हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Wagah border
Wagah border News
Beating Retreat Ceremony
અમૃતસર અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સમારોહ...
Beating retreat ceremony at Amritsar Attari Wagah border
Jan 26,2024, 17:55 PM IST
fishermen
દિવાળીના દિવસે આવ્યા સારા સમાચાર, પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને મુક્ત કરાયા
આજે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ સાથે ગુજરાતમાં રહેતા માછીમારો પરિવારો માટે ખુશીઓ આવી છે. પાકિસ્તાનની જેલમાં બંધ કુલ 80 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારોને વાઘા બોર્ડરથી વડોદરા લાવવામાં આવ્યા છે.
Nov 12,2023, 17:02 PM IST
pakistan
Pakistan ના રસ્તે ભારત અફઘાનિસ્તાન મોકલશે 50 હજાર MT ઘઉં
Pakistan News: ભારતે અફઘાનિસ્તાનમાં 50,000 મેટ્રિક ટન ઘઉં મોકલવાની જાહેરાત કરી હતી અને પાકિસ્તાનને વિનંતી કરી હતી કે તે તેને વાઘા બોર્ડર દ્વારા અનાજ મોકલવાની મંજૂરી આપે, જેને સ્વીકારવામાં આવી છે.
Nov 22,2021, 22:14 PM IST
Ajay Bisaria
ભારતીય હાઇકમિશ્નર અજય બિસારીયાએ પાકિસ્તાન છોડ્યું, ભારત પરત ફરશે
પાકિસ્તાન (Pakistan) માં ભારતનાં હાઇકમિશ્નર અજય બિસારિયા (Ajay Bisaria) એ ઇસ્લામાબાદ (Islamabad) છોડી દીધું છે. તેઓ ફ્લાઇટથી લાહોર પહોંચ્યાં છે. અહીંથી તેઓ અટારી બોર્ડર દ્વારા સ્વદેશ પરત ફરશે. પાકિસ્તાને બુધવારે કહ્યું હતું કે, તેણે ભારતનાં હાઇકમિશ્નર અજય બિસારિયાને સ્વદેશ પરત ફરી જવા માટે જણાવ્યું છે. પાકિસ્તાને એ પણ નિર્ણય લીધો છે કે તે પોતાનાં નવનિયુક્ત હાઇકમિશ્નર મોઇન ઉલ હકને દિલ્હી નહી મોકલે.
Aug 8,2019, 19:07 PM IST
india
ભારતીય એન્જિન સાથે સમજોતા એક્સપ્રેસ અટારી પહોંચી, કાયમી બંધ
કાશ્મીરમાંથી 370 કલમ હટતા ગભરાયેલું પાકિસ્તાન હાલ વિચિત્ર નિર્ણયો લઇ રહ્યું છે, પોતાનાં ડ્રાઇવરની સુરક્ષા મુદ્દે ચિંતિત હોવાથી લીધો નિર્ણય
Aug 8,2019, 17:52 PM IST
Wing Commander Abhinandan
PAK-ISIએ ભરપુર પ્રયાસ કર્યો કે,અભિનંદન છુટવાની આજીજી કરે તેવો વીડિયો બનાવે
પાકિસ્તાનથી ભારત ફર્યા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન સૌથી પહેલા પાલમ એરપોર્ટ પર પોતાનાં પરિવારને મળે
Mar 2,2019, 17:26 PM IST
અભિનંદન
ભારતના વીર સપૂત અભિનંદનને આવકારવા વાઘા બોર્ડરે દેખાયો ભારે ઉત્સાહ, Photos
Mar 1,2019, 18:45 PM IST
અભિનંદન
'અભિનંદન' ની વતન વાપસી, વાઘા બોર્ડરે દેશભક્તિના ઘોડાપૂર
વિંગ કમાન્ડર અભિનંદન માદરે વતન ભારત પરત ફરી રહ્યા છે જેમને આવકારવા માટે ભારત પાકિસ્તાનની સરહદ વાઘા અટીરા બોર્ડરે દેશભક્તિના ઘોડાપૂર જેવો માહોલ છે. દેશભરમાંથી દેશવાસીઓ અહીં ઉમટ્યા છે. અભિનંદન વાઘા બોર્ડરે આવી ગયા અહીં એમના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. ટૂંક સમયમાં તેઓ ભારતની ધરતી પર પગ મુકશે....જુઓ વીડિયો
Mar 1,2019, 18:18 PM IST
વિંગ કમાન્ડર અભિનંદન
અભિનંદન માટે બોર્ડર પર ખાસ બેઠક, શું છે ખાસ? જાણો વિગત
LIVE WC Abhinandan return INDIA: વિંગ કમાન્ડર અભિનંદનની ભારત પરત ફરવાની દસ્તાવેજી કાર્યવાહી પાકિસ્તાન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને આજે સાંજે એમને મુક્ત કરવામાં આવશે. સાંજે ચાર વાગ્યાના અરસામાં વાઘા બોર્ડર પર પાકિસ્તાન દ્વારા અભિનંદનને ભારત મોકલવામાં આવશે. જેને પગલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત ઉચ્ચ અધિકારીઓની બોર્ડર પર એક ખાસ બેઠક મળી હતી.
Mar 1,2019, 12:32 PM IST
વિંગ કમાન્ડર અભિનંદન
અભિનંદન આજે ભારત પરત ફરશે, જાણો લેટેસ્ટ અપડેટ્સ
LIVE WC Abhinandan return INDIA: વિંગ કમાન્ડર અભિનંદન આજે સાંજે ભારત પરત ફરશે. પાકિસ્તાની સેના દ્વારા બુધવારે હિરાસતમાં લેવાયેલા વિંગ કમાન્ડર અભિનંદનને આજે સાંજે ચાર વાગ્યાના અરસામાં પાકિસ્તાન દ્વારા વાઘા બોર્ડર પર મુક્ત કરવામાં આવશે. ફાઇટર પાયલોટ અભિનંદને પાકિસ્તાની લડાકૂ વિમાન F16 તોડી પાડ્યું હતું.
Mar 1,2019, 12:34 PM IST
અભિનંદન
અભિનંદન...અભિનંદન... અભિનંદન...
વિંગ કમાન્ડર અભિનંદનની ભારત પરત ફરવાની દસ્તાવેજી કાર્યવાહી પાકિસ્તાન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને આજે સાંજે એમને મુક્ત કરવામાં આવશે. સાંજે ચાર વાગ્યાના અરસામાં વાઘા બોર્ડર પર પાકિસ્તાન દ્વારા અભિનંદનને ભારત મોકલવામાં આવશે જ્યાં ભારતીય સેના દ્વારા ઉમળકાથી સ્વાગત કરાશે. વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાની લડાકૂ વિમાન F16 તોડી પાડ્યું હતું.
Mar 5,2019, 10:27 AM IST
ભારત
વિંગ કમાન્ડર અભિનંદનની આજે વતન વાપસી, વાઘા બોર્ડર પર થશે સ્વાગત
પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાનની આજે વતન વાપસી થશે. તેમને વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ભારતને સોંપશે. આ માટે વાઘા બોર્ડર પર તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે.
Mar 1,2019, 7:59 AM IST
પાઈલટ
પાઈલટ બન્યાં બાદ આ યુવકે કર્યું એવું કામ, ગામના વૃદ્ધોની આંખો છલકાઈ ગઈ
કોઈ વ્યક્તિ ડોક્ટર બને તો પોતાના ગામમાં હોસ્પિટલ ખોલવાનું સપનું જોતી હોય છે, કોઈ એન્જિનિયર બનીને પોતાના ગામ માટે કઈંક નવું કરવાની ચાહત રાખે છે.
Oct 10,2018, 15:25 PM IST
Trending news
hair oil
30 વર્ષની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે તમારા વાળ? તો આજથી લગાવવાનું શરૂ કરો આ તેલ
India vs Bangladesh ODI Series
રોહિત-કોહલીના કમબેક પર લટકતી તલવાર, BCCIને હજુ સુધી સરકાર તરફથી નથી મળી લીલી ઝંડી
Aditya Gadhvi
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ અમદાવાદના રસ્તાની પોલ ખોલી
small savings schemes
PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર મોદી સરકારનો મોટો નિર્ણય...હવે આટલું મળશે વ્યાજ
rail fair hike
ATM માંથી પૈસા ઉપાડવા થયા મોંઘા; ક્રેડિટ કાર્ડથી લઈને PAN સુધી, 1 જુલાઈથી બદલાયા આ મ
Urvashi Dholakia
16 વર્ષની ઉંમરે લગ્ન, 17 વર્ષે માતા બની અને 18 વર્ષની ઉંમરે થયા છૂટાછેડા
Pavagadh
પાવાગઢની તળેટીમાં કારમાં મૃત મળેલા યુવક-યુવતીની ઓળખ થઈ, પરિવાર બે દિવસથી બંનેને શોધત
Ind vs Eng
બુમરાહ સહિત 3 ખેલાડી OUT...એજબેસ્ટન ટેસ્ટમાં કેપ્ટન ગિલ કરશે મોટા ફેરફાર
gujarat
વડોદરામાં સંતુષ્ટિનો રાજભોગ આઇસ્ક્રીમ, કબિરનું પનીર સહિત 21 ખાદ્ય નમૂના ફેલ; આ લિસ્ટ
muzaffarnagar police'
કેદારનાથ જતા 5 ગુજરાતીઓને UPમાં નડ્યો ગમખ્વાર અકસ્માત; 4ના કમકમાટીભર્યા મોત, 1 ગંભીર