 7 કરોડો લોકોને અસર કરશે.
Feb 27,2025, 15:39 PM IST
Loksabha election 2024
શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો નિયમ
Voting Leave: ઘણા રાજ્યોની સરકારે મતદાનના દિવસે રજા જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ શું ખાનગી કંપનીમાં કામ કરતા લોકો મતદાનના દિવસે રજા લઈ શકે? જાણો શું કહે છે નિયમ...
Apr 17,2024, 18:54 PM IST
BE
Career In Information Technology 2023: BE ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં કેવી રીતે....
બીઈ ઈન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કોર્સ 4 વર્ષનો છે. વિદ્યાર્થીઓ માટે આ કોર્સ સરળ બને તે માટે તેને સેમિસ્ટર સિસ્ટમ પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યો છે. અને તે મુજબ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ પાસે આ ક્ષેત્રમાં નોકરીની અનેક તકો છે, જેમાં કામ કરીને તેઓ વાર્ષિક 1.5 લાખથી 6 લાખ સુધી આરામથી કમાઈ શકે છે.
Jan 21,2023, 20:40 PM IST
unemployment
સરકાર આપે છે બેરોજગારી ભથ્થું, નોકરી છૂટી જાય તો આ રીતે લઈ શકો છો લાભ, જાણો વિગતો
બેરોજગારો માટે સરકાર બેરોજગારી ભથ્થું આપે છે. નોકરી છૂટી જાય તો તેનો ફાયદો લઈ શકાય છે. આ માટે સરકારે એક યોજના શરૂ કરી છે.
Sep 15,2021, 9:43 AM IST
mukesh ambani
મુકેશ અંબાણીએ PM મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે ભારત એક આર્થિક, લોકતાંત્રિક, કૂટનીતિક, રણનીતિક અને સાંસ્કૃતિક શક્તિ તરીકે આગળ વધી રહ્યું છે.
Mar 26,2021, 13:40 PM IST
Private Sector
પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે આવ્યાં સારા સમાચાર, પગારમાં થઈ શકે છે તોતિંગ વધારો
જો તમે આવતા મહિને પગાર વધારાની રાહ જોઈ રહ્યાં હશો તો આ સમાચાર તમારા કામના હોઈ શકે છે. પ્રાઈવેટ કંપનીઓમાં નોકરી કરતા લોકોએ આ વર્ષે પગાર વધારાની ચિંતા છોડી દેવી જોઈએ. એક તાજા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે તમને 40 ટકા સુધીનો પગાર વધારો મળી શકે છે. એટલું જ નહીં બોનસ અને ઈન્ક્રિમેન્ટ પણ વધે તેવી શક્યતા છે.
Feb 20,2020, 10:28 AM IST
રાજસ્થાન
રાજસ્થાનઃ ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે અનામત લાગુ કરવાની તૈયારી
રાજ્ય સરકારના પ્રશ્તાવ અનુસાર રાજ્યના સ્થાનિક લોકો માટે 75 ટકા અનામત રાજ્યનાં તમામ ઔદ્યોગિક એકમ, ફેક્ટરી, સંયુક્ત ઉદ્યમ સહિત જાહેર-ખાનગી ભાગીદારીમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટમાં લાગુ કરવામાં આવશે. જો ખાનગી કંપનીઓને કુશળ કારિગર મળતા નથી તો કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબ યુવાનોને ટ્રેનિંગ આપશે.
Sep 17,2019, 20:09 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના PG માં દારૂની મહેફિલ, યુવક-યુવતીઓ એકસાથે દારૂ પીતા પકડાયા
Air-India-Plane-Crash
18-18 દિવસ બાદ અમદાવાદ ક્રેશ થયેલા વિમાનનું મહત્વપૂર્ણ અંગ મેસની ટાંકી નીચેથી મળ્યું
elon musk
મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકાર, - જો બિલ પાસ થયું તો બીજા જ દિવસે નવી પાર્ટી બનાવીશ
LPG ગેસ સિલિન્ડરના ભાવ
જુલાઈના પહેલા દિવસે જનતાને મળી સૌથી મોટી રાહત; LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો ફટાફટ
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત
Gujarat DGP
વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, મળ્યું એક્સટેન્શન
Japani Baba Vanga
જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, શું જુલાઈ 2025માં આવશે મોટી તબાહી?
Astronauts Wear Condoms In Space
જ્યારે અવકાશમાં સેક્સ નથી કરતા, તો કોન્ડોમ કેમ પહેરે છે એસ્ટ્રોનોટ? જાણો કારણ !
Tuesday Remedies In Gujarati
વાળ અને નખ ન કાપવા ઉપરાંત મંગળવારે આ કામો પણ ન કરો, નહીં તો હનુમાનજી થશે નારાજ !