हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vijay Kedia
Vijay kedia News
Business Latest News
વિજય કેડિયાએ વેચી દીધો ટાટાની આ કંપનીમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો, જાણો
Kedia sold stake: ટાટા ગ્રુપ કંપની નવા શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, વિજય કેડિયાનું નામ જાહેર શેરધારકોની યાદીમાં નથી. માર્ચ 2025 ક્વાર્ટરમાં કેડિયા પાસે આ કંપનીના 18 લાખ શેર હતા. બુધવારે અને 23 જુલાઈના રોજ આ કંપનીના શેર 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયા છે.
Jul 23,2025, 15:15 PM IST
Tejas Networks Share
ખોટમાં આવી ટાટાની આ કંપની, શેર વેચી નીકળી રહ્યા છે રોકાણકારો, 11% તૂટ્યો ભાવ
TATA Share Sell: આજે મંગળવારે અને 15 જુલાઈના રોજ ટ્રેડિંગ દરમિયાન ટાટાની આ કંપનીના શેર ફોકસમાં છે. કંપનીનો શેર આજે 11% ઘટીને 627 રૂપિયા પર આવી ગયો છે. શેરમાં આ ઘટાડા પાછળનું કારણ જૂન ક્વાર્ટરના નબળા પરિણામો છે.
Jul 15,2025, 13:09 PM IST
Tata Group Stocks
નફામાંથી ખોટમાં આવી ટાટાની આ કંપની, શેર વેચવાની લાગી લાઈન, કેડિયાએ કર્યું છે રોકાણ
Selling Shares: આ કંપનીનો શેર સોમવારે અને 28 એપ્રિલના રોજ 15 ટકાથી વધુ ઘટીને 726.10 રૂપિયા થયો હતો. ટાટા ગ્રુપની આ કંપનીને માર્ચ 2025ના ક્વાર્ટરમાં 71.8 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીએ 146.8 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
Apr 28,2025, 14:35 PM IST
Business News
53% તૂટ્યો આ સ્ટોક, વિજય કેડિયાએ વેચ્યો મોટો હિસ્સો, ₹172 પર આવી કિંમત
Sold Large Stake: વિજય કેડિયાએ તેમની બ્રોકરેજ ફર્મ કેડિયા સિક્યોરિટીઝ દ્વારા માર્ચ ક્વાર્ટરના અંતમાં કંપનીમાં 1.05% હિસ્સો જાળવી રાખ્યો હતો. આજે બુધવારે અને 16 એપ્રિલના રોજ કંપનીના શેર 3% થી વધુ વધીને 172 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા.
Apr 16,2025, 15:47 PM IST
Stock Return
એક જાહેરાત અને TATAના આ શેરમાં આવ્યો તોફાની વધારો, કેડિયા પાસે છે 23 લાખ શેર
TATA Share: ટાટાની આ ટેલિકોમ ઇક્વિપમેન્ટ કંપનીના શેરમાં 1 એપ્રિલ અને મંગળવારના રોજ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શેર આજે એટલે કે 01 એપ્રિલ અને મંગળવારના રોજ 7.3% વધીને 815.90 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ સપાટીએ પહોંચ્યા હતા. શેરમાં આ વધારા પાછળ એક મોટી જાહેરાત છે.
Apr 1,2025, 19:37 PM IST
Business News
ટાટાની આ કંપનીને સરકાર તરફથી મળ્યા ₹189 કરોડ, રોકાણકારોની કાલે રહેશે નજર
TATA Share: આ કંપનીને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ સરકાર તરફથી 189.17 કરોડ રૂપિયાની રકમ મળી છે. કંપનીએ આ જાણકારી શેરબજારને આપી છે. ગયા શુક્રવારે અને 28 માર્ચના રોજ કંપનીના શેર 760 રૂપિયા પર બંધ થયા હતા. શેરમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
Mar 31,2025, 17:35 PM IST
Business News
4 દિવસથી તોફાન બન્યો છે ટાટાનો આ શેર છેલ્લા, ખરીદવા માટે ભારે ધસારો
TATA Share: તમને જણાવી દઈએ કે આજે સતત ચોથો દિવસ છે જ્યારે ટાટાની આ કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન, તેમાં 27 ટકાનો અદભુત વધારો નોંધાયો છે. ટાટાનો શેર 5-દિવસ અને 20-દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે પરંતુ 50-દિવસ, 100-દિવસ અને 200-દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
Mar 21,2025, 14:07 PM IST
Tata Group
ટાટાની આ કંપનીને મળ્યો 123 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન, શેરમાં ભારે ઉછાળો
TATA Share: ટાટાની આ કંપનીને 123.45 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન મળ્યું છે. કંપનીના શેર 4 ટકાથી વધુ વધીને 688.85 રૂપિયા પર પહોંચી ગયા છે. આ વર્ષે 20 ફેબ્રુઆરી પછી કંપનીના શેરમાં આ સૌથી મોટો ઇન્ટ્રાડે ઉછાળો છે. વિજય કેડિયા કંપનીના 23 લાખ શેર ધરાવે છે.
Mar 17,2025, 15:10 PM IST
Sell Share
ઘણા દિવસો સુધી સુતો હતો આ ગુજરાતી કંપનીનો શેર, વિજય કેડિયાએ વેચી દીધા 4 પ્લસ શેર
Gujarati Company: આજે ગુરુવારે અને 16 જાન્યુઆરીના રોજ ટ્રેડિંગ દરમિયાન એન્જિનિયરિંગ કંપનીના શેરો ફોકસમાં છે. કંપનીના શેર આજે 592.50 રૂપિયાના ઇન્ટ્રાડે લોએ 4% કરતા વધુ ઘટી ગયા હતા. શેરના આ ઘટાડા પાછળ એક મોટા સમાચાર છે.
Jan 16,2025, 13:58 PM IST
Atul Auto
દિગ્ગજ રોકાણકારે આ નાની કંપનીના 50 લાખ શેર ખરીદ્યા છે, 1 રૂ.થી લઈને 600 પાર પહોંચ્યો
દિગ્ગજ રોકાકાર વિજય કેડિયાએ થ્રી વ્હીલર બનાવતી કંપની અતુલ ઓટોના શેર ખરીદેલા છે. કેડિયા પાસે અતુલ ઓટો લિમિટેડના 5,50,505 શેર થઈ ગયા છે.
Nov 3,2023, 13:06 PM IST
multibagger stock
આ વ્યક્તિએ 5 મહિનામાં કમાઈ લીધા 48,76,50,000 રૂપિયા, માત્ર ₹56 નો છે શેર
વિજય કેડિયાએ માર્ચ 2023માં 14.95 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમત પર 1,00,00,000 શેર અને જૂન 2023માં 33.75 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમત પર અન્ય 30,00,000 શેર ખરીદ્યા.
Sep 4,2023, 12:05 PM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ