हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકસભા ચૂંટણી 2024 તારીખ
લોકસભા ચૂંટણી 2024 તારીખ News
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
Gujarat Exit Poll Result 2024: એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપ કરવાનું દેખાડી રહી છે. એટલે કે ગુજરાતમાં ભાજપ તમામ 26 એ 26 બેઠકો જીતી શકે છે. જ્યારે બાકીની ત્રણ સરવે ગુજરાતમાં ભાજપને એકથી બે સીટનું નુકસાન થાય તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે.
Jun 1,2024, 20:51 PM IST
PM Narendra Modi Gujarat visit
ગુજરાત પ્રવાસથી ભાજપમાં હરખનો માહોલ, 6 જનસભાઓથી કરશે 14 લોકસભા બેઠક ટાર્ગેટ!
Loksabha Election 2024: ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો પહેલી મેથી આવી જશે. કારણ કે પહેલી મેથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં પ્રધાનમંત્રી ઝંઝાવાતી પ્રચાર કરશે. પ્રધાનમંત્રીના પ્રવાસની કેટલી થશે અસર? કેટલા બદલાશે સમીકરણો?
Apr 30,2024, 20:51 PM IST
PM Narendra Modi Gujarat visit
2 દિવસ, 14 લોકસભા અને 6 સભાઓ ગજવશે પીએમ મોદી, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?
Gujarat Lok Sabha elections 2024: પ્રધાનમંત્રી મોદી હવે ગુજરાતના પ્રચાર મેદાનમાં ઉતરશે. PM મોદી આવતીકાલથી મિશન ગુજરાત પર છે, ત્યારે બે દિવસમાં છ જનસભાઓ ગજવશે. PM મોદી ગુજરાત સ્થાપના દિવસે ડીસા અને હિંમતનગરમાં સભા ગજવશે અને ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. PM મોદી રાજભવનમાં ચૂંટણીલક્ષી બેઠક કરી શકે છે.
Apr 30,2024, 17:57 PM IST
Amit Shah
'તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ "અર્બન નક્સલ" આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે'
ભરૂચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મનસુખ વસાવા માટે પ્રચાર કરવાની જરૂર જ નથી. મનસુખ વસાવા એવું "ભૂત" છે જે એકેય ગામમાં ન ગયું હોય. તમને આવો પ્રતિનિધિ નહીં મળે. તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ "અર્બન નક્સલ" આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે.
Apr 27,2024, 16:53 PM IST
gujarat
ભાજપે ખેલ પાડ્યો! સુરતમા કોણ ફૂટ્યું, ટેકેદારો કે કુંભાણી? મતદાન પહેલાં 1 બેઠક હારશે
Loksabha Election 2024: સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર એવા સંકટમાં ફસાઈ ગયા છે કે તેમના માટે 21 એપ્રિલનો દિવસ બહુ મહત્વનો સાબિત થવાનો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કુંભાણીના ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું છે કે કુંભાણીના ફોર્મમાં જે સહી છે તે અમારી નથી. આ એફિડેવિટને કારણે નિલેશ કુંભાણીની ઉમેદવારી સામે પ્રશ્ન ઉભો થઈ ગયો છે.
Apr 20,2024, 19:43 PM IST
election-commission
ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, કઇ બેઠક પર કોની સામે જંગ
BJP Congress Candidates List: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એ વિકાસની રાજનીતિ નહીં પણ જ્ઞાતિવાદ પર લડાઈ રહી છે.
Apr 16,2024, 14:22 PM IST
Trending news
Stock Return
લિસ્ટ થવાની સાથે IPO એ આપ્યું 100% રિટર્ન, પહેલા દિવસે પૈસા ડબલ, ઈન્વેસ્ટરો માલામાલ
Aadhaar mobile number update for vehicle registration
હવે તમારી ગાડી પણ હશે Aadhar સાથે લિંક; નહી તો ચલાવવી પડશે ભારે, જાણો ઓનલાઇન પ્રોસેસ
Reliance Jio
Netflix, કોલિંગ અને ડેટા એક સાથે, Jio ના આ બે બ્લાન્સમાં બધુ મળશે ફ્રી
icici bank
ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબર, બેંકે ઘટાડી મિનિમમ બેલેન્સની લિમિટ
Gujarat politics
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો! જાણો હજુ ક્યાં સુધી જેલમા રહેવું પડશે
donald trump
અલાસ્કાની બેઠક પહેલા આ શું..ટ્રમ્પે ખુલ્લેઆમ પુતિનને ધમકાવી દીધા?
colon cancer
સવારે બાથરુમમાં દેખાય છે આંતરડાના કેન્સરની શરુઆતનું લક્ષણ, ઈગ્નોર કરશો તો હેરાન થશો
janmashtami 2025
બાલ ગોપાલની સેવામાં મોટાભાગના લોકોથી થઈ જાય છે આ 4 ભુલ, તમે તો નથી કરતાં ને ?
Arjun Tendulkar
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની થઈ સગાઈ, કોણ છે સારા તેંડુલકરની થનારી ભાભી?
8th Pay Commission
8માં પગાર પંચ હેઠળ લાખો કર્મચારીઓને મળશે મોટો પગાર વધારો? આવી ગયું નવું અપડેટ