हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
t20 wc
T20 wc News
T20 World Cup 2024
T20 WC Ind vs Pak ની મેચમાં છેલ્લી ઓવરમાં શું થયું? કઈ રીતે હારેલી બાજી જીત્યું ભારત
IND vs PAK: T20 વર્લ્ડ કપ 2024ની રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. પાકિસ્તાનની ટીમ આ મેચ ખૂબ જ આસાનીથી જીતી શકી હોત, પરંતુ ટીમ ઈન્ડિયાએ પોતાની ક્લાસ બતાવીને હારના જડબામાંથી જીત છીનવી લીધી. ભારતીય બેટ્સમેનોના ફ્લોપ શો બાદ બોલરોએ જવાબદારી સંભાળી લીધી અને કોઈ ભૂલ કરી ન હતી.
Jun 10,2024, 10:24 AM IST
T20 World Cup 2024
T20WCમાં અમેરિકાએ પાકિસ્તાનને પછાડ્યું! ભારતીય મૂળનો ખતરનાક ખેલાડી બન્યો જીતનો હીરો
T20 World Cup 2024: ક્રિકેટના મેદાનનો એ ભારતીય હીરો, જેણે અમેરિકાની ટીમથી રમીને સુપર ઓવરમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યું. જાણો કોણ છે એ ભારતીય ખેલાડી જે અમેરિકાની ટીમમાં થઈ ગયો સામેલ.
Jun 7,2024, 15:27 PM IST
Cricket News
T20 World Cup માં ભારત માટે સૌથી મોટો ખતરો બની શકે છે આ 5 વિદેશી ખેલાડીઓ
T20 WORLD CUP 2024: T20 વર્લ્ડ કપ શરૂ થવામાં એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. આ વખતે આ ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા રમાશે. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકા ICC ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં માત્ર હોસ્ટિંગ જ નહીં, અમેરિકન ટીમ પણ ભાગ લઈ રહી છે. T20 વર્લ્ડ કપમાં અમેરિકા સિવાય ICCની ઘણી સહયોગી ટીમો જોવા મળશે. અહીં અમે સહયોગી દેશોના એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેઓ ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવી શકે છે. એક્સપર્ટ તો એવું પણ કહી રહ્યાં છેકે, આ 5 ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં રીતસરનો તહેલકો મચાવી શકે છે. ટીમ ઈન્ડિયા માટે આ ખેલાડીઓ બની શકે છે સૌથી મોટો ખતરો. એમાંથી એક ખેલાડી તો મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ રમી ચુક્યો છે.
May 8,2024, 17:20 PM IST
sports news
T20 WC: ક્રિકેટ લવર્સ માટે ગુડ ન્યૂઝ, OTT પર ફ્રીમાં જુઓ વર્લ્ડ કપની તમામ મેચ
T20 World Cup 2024: આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 2 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે શરૂ થશે, જે અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. આ વખતે 20 ટીમોની આ ટુર્નામેન્ટમાં કુલ 55 મેચો રમાશે. તમે આ રીતે જોઈ શકશો તમામ મેચ ફ્રી માં.
May 8,2024, 16:48 PM IST
Harmanpreet Kaur
IND vs IRE: વિરાટ અને રોહિત જ નહીં સૌથી આગળ હરમનપ્રીત, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Harmanpreet Kaur દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા ICC Women T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહી છે અને આ ટૂર્નામેન્ટમાં તેણે સોમવારે ઈતિહાસ રચ્યો છે.
Feb 20,2023, 21:26 PM IST
T20 World Cup
વર્લ્ડકપ માટે આ દિવસે રવાના થશે ટીમ ઇન્ડિયા, 4 ખેલાડીનો ખર્ચ ઉઠાવશે BCCI
T20 World Cup: ટીમ ઇન્ડિયા 6 ઓક્ટોબરના મિશન વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. ભારતીય સ્ક્વોર્ડ સાથે 15 નહીં પરંતુ 19 ખેલાડી ઓસ્ટ્રેલિયા જશે. જે ચાર સ્ટેન્ડબાય પ્લેયર છે તેમનો ખર્ચ સંપૂર્ણ રીતે બીસીસીઆઇ જ ઉઠાવશે, કેમ કે, આઇસીસી દ્વારા તેના માટે કોઈ સુવિધા આપવામાં આવતી નથી.
Sep 18,2022, 17:48 PM IST
T20 World Cup
ટી20 વર્લ્ડકપમાં આવું કેવી રીતે શક્ય છે? ટોસે નક્કી કરી ટૂર્નામેન્ટની તમામ મેચ
રવિવારે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે કારમી હાર આપીને જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટ તો પુરી થઈ ગઈ છે, પરંતુ તેની સાથે એક મોટો સવાલ ઉભો થતા વિવાદના વંટોળ ઉભા થયા છે.
Nov 15,2021, 14:45 PM IST
india
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, NZ સામેના મેચ પહેલાં પંડ્યાએ શરૂ કરી બોલિંગ પ્રેક્ટિસ
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટ છે અને હાર્દિકે બોલિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી દિધી છે. હાર્દિકે બુધવારે દુબઈમાં સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચ સોહમ દેસાઈ અને ફિઝિયો નિતીન પટેલની દેખરેખ હેઠળ ફિટનેસ ટ્રેનિંગ કરી.
Oct 28,2021, 22:09 PM IST
ENG vs BAN
ENG vs BAN: ઈંગ્લેન્ડને મળી સતત બીજી જીત, બાંગ્લાદેશનો 8 વિકેટે કારમો પરાજય
બોલરોની શાનદાર બોલિંગ બાદ જેસન રોયની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે આઈસીસી ટી20 વિશ્વકપમાં સતત બીજી જીત મેળવી છે. આ સાથે ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
Oct 27,2021, 18:52 PM IST
Team India
પૂર્વ સ્પિનર્સની ભવિષ્યવાણી: 'ટીમ ઈન્ડિયા માટે આટલો સ્કોર જીતવા લાયક યોગ્ય રહેશે'
હરભજન સિંહે જણાવ્યું છે કે ટી20 વર્લ્ડકપમાં તેજ ટીમ સારું પ્રદર્શન કરી શકશે, જેની ટીમના સ્પિનર્સ સારું પ્રદર્શન કરશે. દુબઈની પીચ હંમેશાં સ્પિનર્સને ખુબ જ મદદ કરતી હોય છે, તે હિસાબથી જોવા જઈએ તો ટી20 વર્લ્ડ કપમાં સ્પિનર્સ માટે એક શાનદાર અવસર બની રહેશે.
Oct 22,2021, 15:58 PM IST
T20 World Cup
T20 WC: આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી, ફાઇનલમાં આ ટીમ ભારતને આપશે આકરી ટક્કર
ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ ઓક્ટોબરમાં રમાશે. આ ટૂર્નામેન્ટનું આયોજન બીસીસીઆઇ કોરોના વાયરસના લીધે યૂઇએ કરી રહી છે. ઘણી ટીમ આવર્ષે ટી20 વર્લ્ડ કપ જીતવાની દાવેદાર છે.
Aug 22,2021, 22:38 PM IST
Trending news
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?