મતદારો News

ગુજરાત ચૂંટણીઓમાં મતદારોને નહીં પડે કોઈ તકલીફ; ચૂંટણી પંચ દ્વારા કઈ 21 નવી પહેલ કરાઈ
Gujarat Election 2025 Voting: મતદારોના અનુભવને બહેતર બનાવવા અને ચૂંટણી વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ છેલ્લા 100 દિવસમાં 21 નવી પહેલ શરૂ કરી છે. આ પગલાંઓમાં પ્રક્રિયાગત સુધારાઓ, તાલીમ કાર્યક્રમો અને ચૂંટણી પ્રક્રિયાના હીતધારકોની ભાગીદારીનો સમાવેશ થાય છે. 26મા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારના કાર્યભાર સંભાળ્યાના પ્રથમ 100 દિવસોમાં હેતુપૂર્ણ, વ્યવહારિક અને સક્રિય પગલાંઓ લેવામાં આવ્યા છે. માર્ચ 2025માં યોજાયેલી મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) ની પરિષદ દરમિયાન ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં CEC દ્વારા ECIના પુન:ઉર્જાવાન બનાવવા માટેનું વિઝન ઘડવામાં આવ્યું હતું.
May 30,2025, 10:29 AM IST
લોકસભા ચૂંટણી 2019: દિવ્યાંગ મતદારોની મતદાન જાગૃતતા
Apr 3,2019, 18:50 PM IST

Trending news