हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vehicle Insurance
Vehicle insurance News
Vehicle Insurance
વાહનનો વીમો લેતા પહેલાં આટલું ધ્યાન રાખો, નહીં તો તમારા ખિસ્સા ખંખેરી એજન્ટ કમાઈ જશે
Vehicle Insurance: ઘણાં લોકો ગાડી તો લઈ લે છે પણ સમયસર તેનો વીમો નથી કરાવતા. સમયસર વીમો કરાવવો કેમ જરૂરી છે? અને વાહનનો વીમો લેતા પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે જાણો....
Apr 12,2023, 9:07 AM IST
Vehicle Insurance
કારનો ઈન્સ્યોરન્સ કરાવવામાં આ બાબતોનો રાખો ખ્યાલ, નહીં તો માથે હાથ દેવાનો આવશે વારો
ઘણા એવા લોકો હોય છે જે ટુ વ્હીલર કે ફોર વ્હીલરની ખરીદી કરી લેતા હોય છે પરંતુ તેના ઈન્સ્યોરન્સને લઈ વધારે જાણકારી રાખતા નથી કે તેને ગંભીરતાથી વધારે લેતા નથી. વાહન ખરીદતા સમયે ઈન્સ્યોરન્સ લઈ લે છે અને નિરાંત થઈ જાય છે. પરંતુ ત્યારબાદ તેમની આ લાપરવાહી તેમને ભારે પડે છે.
Apr 3,2023, 21:02 PM IST
vehicle
વીમા વગર વાહન ચલાવતા પકડાયા તો સ્થળ પર જ કઢાવાશે વીમો, જાણો નિયમો
Vehicle Insurance: આંકડા પ્રમાણે ભારતમાં 50 ટકા વાહનો વીમા વિના જ ચાલે છે. આ વાહનોની સમસ્યા એ છે કે, તેના ચાલકનો વીમો ન હોવાથી પીડિતને ઈલાજ માટે ક્લેઈમ પણ નથી મળતો. જેથી વાહન વીમો ખૂબ જ જરૂરી છે.
Mar 17,2023, 12:13 PM IST
Vehicle Insurance
આ કારણોસર વાહનનો વીમો નહીં થાય પાસ, વાહનમાલિકોએ પાળવા પડશે આ ખાસ નિયમો
વાહનચાલકો મુશ્કેલીના સમયે કામ આવે એ માટે Vehicle Insurance લેતા હોય છે. જો કે, ઘણી વખત મોટર વીમો લીધા પછી જ્યારે જરૂર પડે ત્યારે દાવાને પાસ કરાવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી મોટર વીમાનો દાવો ઝડપથી અને કોઈપણ અવરોધ વિના પાસ થઈ શકે.
Mar 7,2023, 13:23 PM IST
tips
શું વરસાદમાં તમારી ગાડી બગડી છે? વીમો ક્લેઈમ કરવો હોય તો આ બાબતોનું રાખો ધ્યાન
અમદાવાદ :હાલ ગુજરાતમાં વરસેલા વરસાદે ગાડી માલિકોને આર્થીક નુકસાનમાં ઉતાર્યા છે. કાર, બાઈક પાણીમાં ગરકાવ થતાં એન્જિનના હેડ, એન્જિનના બ્લોક પર અસર થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદના મોટાભાગની ગેરેજની દુકાનો પર ગાડીઓનો ભરાવો થયો છે. લાંબા સમય વાહનો પાણીમાં પડ્યા રહેતા વાહનોના પાર્ટસ બગડી ગયા છે. ભારે વરસાદમાં લોકોના વાહનો આખેઆખા પાણીમાં ડૂબી ગયા હોય તેવા પણ કિસ્સા બન્યા છે. ત્યારે જો તમારે ઈન્સ્યોરન્સ કંપનીમાં ક્લેઈમ પાસ કરાવવો હોય તો સૌથી પહેલા કરો આ કામ...
Jul 14,2022, 18:31 PM IST
Vehicle Insurance
Car Insurance કરાવતા પહેલાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો માથે પડશે વીમો!
ઘણા એવા લોકો હોય છે જે ટુ વ્હીલર કે ફોર વ્હીલરની ખરીદી કરી લેતા હોય છે પરંતુ તેના ઈન્સ્યોરન્સને લઈ વધારે જાણકારી રાખતા નથી કે તેને ગંભીરતાથી વધારે લેતા નથી. વાહન ખરીદતા સમયે ઈન્સ્યોરન્સ લઈ લે છે અને નિરાંત થઈ જાય છે. પરંતુ ત્યારબાદ તેમની આ લાપરવાહી તેમને ભારે પડે છે. અહીં તમને એ વાતની જાણકારી આપીએ કે કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓમાં વાહનનો ઈન્સ્યોરન્સ સહાયરૂપ સાબિત થાય છે.
Aug 8,2021, 14:44 PM IST
No need to panic
ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી મુક્તિ
જો પોલીસ તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, કે આરસી બુક માંગે અને તે એક્સપાયર થઇ ગઇ હોય તો પોલીસ નહી કરી શકે દંડ, સરકાર દ્વારા આ તમામ નિયમોમાંથી મુક્તિ આપી દેવાઇ છે
Sep 29,2020, 19:20 PM IST
કાર
કોઇપણ કાર-બાઇક ખરીદો, હવે બચશે હજારો રૂપિયા, આજથી લાગૂ થઇ ફાયદાની સ્કીમ
હવે કાર (Car) અને બાઇક (Bike) ખરીદવી સસ્તી થઇ ગઇ છે. 1 ઓગસ્ટથી કાર અથવા બાકિક સાથે Long term third party insurance લેવો નહી પડે. આઇઆરડીએઆઇએ કાર-બાઇકના વિમા સાથે જોડાયેલા નિયમમાં જે ફેરફાર કર્યો છે.
Aug 1,2020, 19:15 PM IST
આઈઆરડીએ
આજથી વાહનોની વીમા પોલિસી બદલાશે
1લી સપ્ટેમ્બર,2018થી નવો નિયમ અમલમાં, વીમા નિયમન કંપની ઇરડાએ લીધો નિર્ણય, વીમાની સમયમર્યાદા વધતાં વધશે વીમાની રકમ, નવા નિયમથી દર વર્ષે રિન્યૂ કરાવાથી મળશે મુક્તિ
Sep 1,2018, 0:08 AM IST
Trending news
surat
માંડ માંડ બચ્યો બાળક, BRTS કોરિડોરમાં સાયકલ લઈને ઘૂસેલા બાળકનો આબાદ બચાવ, CCTV ફૂટેજ
Masturbation
હસ્તમૈથુન અને ગંદી ફિલ્મો શું તમે જોવાનું છોડી શકતા નથી? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો..
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે