हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vijay Raaz
Vijay raaz News
Gangubai Kathiawadi Review
3 હીરો વચ્ચે 'માફિયા ક્વીન' નો કિસ્સો, જ્યાં બધું છે પણ ક્લાઇમેક્સ નથી!
બોલિવૂડની સામાન્ય મસાલા મૂવીમાં અમુક ફેક્ટર જરૂરી છે. એક હીરો, એક હિરોઈન, એક વિલન અને એક સારો ક્લાઈમેક્સ. ક્લાઈમેક્સ પર ધ્યાન એટલા માટે છે કારણ કે ડારેક્ટરો ઘણીવાર ક્લાઈમેક્સ પર ધ્યાન ન આપવાની ભૂલ કરે છે, જે આખી ફિલ્મનો સાર છે અને દર્શક માટે એક પ્રકારનું 'ટેક અવે' છે, એટલે કે ક્લાઈમેક્સ જોયા પછી તેઓ તેમનો અંતિમ અભિપ્રાય મૂવી વિશે બનાવે છે અને તેમને મળનારાઓને કહે છે કે મૂવી કેવી હતી.
Feb 25,2022, 23:23 PM IST
Gulabo Sitabo
'Gulabo Sitabo' Review: દિવસમાં સપનું જોનાર બે શેખચિલ્લીઓની કહાની
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને સુપરસ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ની ફિલ્મ 'ગુલાબો સિતાબો (Gulbo Sitabo)' આજે 12 જૂન શુક્રવારે ડિજિટલી રિલીઝ થઇ ચૂકી છે.
Jun 12,2020, 14:41 PM IST
Gulabo Sitabo trailer
બિગબી અને આયુષ્યમાનની જોરદાર કેમેસ્ટ્રી, આખરે રિલીઝ થયું Gulabo Sitaboનું ટ્રેલર
લાંબી રાહ જોયા બાદ આખરે અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) ની ફિલ્મ ગુલાબો અને સિતાબો (Gulabo Sitabo) ના ટ્રેલરે રિલીઝ થવાની સાથે જ ધમાલ મચાવી છે. 2 મિનીટ 41 સેકન્ડના આ ટ્રેલરમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો લૂક અને અંદાજ જોવા જેવો બને છે. શુજીત સરકારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
May 23,2020, 15:49 PM IST
મેડ ઇન હેવન
''મેડ ઇન હેવન'' માટે જોયા અખ્તર અને ''ગલી બોય'' આવ્યા એકસાથે!
નિર્દેશક-અભિનેતાની જોડી, જોયા અખ્તર અને વિજય રાજ ટૂંક સમયમાં અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સીરીઝ ''મેડ ઇન હેવન'' સાથે વાપસી કરવા માટે પુરી રીતે તૈયાર છે. ગલી બોયમાં પોતાના પાત્રની સાથે એક ઉંડી છાપ છોડનાર અભિનેતા અભિનેતા વિજય રાજ હવે જોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા બનાવવામાં આવેલી આગામી પ્રાઇમ ઓરિજનલ સીરીઝમાં એક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે વિજય રાજે પોતાના પ્રતિષ્ઠિત પાત્રોની સાથે લોકોને ખૂબ મનોરંજન પુરૂ પાડ્યું છે અને હવે ''મેડ ઇન હેવન''ની સાથે તે વેબની દુનિયામાં પોતાનો ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
Mar 5,2019, 14:16 PM IST
Pataakha movie review
મૂવી રિવ્યુ: પટાખા ટૂંકી વાર્તાને ખેંચવામાં દમદાર પર્ફોમન્સ વેડફાયું
દંગલની દમદાર અદાકારા સાન્યા મલ્હોત્રા, બોલિવૂડ હજુ જેની બરાબર કદર નથી કરી શક્યું એવો જબરદસ્ત અભિનેતા વિજય રાઝ. કોમિકમાં જેની સેન્સ અને ટાઇમિંગ વર્તમાન સમયમાં સૌથી શ્રેષ્ઠ માની શકાય એવો સૂનિલ ગ્રોવર, નવોદિતા પણ ગજબનો આત્મવિશ્વાસ ધરાવતી રાધિકા મદન અને આ બધા પર ગ્રામીણ અને જમીનથી જોડાયેલી વાર્તા કહેવાનો માસ્ટર સ્ટોરી ટેલર વિશાલ ભારદ્વાજ. ઘણીવાર કાસ્ટ અને ક્રૂ એટલું મજબૂત હોય કે તમે આંખ બંધ કરીને એ મૂવી જોવા દોટ લગાવો. પણ એક મૂવી તો તમામ પાસા પર ખરી ત્યારે જ ઉતરે છે જ્યારે તેની સાથે જોડાયેલાં સર્વસ્વ પોતાનું શ્રેષ્ઠ આપે. અને એવું ન થાય તો જે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય તેને જ ભોગવવું પડે છે, પટાખા સાથે કંઇક એવું જ થયું છે.
Sep 28,2018, 15:51 PM IST
Trending news
surat
માંડ માંડ બચ્યો બાળક, BRTS કોરિડોરમાં સાયકલ લઈને ઘૂસેલા બાળકનો આબાદ બચાવ, CCTV ફૂટેજ
Masturbation
હસ્તમૈથુન અને ગંદી ફિલ્મો શું તમે જોવાનું છોડી શકતા નથી? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો..
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે