हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગબ્બર
ગબ્બર News
Ambaji
આવતીકાલથી 3 દિવસ અંબાજીમાં ગબ્બર દર્શન અને રોપ-વે બંધ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય?
ગુજરાતની 51મી શક્તિપીઠ પરિક્રમાને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ખરેખર અંબાજી પ્રશાસન દ્વારા ગબ્બર રોપવે 15 થી 17 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યો છે.
Apr 15,2025, 12:40 PM IST
Sholay
સેન્સરની ફટકાર બાદ શોલેમાંથી કાપવામાં આવ્યો હતો ગબ્બરનો આ સીન, 49 વર્ષ બાદ થયો વાયરલ
Sholay Unseen Scene : શું તમે જાણો છો કે શોલેની રિલીઝ પહેલા ઘણા સીન હટાવી દેવામાં આવ્યા હતા? આવો જ એક ડીલીટ થયેલો સીન 49 વર્ષ બાદ ફરી સામે આવ્યો છે
Jan 4,2025, 10:45 AM IST
Visayantra Ambaji Temple
દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મૂર્તિ નહીં પણ વિસાયંત્રની થાય છે પૂજા, ભાદરવી પૂનમે.
સર્વે શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન:મૂર્તિના સ્થાને અહીં વિસાયંત્રની પૂજા થાય છે. દાંતા સ્ટેટ સમયથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાની પૂજા કરે છે, પૂજા કરવા માટે ભટ્ટજીએ દીક્ષિત બનવું પડે છે. વર્ષ ૧૯૮૫ થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું.
Sep 3,2024, 18:20 PM IST
Ambaji
અંબાજી જવાનો પ્લાન બનાવતા હોય તો ખાસ વાંચી લેજો, ગબ્બર રોપ-વે આ 6 દિવસ રહેશે બંધ
જો વીકએન્ડમાં પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર ખુબ કામના છે, કારણ કે 6 દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે. જી હા...વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી રોપ વે સેવા બંધ રહેશે.
Mar 8,2024, 18:42 PM IST
Ambaji
5 દિવસ ગબ્બર રોપવે બંધ રહેશે, જાણો ક્યારે
અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાનો બનાવ હજી તાજો જ છે. જેમાં બે લોકોના ભોગ લેવાયા હતા. ત્યારે રાજ્યભરના એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી રાઈડ્સની તપાસ કરવામાં આવી હતી. ત્યારે અંબાજીના ગબ્બર રોપ વેનું મેઈનટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી ગબ્બર રોપ વે પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.
Jul 21,2019, 15:08 PM IST
Ambaji
આજે જો તમે અંબાજી જશો તો ત્યાંની તમામ દુકાનો બંધ મળશે, કારણ છે....
વરસાદને રીઝવવાના પ્રયાસોમાં અંબાજીવાસીઓ આગળ આવ્યા છે. રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે અંબાજીમાં ધંધો-રોજગાર બંધ રાખી પ્રાર્થનાક રવા મટે ઉજાણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે આજે અંબાજીમાં તમામ દુકાનદારો, સ્કૂલોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો છે.
Jul 11,2019, 10:45 AM IST
અંબાજી
અંબાજી ગબ્બર પર્વત પરની જ્યોતનો વિડિઓ થયો વાયરલ
અંબાજી માં અંબાના મંદિરમાં પ્રજ્વલિત જ્યોતમાં વાઘનું મોઢું દેખાતું હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે જ્યોતમાં વાઘની આંખો, મોઢું અને કાન દેખાતું દેખાતું હોવાથી લોકોમાં શ્રદ્ધા સાથે આશ્ચર્યમાં મુકી દીધા છે.
Dec 23,2018, 21:03 PM IST
Trending news
surat
સુરતીઓને મોટી ભેટ : પાકિસ્તાની મહોલ્લા બન્યું હિન્દુસ્તાની મહોલ્લા
motivational thoughts
મનમાં નહીં આવે એકપણ ખરાબ કે ગંદા વિચાર, બસ અપનાવો આ ઉપાય
Junagadh
ગુજરાતનું અનોખું નાગ મંદિર : વર-કન્યા વિવાદ, છેડાછેડી જેવી માનતા પૂરી કરે છે માલબાપા
Cleaning Tips
એક્સપાયર્ડ દવાઓ ટોયલેટ સાફ કરવામાં કામ આવશે, આ રીતે યુઝ કરશો ભેજની વાસ દુર થઈ જશે
Annual Fastag
Fastag એનુઅલ પાસનું પ્રી-બુકિંગ શરૂ, માત્ર 2 મિનિટમાં આ રીતે કરો પ્રોસેસ
15 August
હાઈ એલર્ટ પર છે દિલ્હી, કડક છે સુરક્ષા બંદોબસ્ત! જાણો ટ્રાફિક પોલીસની એડવાઈઝરી
Devayat Khavad
દેવાયત ખવડના વિવાદમાં મેઘરાજસિંહ ગોહિલની એન્ટ્રી, ખુલ્લો પડકાર ફેંકીને આપી ધમકી
Pillar of light
અવકાશમાં દેખાયો વીજળીનો મોટો સ્તંભ...પૃથ્વી તરફ સ્પેસમાં બની રહ્યો હતો પુલ
Kishtwar Cloudburst
Cloud Burst in Chashoti: જમ્મુના કિશ્તવાડના ચશોતીમાં વાદળ ફાટ્યું, 10 લોકોના મોત
Navsari news
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ફરી રાજકીય વિવાદ; આ મુદ્દે આંદોલનની તૈયારી શરૂ