हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિજય
વિજય News
Tamil Actor Vijay
શાહરુખ પણ જેને સર કહે છે...લોકસભા પહેલાં સાઉથના એ સુપરસ્ટારની રાજકારણમાં એન્ટ્રી
Big Breaking News: આ વખતની લોકસભાની ચૂંટણી ખુબ જ રસપ્રદ બની રહેશે. એક બાદ એક જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિઓ રાજનીતિમાં પ્રવેશી રહી છે. ત્યારે સાઉથના વધુ એક દિગ્ગજ સુપરસ્ટારની રાજનીતિમાં એન્ટ્રી થઈ રહી છે.
Feb 2,2024, 15:52 PM IST
bjp
વાંસદા બેઠક પર ભાજપ ઉમેદવાર કિરણ પટેલનો વિજય
નવસારી જિલ્લાના વાંસદા અને ખેરગામ તાલુકામાં વર્ષોથી પકડ જમાવી બેઠેલા કોંગ્રેસ પક્ષે તેની પરંપરાગત બેઠક ગુમાવતા ભાજપે અંતરિયાળ વિસ્તારમાં કોંગ્રેસ પાસેથી સીટ આંચકી ને ભવ્ય વિજય મેળવ્યો છે, વર્ષોથી આદિવાસી બાહુલ્ય વિસ્તાર ગણાતા વાંસદા અને ખેરગામમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે, તેવામાં ભાજપે વિકાસને પેટા ચૂંટણી નો મુદ્દો બનાવી આદિવાસી મતદારોમાં વિશ્વાસ જગાવ્યો છે.
Dec 31,2019, 15:21 PM IST
હાઉસફૂલ 4
આ ફિલ્મ 'હાઉસફૂલ 4'ને આપી રહી છે માત, 5 દિવસમાં કરી 200 કરોડની કમાણી
દીવાળી પહેલાં બોલીવુડ પર અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'હાઉસફૂલ 4' (Housefull 4)'નો જલવો છવાયેલો છે. ફિલ્મે ગત 5 દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. પરંતુ એક ફિલ્મ એવી જેણે બોક્સ ઓફિસ કલેક્શનના મામલે અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'હાઉસફૂલ 4' (Housefull 4)' કરતાં બમણી સફળતા પ્રાપ્ત કરી છે.
Oct 31,2019, 10:36 AM IST
સાબરકાંઠા
સાબરકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ 2019: ઔતિહાસિક બેઠક પર દિપસિંહનો ભવ્ય વિજય
લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો પર કમળ ખીલાવ્યું છે. ત્યારે સાબરકાંઠા બેઠક પરથી જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ 701984 મત મેળવીને વિજયી થયા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને 432997 મત મળ્યા છે. જોકે યુવા નેતા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પણ ઠાકોર સેનાના આ જિલ્લામાં કંઇ ખાસ અસર દેખાડી શક્યું નથી. જીત મેળનાર ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે સાબરકાંઠાની જનતાનો આભાર માન્યો હતો.
May 24,2019, 0:07 AM IST
સુરત
સુરત લોકસભા ચૂંટણી પરિણામ 2019: ભાજપના દર્શના જરદોશ જંગી બહુમતથી વિજયી
લોકસભા ચૂંટણી પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં કમળ ખીલ્યું છે. ગુજરાતની તમામ 26 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. ત્યારે સુરત લોકસભા બેઠક પર દર્શનાબેન જરદોશ 795651 વોટથી વિજયી થઇને ફરી એકવાર સુરતમાં કમળને ખીલાવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પાટીદાર ફેક્ટરનો ઉપયોગ કરવા માટે અશોક પટેલને ટીકિટ આપવામાં આવી હતી. પરંતુ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને માત્ર 247421 વોટ જ મળ્યા હતા.
May 23,2019, 19:52 PM IST
Junagadh
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનું પરિણામ જાહેર, જુઓ કોનો થયો વિજય
જૂનાગઢ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું ૩ બેઠકના પરિણામ જાહેર, પાર્ષદ વિભાગની બેઠક પર આચાર્ય પક્ષનો કબજો, સંતોની બંને બેઠક પર દેવ પક્ષનો વિજય
May 13,2019, 11:57 AM IST
Trending news
Liver
તમારા પગમાં જોવા મળશે ખરાબ લીવરના આ લક્ષણ, નજરઅંદાજ કરશો તો પડશે ભારે!
Gujarat politics
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોળી સમાજના હશે? કુંવરજી બાવળિયાએ આપ્યો આ જવાબ
Sardardham
કડવા પટેલ Vs લેઉવા પટેલ : સરદારધામના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા ખોડલધામના નરેશ પટેલ
Avasaneshwar Temple
બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં કરન્ટ ફેલાવાથી ભાગદોડ મચી, 2 ના મોત અનેક ઘાયલ
Besan
ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ
Gandhinagar Na Kavadava
ગાંધીનગરના કાવાદાવા : એક મંત્રીએ સિનિયર અધિકારીની ગેમ કરી નાંખી
Shravan 2025
ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?