हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેડૂતોનું પ્રદર્શન
ખેડૂતોનું પ્રદર્શન News
gujarat
સાંભળો ખેડૂતો...ઋષિકેશ પટેલ ડુંગળી મુદ્દે આ શું બોલ્યા? '...તો સરકાર હરકતમાં આવશે'
ડુંગળી મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે ખેડૂતોએ જ્યારે અવાજ ઉઠાવ્યો છે ત્યારે સરકાર સાથે આવી છે. સરકારે ખેડૂતોની તમામ રજૂઆતોનું નિવારણ કર્યું છે. રજૂઆત મળશે તો રાજ્ય સરકાર ખેડૂતોની વહારે આવશે. રજૂઆત મળશે તો સરકાર હરકતમાં આવશે.
Dec 14,2023, 16:11 PM IST
ખેડૂત આંદોલન
Farmers Protest:આજની બેઠક રહી નિષ્ફળ, 9 ડિસેમ્બરે યોજાશે આગામી બેઠક
ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વછે પાંચમા તબક્કાની વાતચીત (Farmers Government fifth Meeting)ખતમ થઇ ગઇ છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 9 ડિસેમ્બરના રોજ ફરીથી ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર સાથે વાતચીતનો દૌર શરૂ ચાલશે.
Dec 5,2020, 20:08 PM IST
ખેડૂત આંદોલન
Farmers Protest:બોર્ડર પર મોટી સંખ્યામાં એકઠા થયા ખેડૂત, એલર્ટ પર દિલ્હી પોલીસ
દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પર ગાજીપુરમાં એકઠા થયેલા ખેડૂતોનું આંદોલન તેજ થઇ રહ્યું છે. લાસપુર, ઉત્તરાખંડથી આવેલા ખેડૂત ગાજીપુર બોર્ડર (યૂપી-દિલ્હી બોર્ડર પહોંચી, દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇ ચૂક્યા છે.
Dec 5,2020, 19:36 PM IST
ખેડૂત આંદોલન
Farmers Protest: સરકારે ખેડૂતોને સ્પષ્ટ કહ્યું રદ નહી થાય કૃષિ કાયદો, આ મુદ્દે લેખિત
વિજ્ઞાન ભવનમાં 5મા તબક્કાની વાતચીત દરમિયાન ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર સાથે ગત બેઠક દરમિયાન થયેલી ચર્ચા પર મુદ્દાસર લેખિત જવાબ માંગ્યો છે. ખેડૂતોની આ વાત પર સરકારે સહમતિ આપી છે.
Dec 5,2020, 17:38 PM IST
કિસાન આંદોલન
Live: કિસાન અને સરકાર વચ્ચે પાંચમાં તબક્કાની વાતચીત શરૂ, પ્રસ્તાવ પર થશે ચર્ચા
કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોના આંદોલનનો આજે 10મો દિવસ છે. આજે કિસાન અને સરકાર વચ્ચે પાંચમાં રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલ મંત્રી પીયુષ ગોયલ વિજ્ઞાન ભવનમાં કિસાનો સાથે વાત કરી રહ્યા છે.
Dec 5,2020, 14:44 PM IST
રાહુલ ગાંધી
રાહુલ ગાંધીનો પ્રહાર- MSP વિના મુશ્કેલીમાં બિહારના કિસાન, હવે PMએ દેશને આ કુવામાં
છેલ્લા 10 દિવસથી દિલ્હી બોર્ડરો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં રાહુલ ગાંધીએ ફરી ટ્વીટ કર્યું છે.
Dec 5,2020, 9:44 AM IST
કિસાન આંદોલન
શું થશે કોઈ સમાધાન? કિસાન નેતાઓ અને સરકાર વચ્ચે આજે પાંચમાં રાઉન્ડની બેઠક
Farmers Protest Update: સરકારની સાથે આજે થનારી વાર્તાના એક દિવસ પહેલા કિસાન સંગઠનોએ આઠ ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. તેમણે આક્રમક વલણ સાથે કહ્યું કે, તેમની વાત માનવામાં નહીં આવે તો તે રાષ્ટ્રીય રાજધાની પહોંચનારી અન્ય સકડો બંધ કરી દેશે.
Dec 5,2020, 7:13 AM IST
farmers protest
બુરાડીનું નિરંકારી ગ્રાઉન્ડ બનશે કિસાનોનું 'જંગત-મંતર', પ્રદર્શન કરવાની મળી મંજૂરી
દિલ્હી પોલીસની અરજી નામંજૂર કરતા આપ સરકારે કહ્યું કે, કિસાનોની માંગ વ્યાજબી છે. દિલ્હીના ગૃહ મંત્રી સત્યેન્દ્ર જૈન તરફથી જારી નિવેદન અનુસાર, અહિંસક રીતે આંદોલન કરતા કિસાનોને જેલમાં ન મોકલી શકાય.
Nov 27,2020, 14:54 PM IST
સુરત
સુરત : પાણી માટે ખેડૂતોની વિશાળ જળ યાત્રા
સુરત : દક્ષિણ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન અપાતાં ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જેના ભાગરૂપે ખેડૂતો દ્વારા આજે સુરત ખાતે જળ યાત્રા રેલી કાઢી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
Jan 8,2019, 15:45 PM IST
rahul gandhi
ખેડૂતોનાં ખભે બંદુક રાખી વિપક્ષનો ગોળીબાર: રાહુલે કહ્યું PM બદલવા પડશે
કૃષી સંકટને પહોંચી વળવા માટે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતો વચ્ચે વિપક્ષી દળોએ એકત્ર થઇને પ્રદર્શન કર્યું છે
Nov 30,2018, 17:13 PM IST
Trending news
Gujarat politics
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોળી સમાજના હશે? કુંવરજી બાવળિયાએ આપ્યો આ જવાબ
Sardardham
કડવા પટેલ Vs લેઉવા પટેલ : સરદારધામના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા ખોડલધામના નરેશ પટેલ
Avasaneshwar Temple
બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં કરન્ટ ફેલાવાથી ભાગદોડ મચી, 2 ના મોત અનેક ઘાયલ
Besan
ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ
Gandhinagar Na Kavadava
ગાંધીનગરના કાવાદાવા : એક મંત્રીએ સિનિયર અધિકારીની ગેમ કરી નાંખી
Shravan 2025
ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?
Bank Holidays in August 2025
ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ