हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Swachh Bharat
Swachh bharat News
Swachh Bharat Mission
સ્વચ્છ ભારતમાં પણ નંબર 1 બન્યું ગુજરાત! કચરાના નિકાલમાં કર્યું મોટું કામ
ભારતના શહેરો કચરાના ઢગલાથી સંપૂર્ણ મુક્ત બને તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2014થી સ્વચ્છ ભારત મિશન અર્બન દેશભરમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. વર્ષ 2021માં સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર તરફથી ₹ 1,41,600 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશનનો બીજો તબક્કો વર્ષ 2025 સુધી ચાલશે. આ તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થયેલી અભૂતપૂર્વ કામગીરીના પરિણામે, શહેરોમાંથી કચરાનિકાલ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર્ફોમર રાજ્ય બન્યું છે.
Oct 19,2024, 13:16 PM IST
pm narendra modi
કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષ પૂરાં, આ 8 યોજનાએ PM ને ઘરે ઘરે લોકપ્રિય બનાવ્યા
નરેન્દ્ર મોદી બરાબર આજના દિવસે પહેલીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. કેન્દ્રમાં મોદી સરકારને આજે 8 વર્ષ પૂરા થયા. 2014માં જે ઝળહળતો વિજય મેળવ્યો હતો તેનાથી પણ ભવ્ય વિજય 2019માં ભાજપ અને તેના સાથી ગઠબંધનોએ મેળવ્યો. ઘરેલુ સ્તરથી લઈને વિદેશ નીતિ સુધી ભારતે એક નવું વિઝન ઊભું કર્યું જેની વિદેશમાં પણ ખુબ ચર્ચા છે.
May 26,2022, 11:54 AM IST
Swachh Bharat
સ્વચ્છતાના સરવેમાં AMCના અધિકારીઓ અમદાવાદને રેન્ક ન અપાવી શક્યા
સ્વચ્છ સર્વેક્ષણ 2019 હેઠળ ભારત સરકારે જાહેર કરેલી યાદીમાં મેગા સિટી અમદાવાદનો પ્રથમ બે ક્વાર્ટર અંતર્ગત સાતમો અને છ્ઠ્ઠો નંબર આવ્યો છે. નોંધનીય છે કે, હાલમાં સરકારે જે આંકડા જાહેર કર્યા છે એ આખરી રેન્કિંગ નથી. ત્રીજા ક્વાર્ટરના હજીપણ 4 મહીના બાકી હોવાથી અમદાવાદના અધિકારીઓએ આ ચાર મહીનામાં શહેરનો ક્રમ પ્રથમ પાંચમાં લાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
Jan 1,2020, 17:23 PM IST
surat
સરતમાં હવે પાનની પિચકારી મારતા લોકોની આવી બનશે, સીધો ઘરે મેમો પહોંચશે
બાઈક પર હેલ્મેટ વિના અને કારમાં સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિના ટ્રાફિક પોલીસ દ્વારા ઈશ્યુ કરાતા ઈ-મેમોની જેમ હવે મનપા દ્વારા સીસીટીવીના માધ્યમથી શહેરના વિવિધ જંક્શનો, મુખ્ય માર્ગો પર ફીટ કરાયેલા કેમેરાની મદદથી ગાડીઓ પરથી પાનની પિચકારી કે થૂંકતા તથા કચરો નાખનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.
Aug 19,2019, 17:09 PM IST
સ્વછતા
જુઓ સ્વછતા માટેની સાધન સામગ્રીઓ કેમ ખાઈ રહી છે ધૂળ
શહેર અને ગ્રામ્ય વિસ્તારો સ્વચ્છ અને સુંદર બને તે માટે સરકાર અનેક યોજનાઓ લાવે છે. શહેરી વિસ્તારમાં સ્વચ્છતા માટે લાખો રૂપિયાના સાધનો આપવામાં આવે છે પરંતુ પાલિકાના સત્તાધીશોની અણઆવડત ના કારણે સાધન સામગ્રી ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી છે.
Jun 5,2019, 18:15 PM IST
Rajkot
રાજકોટ: ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટના સૂત્ર સાથે હાથ ધરવામાં આવ્યું સફાઇ અભિયાન
રાજકોટ: ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટના સૂત્ર સાથે સ્મેશ ગ્રુપ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આજી ડેમ ખાતે સફાઈ અભિયાનમાં 50થી વધુ લોકો જોડાયા છે. નાના બાળકો , વૃદ્ધો , મહિલાઓ અને પુરુષો આ અભિયાનમાં જોડાયા છે. આ ગ્રુપ દ્વારા અગાઉ ન્યારી ડેમ અને રાંદરડા તળાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધી આ ગ્રુપ દ્વારા 50 ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો છે. આ ગ્રુપ દ્વારા રવિવારે સવારે 2 કલાક હાથ ધરવામાં આવે છે સફાઈ અભિયાન.
May 12,2019, 11:25 AM IST
સુરત
આખા દેશના કચરાની સમસ્યાનો ઉકેલ સુરત પાસે!
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ સિસ્ટમનો વિકાસ કરવામાં આવ્યો છે.
Jul 2,2018, 10:56 AM IST
Trending news
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા આ મુદ્દાઓ સંસદમાં ઉ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય