हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૃથ્વી શો
પૃથ્વી શો News
Mustafizur Rahman
IPLમાં જોવા મળી રહી છે આ 3 ખેલાડીઓની કમી, તક મળી હોત તો આવ્યું હોત રનોનું વાવાઝોડું!
IPL 2025: વર્તમાન સિઝનના પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ (4 પોઈન્ટ), દિલ્હી કેપિટલ્સ (4 પોઈન્ટ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (4 પોઈન્ટ) અને ગુજરાત ટાઇટન્સ (4 પોઈન્ટ) ટોપ-4માં છે. IPLમાં રન અને વિકેટની ધમાલ વચ્ચે 3 ખેલાડીઓ ગાયબ છે. જો આ 3 ખેલાડીઓને તક મળી હોત તો IPL 2025 શાનદાર હોત.
Apr 3,2025, 17:12 PM IST
Team India
Team India ના ખેલાડીઓએ બીફ અને પોર્ક ખાધું? સોશિયલ મીડિયામાં ફેન્સ કાળઝાળ
પાંચ ભારતીય ક્રિકેટરો એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. વાત જાણે એમ છે કે જે રેસ્ટોરન્ટમાં ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓએ ભોજન કર્યું હતું તેનું બિલ એક પ્રશંસકે ચૂકવ્યું હતું અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે બિલમાં બીફ અને પોર્કનો પણ ઉલ્લેખ હતો.
Jan 3,2021, 10:04 AM IST
ભારત vs ન્યૂઝીલેન્ડ
IND vs NZ : ક્રાઇસ્ટચર્ચમાં ચાલ્યો પૃથ્વીનો જાદુ, બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ
ક્રાઇસ્ટચર્ચમાં પૃથ્વી શોએ ટીમ ઇન્ડિયા માટે શાનદાર શરૂઆત કરીને ધમાકેદાર હાફ સેન્ચુરી મારી છે
Feb 29,2020, 11:04 AM IST
પૃથ્વી શો
IND vs NZ: કોહલીએ આપ્યા સંકેત- આ playing XIની સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલીએ બુધવારે મહત્વનો સંકેત આપ્યો કે સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે.
Feb 19,2020, 15:40 PM IST
india vs new zealand xi
IND vs NZ XI: પ્રેક્ટિસ મેચ ડ્રો, રિષભ પંત અને અગ્રવાલની અડધી સદી
ઓપનર મયંક અગ્રવાલ અને રિષભ પંતે શાનદાર બેટિંગ કરી અને 10 રન જોડ્યા હતા. ઈન્ડિયન ટીમ પ્રથમ ઈનિંગમાં 263 રન પર ઓલઆઉટ થઈ ગઈ, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ઇલેવનને ભારતીય બોલરોએ 235 રનમાં ઢેર કરી દીધી હતી.
Feb 16,2020, 15:37 PM IST
IND vs NZ
પર્દાપણ વનડેમાં ફ્લોપ થયા મયંક અને પૃથ્વી, પરંતુ બનાવી દીધો આ રેકોર્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો બે ભારતીય બેટ્સમેનો માટે યાદગાર બની ગયો હતો. પૃથ્વી શો અને મયંક અગ્રવાલે ભારત તરફથી આ મેચમાં પ્રથમ વનડે મેચ રમી હતી.
Feb 5,2020, 15:36 PM IST
મયંક અગ્રવાલ
રોહિતના સ્થાને વનડે ટીમમાં મયંક અગ્રવાલને તક, ટેસ્ટ ટીમની પણ જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, રોહિત શર્માને રવિવારે રમાયેલી 5મી ટી20 દરમિયાન પગમાં ઈજા થઈ હતી.
Feb 4,2020, 16:35 PM IST
ભારત એ vs ન્યૂઝીલેન્ડ એ
INS A vs NZ A: ભારત-એનો ત્રીજી મેચમાં 5 રને પરાજય, સિરીઝ પણ ગુમાવી
ભારત-એ ટીમે અંતિમ નવ બોલમાં ચાર વિકેટ ગુમાવવાને કારણે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચમાં રવિવારે અહીં ન્યૂઝીલેન્ડ એ સામે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Jan 26,2020, 15:29 PM IST
ભારત એ vs ન્યૂઝીલેન્ડ એ
ભારત-એનો ન્યૂઝીલેન્ડ-એ સામે ધમાકેદાર વિજય, પૃથ્વી શો અને સેમસન ચમક્યા
બેજોડ ફોર્મમાં ચાલી રહેલા પૃથ્વી શોની શાનદાર ઈનિંગની મદદથી ભારત-એએ પ્રથમ બિનસત્તાવાર વનડેમાં ન્યૂઝીલેન્ડ-એને પાંચ વિકેટે પરાજય આપ્યો છે.
Jan 22,2020, 15:21 PM IST
પૃથ્વી શો
ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા સ્ટાર બેટ્સમેન શિખર ધવનના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Jan 21,2020, 22:46 PM IST
Prithvi Shaw
ભારત એ ટીમે ન્યૂઝીલેન્ડ ઇલેવનને બીજી પ્રેક્ટિસ મેચમાં હરાવ્યું
પૃથ્વી શોએ ભારત એ માટે ન્યૂઝીલેન્ડ ઇલેવન વિરુદ્ધ બીજી પ્રેક્ટિસ મેચ દરમિયાન 100 બોલમાં 150 રનની આક્રમક ઈનિંગ રમીને ઈજા બાદ શાનદાર વાપસી કરી છે.
Jan 19,2020, 16:49 PM IST
Syed Mushtaq Ali Trophy
સૈયદ મુશ્તાક અલીઃ પૃથ્વી શોની ધમાકેદાર વાપસી, ફટકારી તોફાની અડધી સદી
મુંબઈના યુવા બેટ્સમેન પૃથ્વી શોએ આઠ મહિનાના પ્રતિબંધ બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી છે. તેણે ટી20 મેચમાં આસામ વિરુદ્ધ શાનદાર અડધી સદી ફટકારી છે.
Nov 17,2019, 15:12 PM IST
Prithvi Shaw
પૃથ્વી શો પ્રતિબંધ બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કરશે વાપસી
શોની પસંદગી વિશે જાણકારી આપતા મુંબઈની ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન મુખ્ય પસંદગીકાર મિલિંદ રેગે કહ્યું, 'મેં થોડા દિવસ પહેલા પૃથ્વીને તેની સક્રિયતાને લઈને વાત કરી હતી.
Nov 15,2019, 15:45 PM IST
પૃથ્વી શો
8 મહિનાનો પ્રતિબંધઃ પૃથ્વી શોનો ભાવુક મેસેજ, સ્વીકારી ભૂલ
પૃથ્વી શોએ કહ્યું કે, મેં અજાણતા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. મેં આ સિરપ ત્યારે લીધું હતું જ્યારે મને ફેબ્રુઆરીમાં ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ રમતા સમયે ગંભીર શરદી અને ઉઘરસ થયા હતા.
Jul 30,2019, 23:53 PM IST
બીસીસીઆઈ
ડોપિંગ મામલામાં ફસાયો પૃથ્વી શો, 8 મહિના માટે BCCIએ કર્યો સસ્પેન્ડ
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન પૃથ્વી શોને બીસીસીઆઈએ સસ્પેન્ડ કરી દીધો છે. બીસીસીઆઈના ડોપિંગ વિરોધી નિયમનો ભંગ કરવા માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
Jul 30,2019, 21:47 PM IST
હરભજન સિંહ
આઈપીએલમાં 150 વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બન્યો ભજ્જી
ચેન્નઈ સુપર કિંગ્સના બોલર હરભજન સિંહ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 150 કે તેથી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બની ગયો છે.
May 10,2019, 23:36 PM IST
આઈપીએલ 2019
IPL 2019, qualifier 2: અય્યરના જોશ પર ભાડે પડ્યો ધોનીનો અનુભવ, CSKની જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનના બીજા ક્વોલિફાયર મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે દિલ્હીનું પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું છે.
May 10,2019, 23:13 PM IST
આઈપીએલ 2019
IPL 2019, qualifier 2: વોટસન-ફાફ ડુ પ્લેસિસની અડધી સદી, દિલ્હી હાર્યું
વિશાખાપટ્ટનમમાં રમાયેલી આઈપીએલની સિઝન-12ના ક્વોલિફાયર-2મું ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
May 10,2019, 23:06 PM IST
આઈપીએલ 2019
IPL 2019 2nd Qualifier CSKvDC: જાણો ક્યો બોલર ક્યાં બેટ્સમેન પર છે ભારે
લીગ રાઉન્ડમાં ભલે ચેન્નઈ સુપર કિંગ્સે બંન્ને મેચોમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હોય, પરંતુ બીજા ક્વોલિફાયરમાં તેની રાહ આસાન રહેશે નહીં.
May 10,2019, 15:21 PM IST
પૃથ્વી શો
IPL 2019: બ્રાયન લારાએ કરી પ્રશંસા, આ યુવા બેટ્સમેનને ગણાવ્યો આજનો 'વીરૂ
લારાએ કહ્યું, 'મે તેને ગત ઓક્ટોબરમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમતા જોયો હતો, જ્યાં તેણે ઘણા રન બનાવ્યા હતા.' કોઈ યુવા ખેલાડીને ભારતીય જમીન પર શાનદાર પ્રદર્શન કરતો જોઈ સારૂ લાગે છે.
Apr 9,2019, 16:11 PM IST
Trending news
PM Svanidhi Yojana
ફક્ત આધાર બતાવો અને લઈ જાઓ 80 હજાર રૂપિયા! હવે સરકાર ગેરંટી વિના આપી રહી છે લોન
indian railway
1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરી હશે તો શું હવે ચૂકવવું પડશે વધેલું ભાડું ?
RSS ban
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત
gujarat
ગુજરાત બન્યું દેશ માટે પ્રેરણાદાયી! અમદાવાદ-સુરતની સફળતા બાદ ETS દેશભરમાં લાગુ થશે
death
હે ભગવાન, આ શું કર્યું! ભારતમાં રહેવા પાકિસ્તાનથી ભાગ્યું એક હિંદુ કપલ, પરંતુ.....
Business
UPI થી લઈને AI સુધી... મોદી સરકારના આ 7 ડિજિટલ પ્લાન, જેનાથી ભારત બન્યું 'સુપર પાવર'
Panchayat Season 4
સચિવજીને Kiss કરવાની હતી રિંકી...પછી થયું કંઈક એવું કે બદલવી પડી સ્ક્રિપ્ટ
Gujarat politics
ગરીબોના હકનું છીનવી ગયા નેતા, ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફ્લેટ ફાળવાયો
tamil nadu dowry case
જિંદગી ટૂંકાવતા પહેલા દીકરીનો વોટ્સએપ પર ભાવુક મેસેજ, વાંચીને પિતાનું તૂટી ગયું દિલ
hair oil
30 વર્ષની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે તમારા વાળ? તો આજથી લગાવવાનું શરૂ કરો આ તેલ