हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અર્જૂન રામપાલ
અર્જૂન રામપાલ News
અર્જૂન રામપાલ
Arjun Rampal ની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા NCB ઓફિસ પહોંચી
બોલીવુડ સંલગ્ન ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિયડ્સને પૂછપરછ માટે બોલાવી હતી. ગ્રેબિએલા આજે NCB ઓફિસ પહોંચી, તેની સાથે તેના વકીલ પણ હતા. સવારે 11 વાગે તેને ઓફિસ બોલાવવામાં આવી હતી. આ અંગે તપાસ એજન્સીએ અભિનેતા અર્જુન રામપાલને પૂછપરછ માટે 12 નવેમ્બરનું સમન પાઠવ્યું છે.
Nov 11,2020, 14:05 PM IST
અર્જૂન રામપાલ
ડ્રગ્સ કેસ: બોલીવુડ અભિનેતા અર્જૂન રામપાલના ઘરે NCB ના દરોડા
બોલીવુડના ડ્રગ્સ કનેક્શન કેસમાં અભિનેતા અર્જૂન રામપાલના ઘરે એનસીબીએ રેડ પાડી છે. આજે સવારે એનસીબીના ઓફિસરો અર્જૂન રામપાલના ઘરે રેડ મારવા પહોંચ્યા. કહેવાય છે કે રામપાલના ઘરે એનસીબી ડ્રગ્સની શોધખોળ કરી રહી છે. તેમને તેની જાણકારી સૂત્રો પાસેથી મળી છે.
Nov 9,2020, 13:20 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
ડ્રગ કેસ: Arjun Rampalની ગર્લફ્રેન્ડના ભાઈની NCBએ કરી ધરપકડ! થઈ શકે છે મોટા ખુલાસા
સુશાંત સિંહ રાજપૂત હત્યા મામલે સંબધિત ડ્રગ્સ કેસ તેના છેલ્લા તબક્કામાં છે. ત્યારે એનસીબીની તપાસમાં કેટલાક મોટા નામોના ખુલાસા થઈ રહ્યાં છે અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ કેસમાં સતત તપાસ કરી રહ્યું છે
Oct 19,2020, 16:20 PM IST
બોલિવુડ ડ્રગ્સ કેસ
ડ્રગ્સ કેસમાં દિગ્ગજ અભિનેતાઓના નામ ઉછળ્યા, NCBએ શું કહ્યું તે જાણો
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case) સંલગ્ન ડ્રગ્સ કેસ (Drugs Case) મામલે NCB તપાસ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓની પૂછપરછ થઈ ચૂકી છે. રિયા તો જેલમાં છે. આ બધાની પૂછપરછના આધારે એનસીબી (NCB) આગળની રણનીતિ તૈયાર કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જલદી ઈન્ડસ્ટ્રીના કેટલાક મોટા માથાઓની પૂછપરછ પણ થઈ શકે છે. જેમાં અનેક એ-લિસ્ટ એક્ટર્સના નામ સામેલ છે.
Oct 1,2020, 15:39 PM IST
Trending news
indian railway
1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરી હશે તો શું હવે ચૂકવવું પડશે વધેલું ભાડું ?
RSS ban
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત
gujarat
ગુજરાત બન્યું દેશ માટે પ્રેરણાદાયી! અમદાવાદ-સુરતની સફળતા બાદ ETS દેશભરમાં લાગુ થશે
death
હે ભગવાન, આ શું કર્યું! ભારતમાં રહેવા પાકિસ્તાનથી ભાગ્યું એક હિંદુ કપલ, પરંતુ.....
Business
UPI થી લઈને AI સુધી... મોદી સરકારના આ 7 ડિજિટલ પ્લાન, જેનાથી ભારત બન્યું 'સુપર પાવર'
Panchayat Season 4
સચિવજીને Kiss કરવાની હતી રિંકી...પછી થયું કંઈક એવું કે બદલવી પડી સ્ક્રિપ્ટ
Gujarat politics
ગરીબોના હકનું છીનવી ગયા નેતા, ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફ્લેટ ફાળવાયો
tamil nadu dowry case
જિંદગી ટૂંકાવતા પહેલા દીકરીનો વોટ્સએપ પર ભાવુક મેસેજ, વાંચીને પિતાનું તૂટી ગયું દિલ
hair oil
30 વર્ષની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે તમારા વાળ? તો આજથી લગાવવાનું શરૂ કરો આ તેલ
India vs Bangladesh ODI Series
રોહિત-કોહલીના કમબેક પર લટકતી તલવાર, BCCIને હજુ સુધી સરકાર તરફથી નથી મળી લીલી ઝંડી