हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહારાષ્ટ્ર ચૂંટણી
મહારાષ્ટ્ર ચૂંટણી News
મહારાષ્ટ્ર ચૂંટણી
મહારાષ્ટ્ર: 4 કલાકમાં જ Dy.CMના પદને લઇને કોંગ્રેસ અને NCP વચ્ચે ખેંચતાણ
મહારાષ્ટ્ર (Maharashtra)ની ઉદ્ધવ ઠકારે (Uddhav Thackeray) સરકારમાં નાયબ મુખ્યમંત્રી ખુરશીને લઇને કોંગ્રેસ અને એનસીપીમાં ખેંચતાણના સમાચાર આવી રહ્યા છે. જોકે કોંગ્રેસ પણ પોતાના ઉપમુખ્યમંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી બનવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ સ્પીકરની ખુરશીના બદલામાં એનસીપી પાસે ડેપ્યુટી સ્પીકરનું પદ માંગ રહી છે.
Nov 29,2019, 15:16 PM IST
Veer Savarkar
સારવકર માટે ભારત રત્ન પર સરકારે કહ્યું, ઔપચારિક ભલામણની જરૂર નથી
સરકારે લોકસભામાં કહ્યું કે, વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન અપાવવા માટે કોઈ ઔપચારિક ભલામણની જરૂર નથી. મહત્વનું છે કે મહારાષ્ટ્ર ચૂંટણીના ઘોષણા પત્રમાં ભાજરે સાવરકરને ભારત રત્ન આપવાનું વચન આપ્યું હતું.
Nov 19,2019, 18:14 PM IST
મહારાષ્ટ્ર ચૂંટણી
મહારાષ્ટ્ર ચૂંટણી: સુપરસ્ટાર શાહરૂખ ખાને પત્ની સાથે કર્યું મતદાન
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને મુંબઇમાં અનેક સેલિબ્રિટીઓએ મતદાન કર્યું હતું. અનેત નેતાઓ અને સેલિબ્રિટી મતદાન મથકે પહોંચીને લોકોને મત આપવાની અપીલ કરી હતી. શાહરૂખ ખાને તેની પત્ની સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યો હતો.
Oct 21,2019, 17:45 PM IST
મહારાષ્ટ્ર ચૂંટણી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ વૃદ્ધામાં પણ જોવા મળ્યો ગજબનો ઉત્સાહ
રાજ્યના સાંગલી જિલ્લાના ઈસ્લામપુરમાં 106 વર્ષનાં વૃદ્ધા જરીના શેખે મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં જરીના શેખ મતદાન કરતાં રહ્યાં છે. અકોલામાં દૃષ્ટિહીન દિવ્યાંગોએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ દેખાડ્યો હતો. અહીં દૃષ્ટિહીન લોકો માટે બ્રેઈલ લિપીની વિશેષ વ્યવસ્થાકરાઈ હતી. દરેક ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હ બ્રેઈલ લીપીમાં આપવામાં આવ્યું હતું.
Oct 21,2019, 17:37 PM IST
વિધાનસભા ચૂંટણી 2019
મહારાષ્ટ્રઃ કોંગ્રેસે આજ સુધી આદિવાસી સમાજના કલ્યાણ માટે કશું જ કર્યું નથી
અમિત શાહે જણાવ્યું કે, 'કોંગ્રેસે આજ સુધી આદિવાસી કલ્યાણ માટે કશું જ કર્યું નથી. માત્ર ઠાલા વચન આપ્યા છે. ભાજપની સરકારમાં આદિવાસી કલ્યાણની શરૂઆત થઈ છે અને તેને છેક સુધી પહોંચાડવાનું કામ અમે કર્યું છે.'
Oct 19,2019, 18:29 PM IST
આદિત્ય ઠાકરે
મહારાષ્ટ્ર ચૂંટણીઃ હવે આદિત્ય ઠાકરેને મળ્યો મિથુન ચક્રવર્તીનો સાથ
સંજય દત્ત પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ શિવસેનાના યુવરાજ આદિત્ય ઠાકરેના સમર્થનમાં આગળ આવ્યા છે. મિથુને એક વીડિયો રીલીઝ કરીને પોતાના ચાહકોને આદિત્યને વોટ આપવા અપીલ કરી છે.
Oct 18,2019, 16:34 PM IST
વીર સાવરકર
વીર સાવરકરના વિરોધમાં નથી, પરંતુ તેમના હિન્દુત્વનું સમર્થન કરતો નથીઃમનમોહન
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે જણાવ્યું કે, તેઓ વીર સાવરકરના વિરોધી નથી, પરંતુ તેઓ જે હિન્દુત્વની વિચારધારાનું સમર્થન કરતા હતા, કોંગ્રેસ તેની તરફેણમાં નથી. આ અગાઉ કોંગ્રેસે મંગળવારે હિન્દુ મહાસભાના સંસ્થાપક વિનાયક દામોદર સાવરકરને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભારત રત્ન આપવાની ભાજપની માગણી સામે સવાલ ઉઠાવ્યો હતો.
Oct 17,2019, 17:39 PM IST
Trending news
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'